JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
એક શુદ્ધ કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ નીચે દર્શાવેલ છે. (ચિત્ર) તરંગની આવૃત્તિ \(\mathrm{x} \times 10^{19} \mathrm{~Hz}\) છે. \(x=\) _______ (નજીકના પૂર્ણાંક)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\lambda=1.5 \times 4 \mathrm{pm}\)
\(=6 \times 10^{-12}\) મીટર
\(\lambda v=\mathrm{C}\)
\(6 \times 10^{-12} \times v=3 \times 10^8\)
\(v=5 \times 10^{19} \mathrm{~Hz}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(Image-I\) ને \(Zn \cdot Hg / HCl\) નો ઉપયોગ કરીનો \(Image-II\) માં સરળતા થી રિડકશન કરી શકાય છે. કારણ \(R :\) \(Zn - Hg / Hcl\) નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો \(- CH _2\) - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 અઘરું - નીચેની પ્રક્રિયા માટે કેટલી ઊર્જા (J પરમાણુ\(^{-1}\) માં) જરૂરી છે?
\(Li^{2+}(g) \rightarrow Li^{3+}(g) + e^-\)
(H પરમાણુની ભૂમિ અવસ્થામાં આયનીકરણ ઊર્જા \(2.18 \times 10^{-18}\) J પરમાણુ\(^{-1}\) લો)JEE Mains 2026 મધ્યમ - એક વિદ્યુતવિભાજ્ય ના \(0.8\,M\) દ્વાવણની પ્રતિરોધકતા \(5 \times 10^{-3}\,\Omega\,cm\) છે.તો તેની મોલર વાહકતા \(.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}\) છે.JEE Mains 2023 મધ્યમ
- આપેલ છે :
\(\begin{aligned}
& \Delta \mathrm{H}_{\text {sub }}^{\ominus}[\mathrm{C}(\text { graphite })]=710 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}-\mathrm{H}} \mathrm{H}^{\ominus}=414 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{H}-\mathrm{H}} \mathrm{H}^{\Theta}=436 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \Delta_{\mathrm{C}=\mathrm{C}} \mathrm{H}^{\Theta}=611 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{CH}_2=\mathrm{CH}_2\) માટે \(\Delta \mathrm{H}_{\mathrm{f}}^{\ominus}\) _____ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 મધ્યમ - બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 મધ્યમ
- \(XeF _4\) નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી \(Xe\) ની ઓકિસડાઈઝ નીપજ અને \(XeF _4\) વચ્ચે \(Xe\) ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત \(........\) છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 અઘરું
- જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- 2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે.JEE Mains 2026 સરળ
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો \(D > > d\) હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
JEE Mains 2019 અઘરું - 2 kg દળનો એક પદાર્થ x-દિશામાં ગતિ કરી રહ્યો છે જેથી સમયના વિધેય તરીકે તેનું સ્થાનાંતર \(x ( t )=\alpha t ^2+\beta t +\gamma m\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha=1 m / s ^2\), \(\beta=1 m / s\) અને \(\gamma=1 m\) છે. \(t =2 s\) થી \(t =3 s\) ના સમયગાળા દરમિયાન પદાર્થ પર થયેલ કાર્ય __________ J છે.JEE Mains 2026 સરળ