ExamBro
ExamBro
વર્ષ JEE Mains · Chemistry · રાસાયણિક બંધન અને આણ્વીય રચના

રાસાયણિક બંધન અને આણ્વીય રચના JEE Mains 2024 PYQ in Gujarati, ઉકેલ સાથે

JEE Mains 2024 ના રાસાયણિક બંધન અને આણ્વીય રચના ના 34 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

34પ્રશ્નો
2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 50% અઘરું 50%

પ્રશ્નો

34 પ્રશ્નો

34 માંથી 1–34 પ્રશ્નો

    • (A) \(\mathrm{CIF}_3<\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
    • (B) \(\mathrm{LiF}<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{CIF}_3<\mathrm{SO}_2<\mathrm{N}_2\)
    • (C) \(\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{CIF}_3<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
    • (D) \(\mathrm{N}_2<\mathrm{CIF}_3<\mathrm{SO}_2<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    આયનીય લાક્ષણિકતાનો વધતો ક્રમ

    \(\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{ClF}_3<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)

    આયનીય લાક્ષણિકતા વિદ્યુતઋણતાના તફાવત (બંધ ધ્રુવીયતા) પર આધાર રાખે છે.

    • (A) \(3\)
    • (B) \(5\)
    • (C) \(7\)
    • (D) \(8\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    Polar molecule: \(\mathrm{NF}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}, \mathrm{HCl}\) \((\mu \neq 0)\)

    Non Polar molecule: \(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{CO}_2, \mathrm{H}_2\) \((\mu=0)\)

    So answer is \(5\) .

    • (A) \(\mathrm{PF}_3<\mathrm{BF}_3<\mathrm{C} l\mathrm{F}_3\)
    • (B) \(\mathrm{BF}_3<\mathrm{PF}_3<\mathrm{C} l \mathrm{F}_3\)
    • (C) \(\mathrm{C} l \mathrm{F}_3<\mathrm{PF}_3<\mathrm{BF}_3\)
    • (D) \(\mathrm{BF}_3=\mathrm{PF}_3<\mathrm{C} l\mathrm{F}_3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    બંધ કોણનો ક્રમ છે
    \(\mathrm{ClF}_3<\mathrm{PF}_3<\mathrm{BF}_3\)
    • (A) \(1\)
    • (B) \(3\)
    • (C) \(5\)
    • (D) \(6\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    શૂન્ય દ્વિધ્રુવ ચાકમાત્રા સાથેના અણુઓ \(=\mathrm{CO}_2, \mathrm{CH}_4\), \(\mathrm{BF}_3\)
    • (A) \(6\)
    • (B) \(7\)
    • (C) \(5\)
    • (D) \(96\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{CO} \Rightarrow\ \ \overline{\mathrm{C}} \equiv \stackrel{+}{\mathrm{O}} \ \ : \mathrm{BO}=3 \)

    \(\mathrm{NO}^{+} \Rightarrow\ \ \mathrm{N} \equiv \mathrm{O}^{+} \ \ : \mathrm{BO}=3\)

    • (A) \(4\)
    • (B) \(12\)
    • (C) \(6\)
    • (D) \(7\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(2 \mathrm{s}\) કક્ષકોમાંથી બનતી પ્રતિબંધક આણ્વીય કક્ષક \(=1\)

    \(2 p\) કક્ષકોમાંથી બનતી પ્રતિબંધક આણ્વીય કક્ષક \(=3\)

    કુલ \(=4\)

    • (A) \(08\)
    • (B) \(07\)
    • (C) \(06\)
    • (D) \(09\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    બે આણ્વિય કક્ષકો \(\sigma 2 \mathrm{s}\) અને \(\sigma * 2 \mathrm{s}\).

    છ આણ્વિય કક્ષકો \(\sigma 2 \mathrm{p}_\iota\) અને \(\sigma * 2 \mathrm{p}_\iota\). \(\pi 2 \mathrm{p}_{\mathrm{x}}, \pi 2 \mathrm{p}_{\mathrm{y}}\)

    \(\pi * 2 \mathrm{p}_{\mathrm{x}}, \pi^* 2 \mathrm{p}_{\mathrm{y}}\)

    • (A) \(0\)
    • (B) \(5\)
    • (C) \(1\)
    • (D) \(-1\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mu=1.2 \mathrm{D}=\mathrm{q} \times \mathrm{d}\)

    \(\Rightarrow 1.2 \times 10^{-10} \mathrm{esu} A=\mathrm{q} \times 1 A\)

    \(\therefore \mathrm{q}=1.2 \times 10^{-10} \text { esu }\)

    • (A) ફકત \(A\) 
    • (B) ફકત \(A, D, E\) 
    • (C) ફકત \(A, B, D\) 
    • (D) ફકત \(A, B, C\) 
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \((A)\) Generally hydrogen bonding exists when \(\mathrm{H}\) is covalently bonded to the highly electronegative atom like \(\mathrm{F}, \mathrm{O}, \mathrm{N}\).

    \((B)\) Intramolecular \(\mathrm{H}\) bonding is present in

    (Image)

    \((C)\) Intermolecular Hydrogen bonding is present in \(\mathrm{HF}\)

    \((D)\) The magnitude has Hydrogen bonding in solid state is greater than liquid state.

    \((E)\) Hydrogen bonding has powerfull effect on the structure & properties of compound like melting point, boiling point, density etc.

    • (A) \(\psi_A-2 \psi_B\)
    • (B) \(\psi_A-\psi_B\)
    • (C) \(\psi_A+2 \psi_B\)
    • (D) \(\psi_A+\psi_B\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    પ્રતિબંધક આણ્વીય કક્ષકો તરંગ વિધેયોના વિનાશાત્મક વ્યતિકરણ દ્વારા રચાય છે.

    \((\mathrm{ABMO}) \sigma^*=\psi_{\mathrm{A}}-\psi_{\mathrm{B}}\)

    • (A) \(\mathrm{NF}_3\)
    • (B) \(\mathrm{CH}_4\)
    • (C) \(\mathrm{NH}_3\)
    • (D) \(\mathrm{PF}_5\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{CH}_4 \& \mathrm{PF}_5, \mu_{\text {pet }}=0\) (non polar)
    • (A) \(8\)
    • (B) \(4\)
    • (C) \(9\)
    • (D) \(2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    The non-polar molecules are \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{CH}_4\) and \(\mathrm{BF}_3\)
    • (A) \(\mathrm{CCl}_4\)
    • (B)  \(\mathrm{CO}_2\)
    • (C) \(\mathrm{CH}_2=\mathrm{CH}_2\)
    • (D)  \(\mathrm{CHCl}_3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\mu \neq 0\)
    \(\mathrm{CHCl}_3\) is polar molecule and rest all molecules are non-polar.
    • (A) \(\mathrm{H}_2 \mathrm{O}\)
    • (B) \(\mathrm{NH}_3\)
    • (C) \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3, \mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH} \Rightarrow\) આંતરઆણ્વીય \(\mathrm{H}\) - બંધન
    • (A) \(3\)
    • (B) \(7\)
    • (C) \(6\)
    • (D) \(1\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    ચુંબકીય ગુણધર્મબંધ ક્રમ
    \(\mathrm{H}_2\)પ્રતિચુંબકીય\(1\)
    \(\mathrm{He}\)અનુચુંબકીય\(0.5\)
    \(\mathrm{O}_2^{+}\)અનુચુંબકીય\(2.5\)
    \(\mathrm{N}_2^{2-}\)અનુચુંબકીય\(2\)
    \(\mathrm{O}_2^{2-}\)પ્રતિચુંબકીય\(1\)
    \(\mathrm{F}_2\)પ્રતિચુંબકીય\(1\)
    \(\mathrm{Ne}_2^{+}\)અનુચુંબકીય\(0.5\)
    \(\mathrm{B}_2\)અનુચુંબકીય\(1\)
    • (A) બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે
    • (B) \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે
    • (C) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે
    • (D) બંને \((A)\) અને \((R)\) સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(=0.80 \times 10^{-30} \mathrm{Cm}\)

    (Image)

    પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(=4.90 \times 10^{-30} \mathrm{~cm}\)

    (Image)

    • (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
    • (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
    • (C) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    • (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    એક \(\pi\) બંધક આણ્વીય કક્ષક આંતર-કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે.
    • (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    • (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે
    • (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે
    • (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    સંકરણ \(\quad\) સંકરણ

    \(\mathrm{PF}_5 - \ \ \mathrm{sp}^3 \mathrm{~d} \ \ \mathrm{SF}_6 -\ \ \mathrm{sp}^3 \mathrm{~d}^2\)

    \(\mathrm{BrF}_5 - \ \ \mathrm{sp}^3 \mathrm{~d}^2 \ \ {\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{+3} -} \ \  \mathrm{~d}^2 \mathrm{sp}^3\)

    • (A) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
    • (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
    • (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
    • (D) વિધાન \(I\) ખોટુ છે પાણ વિધાન \(II\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)



    સ્પષ્ટીકરણ:
    રાસાયણિક બંધન અને અણુઓના દ્વિધ્રુવ આઘૂર્ણના સિદ્ધાંતોના આધારે બંને વિધાનોની વૈજ્ઞાનિક ચકાસણી નીચે મુજબ છે:

    1. વિધાન-I ની ચકાસણી: આ વિધાન ખોટું છે. ભલે ફ્લોરિનની વિદ્યુતઋણતા નાઇટ્રોજન કરતાં વધુ છે, તેમ છતાં \(\text{NH}_3\) નો ચોખ્ખો દ્વિધ્રુવ આઘૂર્ણ (\(\mu = 1.47\text{ D}\)) એ \(\text{NF}_3\) ના દ્વિધ્રુવ આઘૂર્ણ (\(\mu = 0.23\text{ D}\)) કરતાં ઘણો વધારે છે. એટલે કે, \(\mu_{\text{NH}_3} > \mu_{\text{NF}_3}\) થાય છે.

    2. વિધાન-II ની ચકાસણી: આ વિધાન પણ ખોટું છે કારણ કે તેમાં દ્વિધ્રુવની સાચી દિશાઓ તદ્દન ઉલટી દર્શાવવામાં આવી છે:
    - \(\text{NH}_3\) માં, નાઇટ્રોજન એ હાઇડ્રોજન કરતાં વધુ વિદ્યુતઋણ હોવાથી \(\text{N-H}\) બંધના દ્વિધ્રુવો નાઇટ્રોજન તરફ (ઉપર તરફ) હોય છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) નો દ્વિધ્રુવ પણ ઉપર તરફ હોય છે. બંને એક જ દિશામાં હોવાથી તેઓ એકબીજાની અસરમાં વધારો કરે છે.
    - \(\text{NF}_3\) માં, ફ્લોરિન એ નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુતઋણ હોવાથી \(\text{N-F}\) બંધના દ્વિધ્રુવો ફ્લોરિન તરફ (નીચે તરફ) હોય છે, જ્યારે લોન પેરનો દ્વિધ્રુવ ઉપર તરફ હોય છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેઓ એકબીજાની અસર આંશિક રીતે નાબૂદ કરે છે.

    આમ, વિધાન-I અને વિધાન-II બંને ખોટાં હોવાથી, વિકલ્પ B એ સાચો ઉત્તર બને છે.
    • (A) \(1\)
    • (B) \(2\)
    • (C) \(5\)
    • (D) \(8\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\left(12 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2, \sigma^* 2 \mathrm{~s}^2\left[\pi 2 \mathrm{p}_{\mathrm{x}}^2=\pi 2 \mathrm{p}_{\mathrm{y}}^2\right]\)

    \(\text { B.O. }=\frac{8-4}{2}=2\)

    \(\mathrm{O}_2\)

    \(\left(16 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2, \sigma^* 2 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{pz}^2\)

    \({\left[\pi 2 \mathrm{p}_{\mathrm{x}}^2=\pi 2 \mathrm{p}_{\mathrm{y}}^2\right]\left[\pi^* 2 \mathrm{p}_{\mathrm{x}}^1=\pi^* 2 \mathrm{p}_{\mathrm{y}}^1\right]}\)

    \(\text { B.O. }=\frac{10-6}{2}=2\)

    \(\mathrm{Be}_2\)

    \(\left(8 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2, \sigma^* 2 \mathrm{~s}^2\)

    \(\text { B.O. }=\frac{4-4}{2}=0\)

    \(\text {Li}_2\)

    \(\left(6 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2\)

    • (A) \(1\)
    • (B) \(2\)
    • (C) \(3\)
    • (D) \(4\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(M.O.T.\) મુજબ

    \(\mathrm{O}_2 \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=2\)

    \(\mathrm{O}_2^{-} \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=1\)

    NO \(\rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=1\)

    \(\mathrm{CN}^{-} \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=0\)

    \(\mathrm{O}_2^{2-} \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=0\)

    • (A) \(4\)
    • (B) \(10\)
    • (C) \(15\)
    • (D) \(5\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{NH}_3 \rightarrow \mathrm{sp}^3\)

    \(\mathrm{SO}_2 \rightarrow \mathrm{sp}^2\)

    \(\mathrm{SiO}_2 \rightarrow \mathrm{sp}^3\)

    \(\mathrm{BeCl}_2 \rightarrow \mathrm{sp}\)

    \(\mathrm{CO}_2 \rightarrow \mathrm{sp}\)

    \(\mathrm{H}_2 \mathrm{O} \rightarrow \mathrm{sp}^3\)

    \(\mathrm{CH}_4 \rightarrow \mathrm{sp}^3\)

    \(\mathrm{BF}_3 \rightarrow \mathrm{sp}^2\)

    • (A) 5
    • (B) 10
    • (C) 15
    • (D) 20
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    નીચે આપેલ અણુ H-બંધન દર્શાવશે
    image
    • (A) \(2\)
    • (B) \(3\)
    • (C) \(4\)
    • (D) \(8\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    એક અયુગ્મિત \(\mathrm{e}^{-}\) માં હાજર હોય છે : \(\mathrm{C}_2^{-} ; \mathrm{O}_2^{-} ; \mathrm{H}_2^{+} ; \mathrm{He}_2^{+}\)
    • (A) \(\mathrm{BF}_3\) અને \(\mathrm{NO}_2^{-}\)
    • (B) \(\mathrm{NH}_2^{-}\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\)
    • (C) \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NO}_2\)
    • (D) \(\mathrm{NH}_2^{-}\) અને \(\mathrm{BF}_3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{BF}_3 \rightarrow \mathrm{sp}^2\)

    \(\mathrm{NO}_2^{-} \rightarrow \mathrm{sp}^2\)

    \(\mathrm{H}_2 \mathrm{O} \rightarrow \mathrm{sp}^3\)

    \(\mathrm{NO}_2 \rightarrow \mathrm{sp}^2\)

    \(\mathrm{NH}_2^{-} \rightarrow \mathrm{sp}^3\)

    • (A) \(\mathrm{BaCl}_2\)
    • (B) \(\mathrm{AgCl}\)
    • (C) \(\mathrm{KCl}\)
    • (D) \(\mathrm{CoCl}_2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\mathrm{AgCl}<\mathrm{CoCl}_2<\mathrm{BaCl}_2<\mathrm{KCl}\) (આયનીય લાક્ષણિકતા)

    કારણ: \(\mathrm{Ag}^{+}\) સ્યુડો નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે.

    • (A) \(7\)
    • (B) \(5\)
    • (C) \(6\)
    • (D) \(8\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    મધ્યસ્થ પરમાણુ \(\mathrm{sp}^2\) સંકર કક્ષકોનો ઉપયોગ કરતા હોય તેવા:

    \(\mathrm{SO}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}, \mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3\)

    • (A) \(5\)
    • (B) \(6\)
    • (C) \(8\)
    • (D) \(10\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\mathrm{H}_2, \mathrm{CO}_2, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{BeF}_2\)

    સમમિતિય અણુઓ છે તેથી દ્વિધ્રુવી ચાકમાત્રા શૂન્ય છે.

    • (A) \(8\)
    • (B) \(9\)
    • (C) \(15\)
    • (D) \(20\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{N}\)-પરમાણુની આસપાસ સંયોજકતા \(\mathrm{e}^{-}\) ની સંખ્યા \(=8\)
    • (A) \(6\)
    • (B) \(7\)
    • (C) \(9\)
    • (D) \(10\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \( \mathrm{O}_2(16 \mathrm{e}):\left(\sigma_{1 \mathrm{~s}}\right)^2\left(\sigma_{1 \mathrm{~s}}^*\right)^2\left(\sigma_{2 \mathrm{~s}}\right)^2\left(\sigma_{2 \mathrm{~s}}^*\right)^2 \)

    \( \left(\sigma_{2 \mathrm{p}}\right)^2\left[\left(\pi_{2 \mathrm{p}}\right)^2=\left(\pi_{2 \mathrm{p}}\right)^2\right],\left[\left(\pi_{2 \mathrm{p}}^*\right)^1=\left(\pi_{2 \mathrm{p}}^*\right)^1\right]\)

    Number of \(\mathrm{e}^{-}\)present in \(\left(\pi^*\right)\) of \(\mathrm{O}_2=2\)

    Number of \(\mathrm{e}^{-}\)present in \(\left(\pi^*\right)\) of \(\mathrm{O}_2^{+}=1\)

    Number of \(\mathrm{e}^{-}\)present in \(\left(\pi^*\right)\) of \(\mathrm{O}_2^{-}=3\)

    So total \(\mathrm{e}^{-}\)in \(\left(\pi^*\right)=2+1+3=6\)

    • (A) \(A, B, C\) જ
    • (B) \(A\) અને \(C\) જ
    • (C) \(B, C, D\) જ
    • (D) \(B\) અને \(D\) જ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    * આણ્વીય કક્ષકનું મહત્તમ સંપાતીકરણ હોવું જોઈએ.

    * આણ્વીય અક્ષ વિશે સંમિતિ સમાન હોવી જોઈએ.

    • (A) \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\)
    • (B) \(\mathrm{PCl}_5\)
    • (C) \(\mathrm{BrF}_5\)
    • (D) \(\mathrm{PF}_5\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{BrF}_5\) Square Pyramidal.
    • (A) \(3\)
    • (B) \(4\)
    • (C) \(5\)
    • (D) \(6\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{PF}_5, \mathrm{PCl}_5, \mathrm{Fe}(\mathrm{CO})_5\); ત્રિકોણીય દ્વિપિરામિડલ \(\mathrm{BrF}_3\); ચોરસ પિરામિડલ \(\left[\mathrm{PtCl}_4\right]^{-2}\); ચોરસ સમતલિય \(\mathrm{BF}_3\); ત્રિકોણીય સમતલિય
    • (A) \(A-III, B-I, C-IV, D-II\)
    • (B) \(A-II, B-I, C-IV, D-III\)
    • (C) \(A-IV, B-III, C-I, D-II\)
    • (D) \(A-III, B-IV, C-I, D-II\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(s p^3 \rightarrow\) ચતુષ્ફલકીય

    \(\mathrm{dsp}^2 \rightarrow\) ચોરસ સમતલીય

    \(s p^3 \mathrm{~d} \rightarrow\) ત્રિકોણીય દ્વિપિરામિડલ

    \(\mathrm{sp}^3 \mathrm{~d}^2 \rightarrow\) અષ્ટફલકીય

અન્ય વર્ષ

વધુ PYQ