JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સમચોરસ પિરામિડલ આકાર સાથેનો અણુ/આયન _______ છે.
- A \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\)
- B \(\mathrm{PCl}_5\)
- C \(\mathrm{BrF}_5\)
- D \(\mathrm{PF}_5\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{BrF}_5\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{BrF}_5\) Square Pyramidal.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધૂમાયમાન સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક સૂત્રમાં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઑક્સિજનની સહસંયોજકતા સામાન્ય રીતે બે હોય છે, પરંતુ તે ચાર સુધી વધી શકે છે. \(SO_2\) માં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક \(-2\) અને \(OF_2\) માં તે \(+2\) છે.
વિધાન II: સમૂહ \(16\) ના અન્ય તત્ત્વોની સરખામણીમાં ઑક્સિજનનું અસામાન્ય વર્તન તેના નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતાને કારણે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - સૂચિ – I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ક્રિયાશીલ સમૂહ (પરખ)) સૂચિ - II (પરખ દરમ્યાન જોવા મળતો ફેરફાર) A. અસંતૃપ્તા
(બેયરની કસોટી)I. લાલ રંગ દેખાય છે. B. આલ્કોહોલિક સમૂહ
(સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી)II. રજત દર્પણ દેખાય છે. C. આલ્ડીહાઈડ સમૂહ
(ટોલેન્સ પ્રક્રિયક)III. જાંબલી રંગ દેખાય છે. D. ફિનોલીક સમૂહ
(FeCl3, કસોટી)IV. ગુલાબી રંગ દૂર થાય છે. JEE Mains 2026 Easy - \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- \(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))JEE Mains 2022 Medium
- નીચે આપેલ યુગ્મો માંથી યુગ્મ કે જેમાંનાં બંને સંયોજની ની પરિણામી (નેટ) ચુંબકીય ચાકમાત્ર શૂન્ય નથી (શૂન્યેતર ચુંબકીય ચાકમાત્ર) (નોન-શૂન્ય ચુંબકીય ચાકમાત્રા) તે \(.............\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) :
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળના ત્રણ એકસરખા ગોળાઓ \(v_{\mathrm{A}}=5 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{B}}=2 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{C}}=4 \mathrm{~m} / \mathrm{s}\) ના પ્રારંભિક વેગ સાથે એક-પરિમાણીય ગતિ કરે છે. જો આપણે સ્થિતિસ્થાપક સંઘાત થવા માટે પૂરતો સમય રાહ જોઈએ, તો \(v_{\mathrm{A}}=4 \mathrm{~m} / \mathrm{s}, v_{\mathrm{B}}=2 \mathrm{~m} / \mathrm{s}\), \(v_{\mathrm{C}}=5 \mathrm{~m} / \mathrm{s}\) અંતિમ વેગ હશે.
કારણ (R): સમાન દળના પદાર્થો વચ્ચેના સ્થિતિસ્થાપક સંઘાતમાં, બે પદાર્થો તેમના વેગની અદલાબદલી કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - આપેલા સંવર્ગ સંયોજનોને ચુંબકીય ચાકમાત્રાના આાધારે ચઢતા ક્રમમાં ગોઠવો. (પરમાણુ ક્રમાંક Mn \(=25 ; Fe =26\) ) \((A)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((B)\) \(\left[ Fe ( CN )_{6}\right]^{3-}\) \((C)\) \(\left[ MnCl _{6}\right]^{3-}\) (high spin) \((D)\) \(\left[ Mn ( CN )_{6}\right]^{3-}\) નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?JEE Mains 2020 Medium
- વાયુને \(n\) જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(...............\) થશે.JEE Mains 2022 Medium
- પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?JEE Mains 2021 Medium
- \(2^{\frac{1}{4}} \cdot 4^{\frac{1}{16}} \cdot 8^{\frac{1}{48}} \cdot 16^{\frac{1}{128}} \cdot \ldots .\) to \(\infty\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard