JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
રુબીડીયમ પરમાણુ (\(Z=37\)) ના વેલેન્સ (સંયોજક) ઈલેકટ્રોન માટે ચાર કવોન્ટમ આંકોનો સાચો સેટ _______ છે.
- A \(5,0,0,+\frac{1}{2}\)
- B \(5,0,1,+\frac{1}{2}\)
- C \(5,1,0,+\frac{1}{2}\)
- D \(5,1,1+\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(5,0,0,+\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{Rb}=[\mathrm{Kr}] 5 \mathrm{~s}^1 \) \( \mathrm{n}=5 \) \( l=0 \) \( \mathrm{~m}=0 \) \( \mathrm{~s}=+1 / 2 \text { or }-1 / 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?
JEE Mains 2020 Medium - \(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)JEE Mains 2026 Hard - બે વિધાનો નીચે આપેલા છે : વિધાન \(I :\) \(o-\) નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે. વિધાન \(II:\) \(o-\) નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- પ્રથમક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન \(A\),સંયોજન \(B\) સાથે પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક \(2,011 \times 10^{-3}\,s^{-1}\) છે.સંયોજન \(A\) ના \(7\,g\) ને \(28\) માં ઘટતા લાગતો સમય (સેકન્ડોમાં) \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) \([\log 5=0.698, \log 7=0.845, \log 2=0.301]\)JEE Mains 2023 Medium
- નીચેના પૈકી કઈ ગોઠવણી,અલ્પદ્રાવ્ય ક્ષાર અનુક્રમે \(Hg_2Cl_2,\,\,Cr_2(SO_4 )_3,\,\,BaSO_4\) અને \(CrCl_3\), ની દ્રાવ્યતાનો સાચો ક્રમ રજૂ કરે છે?JEE Mains 2013 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સંકીર્ણ સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) \(I\) \(-0.6\) \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) \(II\) \(-2.0\) \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) \(III\) \(-1.2\) \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) \(IV\) \(-0.4\) JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો :
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ \(I\) સુચિ \(II\) \(A\) હોફમાન ડિગ્રેડેશન \(I\) સાંદ્ર.\(KOH\), \(\Delta\) \(B\) કલેમેશન રિડક્ષન \(II\) \(CHCl _3, NaOH / H _3 O ^{\oplus}\) \(C\) કેનીઝારી પ્રક્રિયા \(III\) \(Br _2, NaOH\) \(D\) રીમાન-ટીમાન પ્રક્રિયા \(IV\) \(Zn - Hg / HCl\) JEE Mains 2023 Medium - ક્રોમાઈલ કલોરાઇડ માં ક્રોમિયમ પર હાજર \(d-\)ઈલેકટ્રોનોની સંખ્યા જે નીચે જેમ છે તે \(.........\) (આપેલ પરમાણુંક્રમાંક \(Ti =22, V =23, Cr =24, Mn =25, Fe =26\) )JEE Mains 2023 Medium
- શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 Medium
- આપેલ આકૃતિમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા........... \(\mu F\) છે
JEE Mains 2022 Hard - યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો \(S_1\) અને \(S_2\) વચ્ચે \(d\) જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર \(D\) છે.(આકૃતિ જુઓ.) હવે \(0.1\,mm\) જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક \(1.51\) અને \(1.55\) ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે \(S_1\) અને \(S_2\) તરફ આવતા કિરણપૂંજ \(\lambda = 4000 \mathring A\) ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા \(.........\) સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
JEE Mains 2023 Hard - બે સમકેન્દ્રિત વર્તુળાકાર કોઇલ જે \(1\,cm\) અને \(1000\,cm\) ત્રિજ્યા અને અનુક્રમે \(10\) અને \(200\) આંટાની સંખ્યા ધરાવતા હોય, તેમને તેના કેન્દ્રો સમાન અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલા છે આ તંત્રનું આત્મ પ્રેરકત્વ ......... \(\times 10^{-8}\,H\) હશે. (\(\pi^2=10\) લો)JEE Mains 2023 Hard