JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો :
| યાદી \(I\) (સંકરણ) | યાદી \(II\) (અવકાશમાં ગોઠવણી) |
| \((A)\) \(\mathrm{sp}^3\) | \((I)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ |
| \((B)\) \(\mathrm{dsp}^2\) | \((II)\) અષ્ટફલકીય |
| \((C)\) \(\mathrm{sp}^3 \mathrm{~d}\) | \((III)\) ચતુષ્ફલકીય |
| \((D)\) \(s p^3 d^2\) | \((IV)\) ચોરસ સમતલીય |
- A \(A-III, B-I, C-IV, D-II\)
- B \(A-II, B-I, C-IV, D-III\)
- C \(A-IV, B-III, C-I, D-II\)
- D \(A-III, B-IV, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
\(s p^3 \rightarrow\) ચતુષ્ફલકીય \(\mathrm{dsp}^2 \rightarrow\) ચોરસ સમતલીય \(s p^3 \mathrm{~d} \rightarrow\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2 \rightarrow\) અષ્ટફલકીય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. \(PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl\) \(A + H _{2} O \longrightarrow B + HCl\) નીપજ \(B\) માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે. \((A)\) \(\alpha\) -સલ્ફર \((B)\) \(\beta\) -સલ્ફર \((C)\) \(S _{2}\) -સ્વરૂપJEE Mains 2021 Easy
- \(A ( g ) \rightleftharpoons 2 B ( g )+ C ( g )\) આપેલ પ્રક્રિયા માટે, પ્રારંભિક દબાણ \(450\,mm\,Hg\) હોય તો અને અચળ તાપમાન \(T\) અને અચળકદ \(V\) પર તેમ સમય \(t\) પર દબાણ \(720\,mm\,Hg\) છે,તો \(x \times 10^{-1}\) પરિસ્થિતીઓ હેઠળ \(A ( g )\) ના અંશનું વિધટન થાય છે. \(x\) નું મૂલ્ય \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- \({Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.1 {M}) \| {Ag}^{+}({aq})(0.01 {M})\right| {Ag}({s})\) કોષ માટે,કોષનો પોટેન્શિયલ \({E}_{1}=0.3095\, {~V}\) \({Cu}({s})\left|{Cu}^{2+}({aq})(0.01 {M}) \| {Ag}^{+}({aq})(0.001 {M})\right| {Ag}({s})\) કોષ માટે ,કોષનો પોટેન્શિયલ \(=.....\times 10^{-2} {~V}\) [ઉપયોગ : \(\frac{2.303 {RT}}{{F}}=0.059\) ]JEE Mains 2021 Hard
- એક પ્રારંભિક પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{A}(\mathrm{g})+\mathrm{B}(\mathrm{g}) \rightarrow \mathrm{C}(\mathrm{g})+\mathrm{D}(\mathrm{g})\)
જો પ્રક્રિયા મિશ્રણનું કદ અચાનક તેના પ્રારંભિક કદના \(\frac{1}{3}\) ગણું કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ મૂળ પ્રક્રિયા વેગના ' \(x\) ' ગણો થશે. \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(M\) એ \(3 \times 3\) શ્રેણિક છે, જેથી \(M \begin{pmatrix} 1 \\ 0 \\ 0 \end{pmatrix} = \begin{pmatrix} 1 \\ 2 \\ 3 \end{pmatrix}\), \(M \begin{pmatrix} 0 \\ 1 \\ 0 \end{pmatrix} = \begin{pmatrix} 0 \\ 1 \\ 2 \end{pmatrix}\) અને \(M \begin{pmatrix} 0 \\ 0 \\ 1 \end{pmatrix} = \begin{pmatrix} -1 \\ 1 \\ 1 \end{pmatrix}\). જો \(M \begin{pmatrix} x \\ y \\ z \end{pmatrix} = \begin{pmatrix} 1 \\ 7 \\ 11 \end{pmatrix}\) હોય, તો \(x + y + z\) બરાબર છે :JEE Mains 2026 Medium
- \(\{\) ચિત્ર \(\}\) ઉપરોક્ત પ્રક્રિયામાં, \(3.9\, g\) બેન્ઝીન નાઈટ્રેશન પર \(4.92\, g\) નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. \(\%\). (આણ્વિય દળ આપેલ છે: \(C : 12.0\, u , H : 1.0\, u\)\(O : 16.0\, u , N : 14.0\, u )\)
JEE Mains 2021 Medium - જો વિધેય \(f(x)=\log _e\left(\frac{2 x+3}{4 x^2+x-3}\right)+\cos ^{-1}\left(\frac{2 x-1}{x+2}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) હોય, તો \(5 \beta-4 \alpha\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(\tan ^{-1}( x +1)+\cot ^{-1}\left(\frac{1}{ x -1}\right)=\tan ^{-1}\left(\frac{8}{31}\right)\) થાય તેવી \(x\) શક્ય બધીજ કિમંતોનો સરવાળો કરો.JEE Mains 2021 Hard
- \(20\, {cm}\) બાજુવાળી અને \(1\, \Omega\) અવરોધ ધરાવતી ચોરસ લૂપ \({v}_{0}\) જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ \(5\, {T}\) ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક \(4\, \Omega\) અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી \(2\, {mA}\) ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે \(v_{0}\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2021 Hard - જો સમીકરણ સંહિત \( 2 x+7 y+\lambda z=3 \) \( 3 x+2 y+5 z=4 \) \( x+\mu y+32 z=-1\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \((\lambda-\mu)=\) ...........JEE Mains 2024 Hard