JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
રીડબર્ગ અચળાંક \(\left(\mathrm{R}_{\mathrm{H}}\right)\) નું મૂલ્ય \(2.18 \times 10^{-18} \mathrm{~J}\) છે. હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં \(9.1 \times 10^{-31} \mathrm{~kg}\) દળ ધરાવતા ઈલેકટ્રોન નો વેગ = _______ \(\times 10^5 \mathrm{~ms}^{-1}\) છે. (નજીકનો પૂણાંક)
- A \(22\)
- B \(25\)
- C \(30\)
- D \(35\)
Answer & Solution
Correct Answer
(A) \(22\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{V}=2.18 \times 10^6 \times \frac{\mathrm{Z}}{\mathrm{n}}\) \(=21.8 \times 10^5 \times \frac{1}{1} \approx 22 \times 10^5 \text { (nearest) }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે _______ છે. \(\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2\)JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\)JEE Mains 2013 Medium
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard - નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?JEE Mains 2024 Medium
- સોડિયમ ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવા પાણી સાથે પ્રક્રિયા આપે છે. \(20.0\, {~g}\) સોડિયમ ઓક્સાઇડ \(500\, {~mL}\) પાણીમાં ઓગળી જાય છે. કદમાં ફેરફારને અવગણો, પરિણામી \({NaOH}\) દ્રાવણની સાંદ્રતા \(........\times \quad 10^{-1} \quad\) \(M.\) (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ \(: {Na}=23.0, {O}=16.0, {H}=1.0]\)JEE Mains 2021 Hard
- પ્રક્રિયા \(A _{(g)} \rightarrow B _{( g )}\) માટે, \(300\, K\) અને \(1\, atm\) પર સંતુલન અચળાંકનું મૂલ્ય \(100.0\) ને સમાન છે. \(300\, K\) અને \(1\, atm\) પર પ્રક્રિયા માટે \(\Delta_{r} G\) નું મૂલ્ય \(J\, mol-1\) માં \(-xR\) છે. જ્યાં \(x\) ......... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([R=8.31\, J\, mol-1\,K-1\) અને \(In\, 10 =2.3)\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \(A\) \(Ni ( CO )_{4}\) \(I\) \(sp ^{3}\) \(B\) \({\left[ Ni ( CN )_{4}\right]^{2-} }\) \(II\) \(S p^{3} d^{2}\) \(C\) \({\left[ Co ( CN )_{6}\right]^{3-} }\) \(III\) \({d^{2}}\) \(D\) \({\left[ CoF _{6}\right]^{3-} }\) \(IV\) \({s p^{3}}{d s p^{2}}\) JEE Mains 2022 Medium - નીચેનામાંથી જે અષ્ટક નિયમના અપવાદ છે તે અણુઓની સંખ્યા _______ છે. \(\mathrm{CO}_2, \mathrm{NO}_2, \mathrm{H}_2 \mathrm{SO}_4, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{ClO}_2, \mathrm{PCl}_5,\) \(\mathrm{BeF}_2, \mathrm{C}_2 \mathrm{H}_6, \mathrm{CHCl}_3, \mathrm{CBr}_4\)JEE Mains 2024 Medium
- આપેલ વિકલ સમીકરણ \(\left(\mathrm{e}^y+1\right) \cos x \mathrm{~d} x+\mathrm{e}^y \sin x \mathrm{~d} y=0\) નો ઉકલ \(y(x)\) ને બિંદૂ \(\left(\frac{\pi}{2}, 0\right)\) માંથી પસાર થાય, તો \(\mathrm{e}^{y\left(\frac{\pi}{6}\right)}=\) .............JEE Mains 2024 Medium
- અચકીય સંયોજનોમાં, નીચેના પૈકી ક્યું પરિબળ કન્ફોર્મેશનની સ્થાયીતાને અસર કરતું નથી ?JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - વિધેય \(f(x)=\frac{4 x^{3}-3 x^{2}}{6}-2 \sin x+(2 x-1) \cos x\) એJEE Mains 2021 Hard