JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(3 \mathrm{p}\) કક્ષક માટે ત્રિજ્યાવર્તીય નોડ/નોડ્સની સંખ્યા _______ છે.
- A \(1\)
- B \(4\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(3 \mathrm{p}\) માટે: \(\mathrm{n}=3, \ell=1\) ત્રિજ્યાવર્તીય નોડની સંખ્યા \(=n-\ell-1\) \(=3-1-1=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
(ક્લોરો વ્યુત્પન્ન)સૂચિ-II
(ઉદાહરણ)A. વિનાઇલ ક્લોરાઇડ I. \(CH _2= CH - CH _2 Cl\) B. બેન્ઝાઇલ ક્લોરાઇડ II. \(CH _3= CH ( Cl ) CH _3\) C. આલ્કાઇલ ક્લોરાઇડ III. \(CH _2= CHCl\) D. એલાઇલ ક્લોરાઇડ IV.
JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
- ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે \(.........\)JEE Mains 2023 Hard
- નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો:
\( NaCl+K_{2}Cr_{2}O_{7}+H_{2}SO_{4}\rightarrow A+KHSO_{4}+NaHSO_{4}+H_{2}O \)
\( A+NaOH\rightarrow B+NaCl+H_{2}O \)
\( B+H_{2}SO_{4}+H_{2}O_{2}\rightarrow C+Na_{2}SO_{4}+H_{2}O \)
ઉત્પાદન 'C' માં, 'X' એ \( O_{2}^{2-} \) એકમોની સંખ્યા છે, 'Y' એ હાજર કુલ ઓક્સિજન પરમાણુઓની સંખ્યા છે અને 'Z' એ Cr ની ઓક્સિડેશન અવસ્થા છે. X+Y+Z નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - \(5\,g\) પેન્ટ\(-1-\)ઈન \(\left( C _{5} H _{10}\right)\) સાથે સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે બ્રોમિનના ગ્રામની સંખ્યા \(\dots\dots\dots\times 10^{-2}\) grams છે.\((Br\) નો પરમાણ્વીય. દળ \(=80\,g / mol\) )JEE Mains 2022 Hard
- આપેલ ગેટ અને તેને અનુરૂપ \(A, B, Y\) નું સાચું મૂલ્ય ઓળખો?
JEE Mains 2014 Hard - \(10\, cm\) બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી \(1\, A\) પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ \(10\, ms^{-1}\) ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી \(x\, = 10\, cm\) અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું \(emf\) \(\mu V\)માં કેટલું હશે?
JEE Mains 2014 Medium - \(0.492\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.792\,g\,CO _2\) આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના \(............\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Medium
- \(10 \mu \mathrm{F}\) કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર, જેની પ્લેટો હવા દ્વારા \(10 \mathrm{~mm}\) દ્વારા અલગ પડેલી છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \(4 \mathrm{~cm}^2\) છે, તેને હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુક્રમે \(\mathrm{K}_1=2, \mathrm{~K}_2=3\) ના બે ડાઇઇલેક્ટ્રિક માધ્યમોથી સમાન રીતે ભરવામાં આવે છે. જો પ્લેટો વચ્ચે નવું બળ \(8 \mathrm{~N}\) હોય તો સપ્લાય વોલ્ટેજ _______ \(\times 10^{-4}\)Vછે.
JEE Mains 2024 Hard