JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.
- A \(1724\)
- B \(1725\)
- C \(1727\)
- D \(1730\)
Answer & Solution
Correct Answer
(A) \(1724\)
Step-by-step Solution
Detailed explanation
\(\bar{v}\) (તરંગ સંખ્યા) \(=\frac{1}{\lambda}=\frac{1}{5800 \times 10^{-8} \mathrm{~cm}}=17241\) અથવા \(1724 \times 10 \mathrm{~cm}^{-1} \Rightarrow \mathrm{x}=1724\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કનો આકાર ત્રિકોણ બાયપાયરિમિડલ છે ?JEE Mains 2013 Hard
- \(KOH\) ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે \(FeCl _{3}\) ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ \(A\) નું નિર્માણ થાય છે. નીપજ \(A\) માં \(Fe\) ની દ્વિતીય સંયોજકતા ..........JEE Mains 2021 Easy
- નીચેનામાંથી હાઈડ્રોજન બંધન દર્શાવી શકતા અણુઓની સંખ્યા _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે અષ્ટફલકીય ક્ષેત્રમાં, \(e_g\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(+0.6\Delta_o\) દ્વારા અસ્થિર કરે છે અને \(t_{2g}\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(-0.4\Delta_o\) દ્વારા સ્થિર કરે છે.
વિધાન II: સંક્રાંતિ ધાતુઓની તમામ d-કક્ષકો તેમની મુક્ત પરમાણ્વીય અવસ્થામાં સમાન ઊર્જા ધરાવે છે, પરંતુ જ્યારે સંકીર્ણ બને છે ત્યારે લિગેન્ડ્સ ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે આ કક્ષકોની સમશક્તિમત્તાનો નાશ કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Easy - મેદ દ્રાવ્ય વિટામિન્સ _______ છે.
A. વિટામિન \(B_1\)
B. વિટામિન C
C. વિટામિન E
D. વિટામિન \(\mathrm{B}_{12}\)
E. વિટામિન K
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - ઉપર આપેલી પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો અને મુખ્ય નીપજ \(P\) ઓળખો.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો સુરેખ સમીકરણ સંહતિ \(2 x + y - z =7\) ; \(x-3 y+2 z=1\) ; \(x +4 y +\delta z = k\), જ્યાં \(\delta, k \in R\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\delta+ k=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2014 Hard
- \(\int_0^1\left(2 x^3-3 x^2-x+1\right)^{\frac{1}{3}} d x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- જો \(f(x)=\frac{4 x+3}{6 x-4}, x \neq \frac{2}{3}\) અને \((f \circ f)(x)=g(x)\), કે જ્યાં \(\mathrm{g}: \mathbb{R}-\left\{\frac{2}{3}\right\} \rightarrow \mathbb{R}-\left\{\frac{2}{3}\right\}\), હોય તો \((gogog) (4)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન I: સમતલ તરંગ પ્રિઝમમાંથી પસાર થયા બાદ સમતલ તરંગ જ રહે છે, પરંતુ નાના પિનહોલમાંથી પસાર થતા તે ગોળાકાર તરંગ બની શકે છે.
કથન II: સ્લિટમાંથી નિર્ગમન પામતા ગોળાકાર તરંગની વક્રતા સ્લિટની પહોળાઈ વધવાથી વધે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 Hard - ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 Hard