JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ, \(10^{-15}\ m\) વ્યાસ ધરાવતા પરમાણુ કેન્દ્ર (નાભિક) ની અંદર મળી આવતા ઇલેક્ટ્રોનના વેગની અનિશ્ચિતતા _______ \(\times 10^9\ ms^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1 \times 10^{-31}\ kg\), પ્લાન્ક અચળાંક \((h) = 6.626 \times 10^{-34}\ Js\), \(\pi\) ની કિંમત \(= 3.14\)]
- A \(12\)
- B \(65\)
- C \(58\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(C) \(58\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{m} \Delta \mathrm{V} \cdot \Delta \mathrm{x}=\frac{\mathrm{h}}{4 \pi} \) \(\Delta \mathrm{V} \)\( =\frac{6.626 \times 10^{-34}}{9.1 \times 10^{-31} \times 10^{-15} \times 4 \times 3.14} \) \( =57.97 \times 10^{+9} \mathrm{~m} / \mathrm{sec}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચી \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) (મિશ્રણ) સૂચિ \(II\) (અલગીકરણ તકનીક) \(A\) \(CHCl _3+ C _6 H _5 NH _2\) \(I\) વરાળ નિસ્યંદન \(B\) \(C _6 H _{14}+ C _5 H _{12}\) \(II\) વિભેદી નિષ્કર્ષણ \(C\) \(C _6 H _5 NH _2+ H _2 O\) \(III\) નિસ્યંદન \(D\) Organic compound in \(H _2 O\) \(IV\) વિભાગીય નિસ્યંદન JEE Mains 2023 Hard - ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓ માં, \(X\) અને \(Y\) માં ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા \(........\) છે. \(Na _2 O + H _2 O \rightarrow 2 X\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 Y\)JEE Mains 2023 Hard
- નીચે આપેલ હાઈડ્રોકિસલ સંયોજનની એસિડિકતા માટે સાચો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Medium - નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં માટે \(\Delta H\) એ \(\Delta U\) ને સમાન છે ?JEE Mains 2018 Hard
- પેપ્ટાઇડ IIe\(-\)Arg\(-\)Pro, માં હાજર કિરાલ કાર્બન્સની સંખ્યા .....JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- નીચેના સંયોજનોના સોલ્વોલિસિસના સાપેક્ષ દરનો ચડતો ક્રમ _______ છે.
JEE Mains 2025 Medium - નીચે આપેલ પ્રક્રિયાઓના ક્રમમાં નીપજ \((c)\) માં _______ \(\pi\) બંધ હોય છે.
JEE Mains 2024 Medium - અહી વિધેય \(f(x)\) એ \(f(x)+f(\pi-x)=\) \(\pi^2, \forall x \in R\) નું સમાધાન કરે છે . તો \(\int \limits_0^\pi f(x) \sin x d x\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- પ્રદેશ \(\left\{(x, y): x^2 \leq y \leq\left|x^2-4\right|, y \geq 1\right\}\)નું ક્ષેત્રફળ \(........\) છે.JEE Mains 2023 Hard
- ધારોકે બે રેખાઓના દિક્કોસાઈનો સમીકરણો \(4 l+ m - n =0\) અને \(2 m n+10 n l+3 l m=0\) નું સમાધાન કરે છે. તો આ રેખાઓ વચ્ચેના લઘુકોણનું કોસાઈન ___ છે.JEE Mains 2026 Easy