JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે _______ છે. \(\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2\)
- A \(3\)
- B \(7\)
- C \(6\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
ચુંબકીય ગુણધર્મ બંધ ક્રમ \(\mathrm{H}_2\) પ્રતિચુંબકીય \(1\) \(\mathrm{He}\) અનુચુંબકીય \(0.5\) \(\mathrm{O}_2^{+}\) અનુચુંબકીય \(2.5\) \(\mathrm{N}_2^{2-}\) અનુચુંબકીય \(2\) \(\mathrm{O}_2^{2-}\) પ્રતિચુંબકીય \(1\) \(\mathrm{F}_2\) પ્રતિચુંબકીય \(1\) \(\mathrm{Ne}_2^{+}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : પોટેશિયમ હાઇડ્રોજન ફેથાલેટ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના પ્રમાણભૂતકરણ માટે પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ છે.
વિધાન (II) : આ અનુમાપનમાં ફિનોલ્ફ્થેલીનનો સૂચક તરીકે ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - પોટેશિયમ (પરમાણુ ક્રમાંક \(19\)) ના સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા પૈકી, \(SF _{4}, XeF _{4}, CF _{4}, H _{2} O\) સ્પીશીઝની સંખ્યા જેમાં બે અબંધકારક ઈલેકટ્રોન જોડીઓ \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
- \(C _4 H _8 DBr\) અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે \(...............\)JEE Mains 2023 Medium
- મુક્ત \({Ti}^{3+}, {V}^{2+}\) અને \({Sc}^{3+}\) આયનોમાં અનુક્રમે માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા \((\, BM\) માં\()\) \(.....\) છે. \((\)પરમાણ્વીય ક્રમાંક \(Sc: 21; Ti : 22; V : 23)\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન \(P\) મુખ્ય નીપજ તરીકે આપે છે. \(P\)માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી) (પરમાણ્વીય દળ : \(C =12 ; H =1 ; O =16\) )JEE Mains 2020 Medium
- જો વર્તુળ \(x^2+y^2-10 x+\) \(4 y+13=0\) નો વ્યાસ એ બીજું વર્તુળ \(C\) ની જીવા છે કે જેનું કેન્દ્ર એ રેખાઓ \(2 x+\) \(3 y=12\) અને \(3 x-2 y=5\) નું છેદબિંદુ છે તો વર્તુળ \(\mathrm{C}\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2024 Medium
- \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 Hard - નીચે આપેલા પૈકી કઈ એક વડે એસીટાલ્ડીહાઈડ બનશે નહીં ?JEE Mains 2021 Medium
- જો પરવલય \(P\) નું શિરોબિંદુ \((2,3)\) અને નિયામિકા \(2 x+y=6\) છે. જો ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) ની ઉત્કેન્દ્રિતા \(\frac{1}{\sqrt{2}}\) છે અને પરવલય \(P\) ની નાભીમાંથી પસાર થાય છે. તો ઉપવલય \(\mathrm{E}\) ના નાભિલંબની લંબાઈ મેળવો.JEE Mains 2024 Hard
- \((1+ x )^{ n +2}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(1:3:5\) ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો \(........\) થાય.JEE Mains 2023 Hard