JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી હાઈડ્રોજન બંધન દર્શાવી શકતા અણુઓની સંખ્યા _______ છે. (નજીકનો પૂર્ણાંક)

- A 5
- B 10
- C 15
- D 20
Answer & Solution
Correct Answer
(A) 5
Step-by-step Solution
Detailed explanation
નીચે આપેલ અણુ H-બંધન દર્શાવશે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2.5 \times 10^{-3} kg\) દ્રાવ્યને (solute) \(75 \times 10^{-3} kg\) પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ \(373.535\, K\) ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........\(g\, mol ^{-1}\) થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે \(:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}\) અને પાણીનું ઉત્કલન બિંદુ = \(373.15 \,K\) )JEE Mains 2022 Medium
- બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. 320 K પર, 3 mol A અને 1 mol B ધરાવતા દ્વાવણનું બાષ્પદબાણ 500 mm Hg છે. આજ તાપમાન પર, આ જ દ્વાવણમાં ફરીથી Aના 1 mol ઉમેરવામાં આવે તો દ્વાવણનું બાષ્પદબાણ 20 mm Hg વધે છે. શુદ્ધ અવસ્થામાં B નું બાષ્પદબાણ(mm Hgમાં) _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- _______ ના કારણે \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નો નારંગી અને \(\mathrm{KMnO}_4\) નો જાંબલી રંગ છે.JEE Mains 2024 Hard
- સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર \(\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\) \(........\) છે.JEE Mains 2023 Medium
- પ્રક્રિયા \(A _{(g)} \rightarrow B _{( g )}\) માટે, \(300\, K\) અને \(1\, atm\) પર સંતુલન અચળાંકનું મૂલ્ય \(100.0\) ને સમાન છે. \(300\, K\) અને \(1\, atm\) પર પ્રક્રિયા માટે \(\Delta_{r} G\) નું મૂલ્ય \(J\, mol-1\) માં \(-xR\) છે. જ્યાં \(x\) ......... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([R=8.31\, J\, mol-1\,K-1\) અને \(In\, 10 =2.3)\)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી એવા પરિબળને ઓળખો કે જે દ્રાવણની વિદ્યુતીય વાહકતાને અસર કરતું નથી.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\operatorname{Lim}_{x \rightarrow 0}\left(\frac{\tan x}{x}\right)^{\frac{1}{x^2}}=p\), તો \(96 \log _e p\) = __________JEE Mains 2025 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી - I (પ્રતિક્રિયા) યાદી - II (રેડોક્સ પ્રતિક્રિયાનો પ્રકાર) (A) Li (I) 589.2 (B) Na (II) 455.5 (C) Rb (III) 670.8 (D) Cs (IV) 780.0 JEE Mains 2024 Medium - બે કાર \(P\) અને \(Q\) એક રસ્તા પર એક જ દિશામાં ગતિ કરી રહી છે. કાર \(P\) નો પ્રવેગ સમય સાથે રેખીય રીતે વધે છે જ્યારે કાર \(Q\) અચળ પ્રવેગથી ગતિ કરે છે. બંને કાર પ્રથમ વખત \(t=0\) સમયે એકબીજાને ઓળંગે છે. ઓળંગવાની મહત્તમ શક્ય સંખ્યા (\(t=0\) પરના ઓળંગવા સહિત) ________ છે.JEE Mains 2025 Medium
- અવગણ્ય દળનો એક દોરો, અવગણ્ય દળના આરા વડે ટેકવેલા એક પૈડાની ધાર પર વીંટાળેલો છે. પૈડાનું દળ 10 kg અને ત્રિજ્યા 10 cm છે અને તે કોઈપણ ઘર્ષણ વિના મુક્તપણે ભ્રમણ કરી શકે છે. પ્રારંભમાં પૈડું સ્થિર છે. જો દોરા પર 20 N નું સ્થિર ખેંચાણ બળ લગાડવામાં આવે, તો દોરો 1 m ખુલી ગયા પછી, પૈડાનો કોણીય વેગ _______ હશે.
JEE Mains 2025 Easy - બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 Medium - ધારો કે \(y=\log _8\left(\frac{1-x^2}{1+x^2}\right),-1\)\(-1 < x< 1 \) તો at \( x=\frac{1}{2},\) પાસે \(225\left(y^{\prime}-y^{\prime \prime}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard