JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.
- A \(540\) અને \(\frac{1}{683}\)
- B \(540\) અને \(683\)
- C \(450\) અને \(\frac{1}{683}\)
- D \(450\) અને \(683\)
Answer & Solution
Correct Answer
(B) \(540\) અને \(683\)
Step-by-step Solution
Detailed explanation
કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે જે \(540 \times 10^{12} \mathrm{~Hz}\) આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તેની પ્રદીપ્તિ તીવ્રતા તે દિશામાં \(\frac{1}{683} \mathrm{w} / \mathrm{sr}\) છે. તે કેન્ડેલાનો એકમ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\,K\) પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા \(1.434 \times 10^{-3}\,g\,L ^{-1}\) છે સિલ્વર ક્લોરાઈડ માટે \(-logK_{sp}\) નું મૂલ્ય \(...........\) છે.(આપેલ:મોલર દળ:\(Ag=107.9\,g\,mol^{-1}\) અને \(Cl=35.5\,g\,mol^{-1}\))JEE Mains 2023 Hard
- ધૂમાયમાન સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક સૂત્રમાં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ? \(\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3}CHC{H_2}C{H_2}N{H_2}}
\end{array}\) \(\xrightarrow[{triethyla\min e}]{{ethyl\,formate\,\left( {1\,equiv} \right)}}\)JEE Mains 2019 Hard - નીચે આપેલ પ્રક્રિયાઓ માં, \(X\) અને \(Y\) માં ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા \(........\) છે. \(Na _2 O + H _2 O \rightarrow 2 X\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 Y\)JEE Mains 2023 Hard
- યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : Pb ની પ્રથમ આયનીકરણ ઊર્જા Sn કરતાં વધુ છે.
વિધાન (II) : Ge ની પ્રથમ આયનીકરણ ઊર્જા Si કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ \([0, 1]\) પરનું વાસ્તવિક મૂલ્યવાળું સતત વિધેય છે અને \(f(x)=x+\int_{0}^{1}(x-t) f(t) d t\) તો નીચેના પૈકી કયું બિંદુ \((x, y)\),વક્ર \(y=f(x)\) પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- નીચેના કેંદ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનો વધતો ક્રમ.... \((a)\,\,CH_3CO_2^-\) \((b)\,\,H_2O\)
\((c)\,\,CH_3SO_3^-\) \((d)\,\,\bar OH\)JEE Mains 2019 Hard - આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?JEE Mains 2019 Medium
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર તેની નાભીલંબની લંબાઈ કરતાં અડધું હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા ............... થાયJEE Mains 2015 Hard
- ધારો કે \(f:(0, \infty) \rightarrow \mathbf{R}\) એ દ્વિ-વિકલનીય વિધેય છે. જો કોઈક \(\mathrm{a} \neq 0\) માટે, \(\int_0^1 f(\lambda x) \mathrm{d} \lambda=\mathrm{a} f(x)\), \(f(1)=1\) અને \(f(16)=\frac{1}{8}\) હોય, તો \(16-f^{\prime}\left(\frac{1}{16}\right)\) = ___JEE Mains 2025 Hard
- \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે.JEE Mains 2022 Medium