JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
| સૂચિ \(-I\)(ઘટકો) | સૂચિ \(-II\) (ઇલેક્ટ્રોનિક સંરચના) |
| \(A.\) \(N\) | \(I.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5\) |
| \(B.\) \(S\) | \(II.\) \([\mathrm{Ne}] 3 \mathrm{~s}^2 3 \mathrm{p}^4\) |
| \(C.\) \(Br\) | \(III.\) \([\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\) |
| \(D.\) \(Kr\) | \(IV.\) \([\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^6\) |
- A \(A-IV, B-III, C-II, D-I\)
- B \(A-III, B-II, C-I, D-IV\)
- C \(A-I, B-IV, C-III, D-II\)
- D \(A-II, B-I, C-IV, D-III\)
Answer & Solution
Correct Answer
(B) \(A-III, B-II, C-I, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
(\(A\)) \({ }_7 \mathrm{~N}:[\mathrm{He}] 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\) (\(B\)) \({ }_{16} \mathrm{~S}:[\mathrm{Ne}] 2 \mathrm{~s}^2 3 \mathrm{p}^4\) (\(C\)) \({ }_{35} \mathrm{Br}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^{10} 4 \mathrm{~s}^2 4 \mathrm{p}^5\) (\(D\))…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) નો વિચાર કરો. \(A\) ની પ્રારંભિક સાંદ્રતાના \(1 / 4^{\text {th }}\) થવા માટે લાગતો સમય તેની \(1 / 2\) સાંદ્રતા થવા માટે લાગતા સમય કરતાં બમણો છે. ઉપરાંત, જ્યારે \(B\) ની સાંદ્રતાનો ફેરફાર સમય વિરુદ્ધ આલેખિત કરવામાં આવે છે, ત્યારે પરિણામી આલેખ ઋણ ઢાળ અને સાંદ્રતા અક્ષ પર ધન અંતઃખંડ સાથે સીધી રેખા આપે છે. પ્રક્રિયાનો કુલ ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડJEE Mains 2021 Hard
- મેગેનીઝ \((VI\)) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.JEE Mains 2022 Medium
- \(CuSO_4.5H_2O\) માં સીધા સવર્ગ ન પામેલા પાણીના અણુઓની સંખ્યા જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વક્ર \(y=54 x^5-\) \(135 x^4-70 x^3+180 x^2+210 x\)ના જે બિંદુઓ આગળના અભિલંબો,રેખા \(x+90 y+2=0\)ને સમાંતર હોય તેવા બિંદુઓની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Hard
- ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ \(5.25\,mm\) માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ \(5.00\,mm\) છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર \(1\,cm\) માં \(20\) કાપાઓ અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(49\) કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ \(\frac{x}{10} \times 10^{-3}\) છે, તો \(x=............\) થશે.JEE Mains 2023 Hard
- \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.JEE Mains 2024 Hard
- બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 Medium
- જો વક્ર \(y^{2}=6 x\) પરનું બિંદુ કે જેનું બિંદુ \(\left(3, \frac{3}{2}\right)\) અંતર ન્યૂનતમ હોય તે બિંદુના યામ \((\alpha, \beta)\) છે તો \(2(\alpha+\beta)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : \(f(x)=\frac{x}{1+|x|}\) વડે વ્યાખ્યાયિત વિધેય \(f: R \rightarrow R\) એક-એક છે.
વિધાન II: \(f(x)=\frac{x^2+4 x-30}{x^2-8 x+18}\) વડે વ્યાખ્યાયિત વિધેય \(f: R \rightarrow R\) અનેક-એક છે.
ઉપરના વિધાનોને અનુસંધાને, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy