JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
| સુચિ \(I\) (હાઈડ્રોજન માટે વાર્ણપટશ્રેણીઓ) | સુચિ \(II\) (વર્ણપટ વિસ્તાર / ઉચ્ચ(ઉંચી) ઉર્જા અવસ્થા) |
| \(A\). લાઇમેન | \(I\). પારરકત વિસ્તાર |
| \(B\). બાલ્મર | \(II\). \(UV\) વિસ્તાર |
| \(C\). પાશ્વન | \(III\). પારરકત વિસ્તાર |
| \(D\). ફંડ | \(IV\). દ્રશ્યમાન વિસ્તાર |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(A-II\), \(B-IV\), \(C-III\), \(D-I\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(A - II\), \(B - IV\), \(C - III\), \(D - I\)
Fact based.
Chemistry ના વધુ પ્રશ્નો
- KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 મધ્યમ
- \({Eu}^{2+}\) આયન તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના હોવા છતાં એક મજબૂત રીડકસનકર્તા છે,તેની ધરા અવસ્થા કઈ છે? (સૌથી બહારની) : [પરમાણ્વિય ક્રમાંક \({Eu}=63\) ]JEE Mains 2021 સરળ
- જો 50 mL 0.5 M ઑક્ઝેલિક ઍસિડ ને 25 mL NaOH દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી હોય, તો આપેલ 50 mL NaOH દ્રાવણમાં NaOH ની માત્રા __________ g છે.JEE Mains 2024 મધ્યમ
- આપેલ \(C_{(graphite)} +O_2(g) \rightarrow CO_2(g)\,;\) \(\Delta _rH^o=-395.5 \, kJ\,mol^{-1}\) \(H_2 (g) + \frac{1}{2} O_2 (g) \rightarrow H_2O(l)\,;\) \(\Delta _rH^o =-285.8\, kJ\, mol^{-1}\) \(CO_2(g) + 2H_2O(l) \rightarrow CH_4(g) + 2O_2(g)\,;\) \(\Delta _rH^o = + 890.3\, kJ\, mol^{-1}\) ઉપર દર્શાવેલ થર્મોરાસાયણિક સમીકરણોને આધારે \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(C_{(graphite)} + 2H_2(g) \rightarrow CH_4(g) \) માટે \(\Delta_{r} H^{\circ}\) ની કિંમત ........... \(kJ \,mol^{-1}\)JEE Mains 2017 અઘરું
- ડ્યૂમા ની નાઇટ્રોજનના અનુમાન માટેની પદ્ધતિમાં, 0.5 ગ્રામ કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન આપે છે. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના (300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg) _______ છે.JEE Mains 2025 મધ્યમ
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
JEE Mains 2021 સરળ - જ્યારે \(200\,mL\,0.2\,M\) એસિટીક એસિડને \(0.6\,g\) લાકડાના કોલસા સાથે હલાવામાં આવે છે.ત્યારે અધિશોષણ બાદ એસિટીક એસિડનું અંતિમ સાંદ્રતા \(0.1\, M\)છે કાર્બનના પર ગ્રામ ઉપર અધિશોષિત એસિટીક એસીડનું દળ \(\dots\dots\dots\,g\)JEE Mains 2022 અઘરું
- \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે.JEE Mains 2022 મધ્યમ
- આપેલ : \((i)\, {\Delta _f}{H^o}\) of \(N_2O\) is \(82\, kJ\, mol^{-1}\) છે, \((ii)\) \(N \equiv N,N = N,O = O\) અને \(N = O\) બંધઊર્જા અનુક્રમે \(946, 418, 498\) અને \(607\, kJ\, mol^{- 1}\) છે. તો \(N_2O\) ની સંસ્પંદન ઊર્જા ......\(kJ\)JEE Mains 2013 અઘરું
- એક રેડિયોએક્ટિવ પદાર્થના થોડાક ન્યુક્લિયસ ક્ષય પામે છે. જ્યારે ચોથા ભાગના ન્યુક્લિયસ ક્ષય પામી ગયા હોય અને અડધા ન્યુક્લિયસ ક્ષય પામે તેમના વચ્ચેનો સમય કેટલો થાય? (જ્યાં \(\lambda\) ક્ષય નિયાતાંક છે)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 મધ્યમ