JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે.
- A \(\mathrm{n}=4, l=2, \mathrm{~m}=-1, s=+\frac{1}{2}\)
- B \(\mathrm{n}=4, l=0, \mathrm{~m}=0, s=+\frac{1}{2}\)
- C \(\mathrm{n}=3, l=0, \mathrm{~m}=1, s=+\frac{1}{2}\)
- D \(\mathrm{n}=2, l=0, \mathrm{~m}=0, s=+\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{n}=4, l=0, \mathrm{~m}=0, s=+\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\({ }_{19} \mathrm{K} \quad 1 \mathrm{~s}^2, 2 \mathrm{~s}^2, 2 \mathrm{p}^6, 3 \mathrm{~s}^2, 3 \mathrm{p}^6, 4 \mathrm{~s}^1 \text {. }\) પોટેશિયમની સૌથી બહારની કક્ષા \(4 \mathrm{~s}\) કક્ષા છે. \(\mathrm{n}=4, \mathrm{l}=0, \mathrm{~m}_1=0, \mathrm{~s}= \pm \frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5\) મોલ \(AB_2\) નુ વજન \(125 \times 10^{-3}\,kg\) અને \(10\) મોલ \(A_2B_3\) નુ વજન \(300 \times 10^{-3}\,kg\) છે. \(A\) નુ મોલર દળ \((M_A)\) અને \(B\) નુ મોલર દળ \((M_B), kg\,mol^{-1}\) માં જણાવો.JEE Mains 2019 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (કુટુંબ) સૂચિ-II (તત્વની સંજ્ઞા) (A) નિક્ટોજન (સમૂહ 15) (I) Ts (B) ચાલ્કોજન (II) Og (C) હેલોજન (III) Lv (D) ઉમદા વાયુ (IV) Mc
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે? \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,} \\
{C{H_3} - CH = CH - C{H_2} - CH - C{H_3}}
\end{array}\) \(\longrightarrow \) \(C{H_3} - CH = CH - C{H_2}C{O_2}H\)JEE Mains 2019 Hard - નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2021 Easy
- નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ \(k\left[ A \right]\left[ B \right]\) રજૂઆત દ્વારા આપવામાં આવે છે.\(A + B \to\) Product \(A\) નું મૂલ્ય \(0.1\) મોલ અચળ રાખીને \(B\) નું મૂલ્ય \(0.1\) મોલથી વધારી \(0.3\) મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?JEE Mains 2016 Hard
- નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં માટે \(\Delta H\) એ \(\Delta U\) ને સમાન છે ?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
-

\(\begin{array}{c|c|c} A & B & Y \\\hline 0 & 0 & 1 \\0 & 1 & 1 \\1 & 0 & 0 \\1 & 1 & 1\end{array}\)
આપેલ સત્ય કોષ્ટક મેળવવા માટે, નીચે આપેલ કયો લોજિક ગેટ G પર મૂકવો જોઈએ?JEE Mains 2025 Easy - ધારોકે \(f(x)=\int \frac{\left(2-x^2\right) \cdot e ^x}{(\sqrt{1+x})(1-x)^{3 / 2}} d x\) જો \(f(0)=0\) હોય, તો \(f\left(\frac{1}{2}\right)=\) ___ છે.JEE Mains 2026 Easy
- કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં , કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવવાનો (હુમલો) ક્રમ :\(I^-> Br^ - > Cl^-\) પ્રસ્થાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજેન્સનો ક્રમ હોવો જોઈએ.....JEE Mains 2013 Medium
- સમીકરણ \(3\left(x^2+\frac{1}{x^2}\right)-2\left(x+\frac{1}{x}\right)+5=0\) ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard
- સુચિ\(-I\) સાથે સુચિ\(-II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ\(-I\) ઓકસાઈડ સુચિ\(-II\) બંધનો પ્રકાર \(A\) \(N _2 O _4\) \(I\). \(1 N = O\) બંધ \(B\) \(NO _2\) \(II\). \(1 N - O - N\) બંધ \(C\) \(N _2 O _5\) \(III\). \(1 N - N\) બંધ \(D\) \(N _2 O\) \(IV\). \(1 N = N / N \equiv N\) બંધ JEE Mains 2023 Medium - અહી \(f(x)=\min \{[x-1],[x-2], \ldots,[x-10]\}\) કે જ્યાં \([ t\) ] એ મહતમ પૃણાંક વિધેય છે. તો \(\int_{0}^{10} f(x) d x+\int_{0}^{10}(f(x))^{2} d x+\int_{0}^{10}|f(x)| d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard