JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ચોથી કક્ષામાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ _______ \(\pi a_0\) છે. (\(a_0=\) બોહરની ત્રિજ્યા દર્શાવે છે)
- A \(5\)
- B \(4\)
- C \(7\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(D) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \pi \mathrm{r}_{\mathrm{u}}=\mathrm{n} \lambda_{\mathrm{d}}\) \(2 \pi \mathrm{a}_0 \frac{\mathrm{n}^2}{\mathrm{z}}=\mathrm{n} \lambda_{\mathrm{d}}\) \(2 \pi \mathrm{a}_0 \frac{4^2}{1}=4 \lambda_{\mathrm{d}}\) \(\lambda_{\mathrm{d}}=8 \pi \mathrm{a}_0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : જ્યારે પાણી (પ્રવાહી) સાથે સંતુલનમાં રહેલા બરફ ધરાવતી પ્રણાલીને ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે અને જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
વિધાન II : બરફના ગલનબિંદુએ, બરફમાં રહેલા પાણીના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળોને દૂર કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને ગલનબિંદુએ અણુઓની ગતિઊર્જા વધતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - એક દ્રાવકના 50 g માં 1 g અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ \(256 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)) હોય અને ઠારબિંદુમાં થતો ઘટાડો 0.40 K હોય, તો તેનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે?JEE Mains 2025 Hard
- આયર્નનો એક ઑક્સાઇડ \(69.9\%\) આયર્ન ધરાવે છે, તેનું પ્રયોગસિદ્ધ સૂત્ર છે: (આપેલ છે: Fe અને O ના મોલર દળ અનુક્રમે \(56\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Easy
- ફોસ્ફરસની હાજરીની ઓળખ માટેના ગુણાત્મક કસોટીમાં, સંયોજનને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે ગરમ કરવામાં આવે છે. જેને અનુક્રમે નાઈટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. મળતો પીળા રંગનો અવક્ષેપ _______ છે.JEE Mains 2024 Medium
- બે સંકિર્ણ \([Cr(H_2O)_6]Cl_3\, (A)\) અને \([Cr(NH_3)_6]Cl_3\, (B)\) અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?JEE Mains 2019 Hard
- \(116\, g\) ક્રિયાધર (substance)ની વિયોજીત પ્રક્રિયા થઈ \(7.5 \,g\) હાઈડ્રોજન, \(60\, g\) ઓકિસજન, \(48.5 \,g\) કાર્બન આપે છે. આપેલ \(H, \,O\) અને \(C\) ના પરમાણ્વીયભાર અનુક્રમે \(1,16,12\) છે.તો આપેલમાંથી કેટલા સૂત્રો આ માહિતી સાથે સંમત થશે \(?\) \((A)\) \(CH _{3} COOH\) \((B)\) \(HCHO\) \((C)\) \(CH _{3} OOCH _{3}\) \((D)\) \(CH _{3} CHO\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નાના ચુંબકની કોરસીવીટી \(3 \times 10^3\) \( Am^{-1}\) છે કે જયાં ફેરોમેગ્નેટને ડીમેગ્નેટાઇટ કરેલ છે.\(10\) \(cm\) લાંબા અને \(100\) આંટા ધરાવતા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ્ડ થવા માટે જરૂરી પ્રવાહJEE Mains 2014 Medium
- જો ચાર ભિન્ન બિંદુઓ \((4,6),(-1,5),(0,0)\) અને \((\mathrm{k}, 3 \mathrm{k})\) r ત્રિજ્યાવાળા વર્તુળ પર આવેલા હોય, તો \(10 \mathrm{k}+\mathrm{r}^2\) = __________JEE Mains 2025 Medium
- એક ધાતુ \((A)\) નાઇટ્રોજન ગેસમાં ગરમ કરવાથી સંયોજન \(B\) મળે છે. \(B\) સાથે \(\mathrm{H}_{2} \mathrm{O}\) પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે\(\mathrm{CuSO}_{4}\) નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી રંગીન દ્રાવણ આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે,JEE Mains 2020 Hard
- અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) પરના બિંદુ \(\mathrm{P}(4,3)\) ના નાભિકેન્દ્રીય અંતરોના સરવાળો \(8 \sqrt{\frac{5}{3}}\) છે. જો \(H\) માટે, નાભિલંબની લંબાઈ \(l\) હોય અને બિંદુ P ના નાભિકેન્દ્રીય અંતરોનો ગુણાકાર m હોય, તો \(9 l^2+6 \mathrm{~m}\) = __________JEE Mains 2025 Hard
- એક કણ એક પરિમાણમાં (\(\mathrm{x}\) અક્ષ પર) ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહ્યો છે. તેની પ્રારંભિક સ્થિતિ ઉગમબિંદુની જમણી બાજુએ \(16 \mathrm{~m}\) હતી. તેની સ્થિતિ (\(\mathrm{x}\)) નો સમય (\(\mathrm{t}\)) સાથેનો ફેરફાર \(\mathrm{x}=-3 \mathrm{t}^3+18 \mathrm{t}^2+16 \mathrm{t}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\mathrm{x}\) \(\mathrm{m}\) માં છે અને \(\mathrm{t}\) \(\mathrm{s}\) માં છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય છે, ત્યારે તેનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
કાર્બોનિલ સંયોજનને સંડોવતી પ્રતિક્રિયાનું નામA. \(NH _2- NH _2, KOH\) I. ટોલેન્સ કસોટી B. \(Ag \left( NH _3\right)_2 OH\) II. ક્લેમેન્સન રિડક્શન C. Aq. \(CuSO _4\), સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, KOH III. વુલ્ફ-કિશનર રિડક્શન D. \(Zn - Hg , HCl\) Iv. ફેહલિંગ કસોટી JEE Mains 2026 Medium