JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
\(\mathrm{CH}_4, \mathrm{BF}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{HF}, \mathrm{NH}_3, \mathrm{CO}_2\) અને \(\mathrm{SO}_2\) પૈકી શૂન્ય દ્રિધ્રુવ ચાકમાત્રા સાથે (ધરાવતા) અણુઓની કુલ સંખ્યા _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
શૂન્ય દ્વિધ્રુવ ચાકમાત્રા સાથેના અણુઓ \(=\mathrm{CO}_2, \mathrm{CH}_4\), \(\mathrm{BF}_3\)
Chemistry ના વધુ પ્રશ્નો
- સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 અઘરું - જો \(5 \,{~L}\) દ્રાવણ બનાવવા માટે \(80\, {~g}\) કોપર સલ્ફેટ \({CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}\) આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા \({x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે. [આણ્વીય દળ \({Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]\)JEE Mains 2021 મધ્યમ
- \(N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)\) તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે \(K_p\, =2.9\times10^{- 5}\, atm^3\) છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........\(\times10^{-2}\, atm\)JEE Mains 2014 અઘરું
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ અને ચુંબકીય ગુણધર્મો) (A) \(\left[\mathrm{MnBr}_4\right]^{2-}\) (I) \(d^2 s^3\) પ્રતિચુંબકીય (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) (II) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) અનુચુંબકીય (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) (III) \(\mathrm{sp}^3\) પ્રતિચુંબકીય (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (IV) \(\mathrm{sp}^3\) અનુચુંબકીય JEE Mains 2025 મધ્યમ - \(0.1\,M\,CH _{3} COOH\) ના \(50\,mL\) નું \(0.1\,M\,NaOH\) વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે \(25\, mL\, NaOH\) ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની \(pH\) \(.......\,\times \,10^{-2}\) થશે. (પૂર્ણાંક જવાબ) (આપેલ : \(\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)\) \(\log 2=0.30\) \(\log 3=0.48\) \(\log 5=0.69\) \(\log 7=0.84\) \(\log 11=1.04\)JEE Mains 2022 મધ્યમ
- વિદ્યૃતના જથ્થા (માત્રા) દ્વારા (વડે) વિસ્થાપિત સિલ્વર (\(Ag\) નું મોલર દળ \(108 \mathrm{gmol}^{-1}\) ) નું દળ કે જે \(S.T.P.\) પર \(\mathrm{O}_2\) ના \(5600\ mL\) ને વિસ્થાપિત કરશે તે __________\(g\) થશે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.JEE Mains 2022 મધ્યમ
- \(S\) અવાજ ધરાવતું ઉદગમ \(50\,m/s\) ની ઝડપે સ્થિર અવલોકનકાર તરફ ગતિ કરે છે. ત્યારે અવલોકનકાર \(1000\,Hz\) આવૃતિ માપે છે. ઉદગમ જ્યારે અવલોકનકારને પસાર કરી તેનાથી દૂર જતું હોય ત્યારે તેની આવૃતિ કેટલી ... \(Hz\) થાય? (હવામાં ધ્વનિની ઝડપ \(350\,m/s\) )JEE Mains 2019 સરળ
- એક \(m\) દળના નાના દડાને જમીન પરથી ઉપર તરફ \(u\) વેગથી ફેકવામાં આવે છે. દડો \(mkv ^{2}\) જેટલું અવરોધક બળ અનુભવે છે. જ્યાં \(v\) તેની ઝડપ છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કેટલી હશે?JEE Mains 2020 અઘરું
- પ્રવાહીના દાબીય સ્થિતિ સ્થાપકત્તા અંક (બલ્ક મોડ્યુલસ) \(3 \times 10^{10} \;Nm ^{-2}\) છે. પ્રવાહના આપેલા કદને \(2\) % ધટાડવા જારુરી દબાણ ....... \(\times 10^{8}\; Nm ^{-2}\) છે.JEE Mains 2022 મધ્યમ
- પ્રક્રિયા \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})\) એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તે શુદ્ધ A થી શરૂ કરવામાં આવી હતી.
t / min સિસ્ટમનું દબાણ
at time t / mm Hg10 160 ∞ 240
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?JEE Mains 2025 સરળ - વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)\) મુજબ અપાય છે જ્યાં \({B_0} = 3 \times {10^{-5}}\,T\) અને \({B_1} = 2 \times {10^{-6}}\,T\) છે.\(z = 0\) આગળ રહેલ સ્થિત વિજભાર \(Q = 10^{-4} \,C\) દ્વારા અનુભવાતા બળનું \(rms\) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2019 અઘરું