JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
એક દ્વિપરમાણ્વીય અણુનો દ્વિધ્રુવ ચાકમાત્રા \(1.2 D\) છે. જો બંધ અંતર \(1 \mathring A\) હોય, તો દરેક પરમાણુ પરનો આંશિક વિદ્યુતભાર _______ \(\times 10^{-1}\) esu છે. (આપેલ છે કે \(1 \mathrm{D}=10^{-18}\) esu \(\mathrm{cm}\) )
- A \(0\)
- B \(5\)
- C \(1\)
- D \(-1\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu=1.2 \mathrm{D}=\mathrm{q} \times \mathrm{d}\) \(\Rightarrow 1.2 \times 10^{-10} \mathrm{esu} A=\mathrm{q} \times 1 A\) \(\therefore \mathrm{q}=1.2 \times 10^{-10} \text { esu }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
- ભાગ લેતાં બંધારણની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - ચોથી કક્ષામાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ _______ \(\pi a_0\) છે. (\(a_0=\) બોહરની ત્રિજ્યા દર્શાવે છે)JEE Mains 2024 Medium
- નીચેના પૈકી ક્યા એકની આયનીય ત્રિજ્યા સૌથી વધુ છે ?JEE Mains 2014 Medium
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં અંતિમ નીપજ (D) નું બંધારણ ઓળખો.

નીપજ D માં \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \((a)\;\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{CCH}(\mathrm{OH}) \mathrm{CH}_{3} \stackrel{\mathrm{conc.H}, \mathrm{SO}_{4}}{\longrightarrow}\) \((b)\;\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{CHCH}(\mathrm{Br}) \mathrm{CH}_{3} \stackrel{\text { alc.KOH }}{\longrightarrow}\) \((c)\;\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{CHCH}(\mathrm{Br}) \mathrm{CH}_{3} \xrightarrow[\text { It should be }\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{CO}^{-} \mathrm{K}^{+}]{\text { given by } \mathrm{NTA}\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{O}^{-} \mathrm{K}^{+}}\) \((d)\;\begin{array}{*{20}{c}}
{{{(C{H_3})}_2}C - C{H_2} - CHO} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\xrightarrow{\Delta }\) આ પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા સૈત્ઝેફ નીપજ ઉત્પન્ન કરશે નહીં?JEE Mains 2020 Hard - આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Medium
- જો દ્રીપદી વિસ્તરણ \(\left(\frac{\mathrm{x}}{4}-\frac{12}{\mathrm{x}^{2}}\right)^{12}\) માં \(\left(\frac{3^{6}}{4^{4}}\right) \mathrm{k}\) એ \(\mathrm{x}\) થી સ્વતંત્ર છે તો \(\mathrm{k}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- 1.5 વક્રીભવનાંક અને \(f = 18 cm\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને પાણીમાં ડૂબાડેલો છે. આપેલા લેન્સની પાણીમાંની કેન્દ્રલંબાઈ અને હવામાંની કેન્દ્રલંબાઈનો તફાવત \(\alpha \times f\) છે. \(\alpha\) નું મૂલ્ય __________છે.
(પાણીનો વક્રીભવનાંક = 4/3)JEE Mains 2026 Medium - 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium