JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી શૂન્ય દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2, \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{CO}_2, \mathrm{NH}_3, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{CHCl}_3, \mathrm{SiF}_4\), \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{BeF}_2\)
- A \(5\)
- B \(6\)
- C \(8\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_2, \mathrm{CO}_2, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{BeF}_2\) સમમિતિય અણુઓ છે તેથી દ્વિધ્રુવી ચાકમાત્રા શૂન્ય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) ને અનુક્રમે _______ તરીકે ઓળખવામાં આવે છે.JEE Mains 2024 Hard
- \(300 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, \(\mathrm{K}=10\), તો પછી તે જ પ્રક્રિયા માટે \(\Delta G^{\circ}\) _______ \(\times 10^{-1} \mathrm{KJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (આપેલ \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- \(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.JEE Mains 2024 Hard
- \(Be ( OH )_2\) ની \(Sr ( OH )_2\) સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચા વિધાનો શોધો. \(A\). જયારે \(H\) એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. \(B\). \(૦-\)નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય \(H\) બંધ હાજર છે. \(C\). \(HF\) માં આંત:આણ્વીય \(H\) બંધ હાજર છે. \(D\). સંયોજન ની ભોતિક અવસ્થા પર \(H\) બંધ ની માત્રા આધારિત છે. \(E\). સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર \(H-\) બંધ શક્તિશાળી અસર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- \(A.\) ફિનાઈલ મિથેનામાઈન \(B.\) \(N , N-\) ડાયમિથાઈલ એનિલીન \(C.\) \(N-\)મિથાઈલ એનીલીન \(D.\) બેન્ઝીનામાઈન ઊપર આપેલા એમાઈન્સની બેઝીક પ્રવૃત્તિનો સાચો ક્રમ પસંદ કરો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો \(2 + 3i\) એ સમીકરણ \(2x^3 -9x^2 + kx- 13 = 0,\) \(k \in R,\) નો એક ઉકેલ હોય તો આ સમીકરણના વાસ્તવિક ઉકેલ મેળવો.JEE Mains 2015 Hard
- ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- આપેલ લોગિક પરિપથમાં જો ઈનપુટ \(A\) અને \(B\) અનુક્રમે \(0\) અને \(1\) હોય તો આઉટપુટ \(Y\) નું મૂલ્ય \(x\) મળતું હોય તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - મેદાનના એક બિંદુ \(A\) થી જેટ વિમાનનો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. \(432\) કિમી\(/\)કલાક ની ઝડપે \(20\) સેકન્ડની ઉડાન પછી તે ઉત્સેધકોણ બદલાઈને \(30^{\circ}\) થાય છે. જે જેટ વિમાન અચળ ઊંચાઈએ ઉડતું હોય, તો તેની ઊંચાઈ ...... મીટર છે.JEE Mains 2021 Hard
- એક બહુ પરમાણ્વિક વાયુના \(24\) કંપન મોડ છે. તો તેના માટે \(\gamma\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- ઊર્જા ઘનતાને \(u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)\) સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં \(\alpha, \beta\) અચળાંકો છે, \(x\) એ સ્થાનાંતર, \(k\) એ બોલ્ટ્ઝમેન અચળાંક અને \(t\) એ તાપમાન છે. \(\beta\) નું પરિમાણ ...... થશે.JEE Mains 2022 Hard