JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા અણુઓમાંથી ક્યું એક મહત્તમ દ્રીધ્રુવ ચાકમાત્રા ધરાવે છે?
- A \(\mathrm{NF}_3\)
- B \(\mathrm{CH}_4\)
- C \(\mathrm{NH}_3\)
- D \(\mathrm{PF}_5\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{NH}_3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_4 \& \mathrm{PF}_5, \mu_{\text {pet }}=0\) (non polar)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેડ \((II)\) નાઈટ્રેટ ગરમ થવા પર કથ્થાઇ વાયુ \((A)\) આપે છે .વાયુ \((A)\) ને ઠંડો પાડતાં રંગવિહીન ઘન / પ્રવાહી \((B)\) આપે છે. \((B)\)ને \(NO\) સાથે ગરમી આપતા તે વાદળી ઘન \((C)\)માં ફેરવાય છે.ઘન \((C)\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું હશે?JEE Mains 2020 Medium
- નીચેના સંયોજનોના ડાયઝોટાઇઝેશનનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2018 Hard - ધન લેડ નાઈટ્રેટ \(1\,liter\) પાણીમાં ઓગાળેલ છે દ્રાવણ \(100.15^{\circ}\,C\) પર ઉકળતું માલૂમ પડે છે. પરિણામી દ્રાવણમાં જ્યારે \(0.2\,mol\,NaCl\) ઉમેરવામાં આવે છે ત્યારે, દ્રાવણ \(-0.8^{\circ}\,C\) પર ઠરતું જોવા મળ્યું \(298\,K\) પર બનતા \(PbCl_2\), નો દ્રાવણ ગૂણાકાર \(.........\times 10^{-6}\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(K_b=0.5\,K\,kg\,mol ^{-1}\) અને \(K _f=1.8\,K\,kg\,mol ^{-1}\) બધાજ કિસ્સાઓમાં મોલાલિટી એ મોલારિટી ને સમાન છે તેમ ધારી લો.JEE Mains 2023 Hard
- સાચું વિધાન છે :JEE Mains 2023 Medium
- \(\mathrm{KMnO}_4\) અને એસિડિક માધ્યમમાં ઓક્ઝેલિક એસિડ સામે \(\mathrm{KMnO}_4\) ના અનુમાપન દરમિયાન બનતી મેંગેનીઝ નીપજ વચ્ચેના 'માત્ર સ્પિન' ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો તફાવત _______ \(\mathrm{BM}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- \(( -)-1 -\) ક્લોરો \({-1}-\) ફિનાઇલ ઇથેનનું ટોલ્યુઇનમાં બનાવેલા દ્રાવણમાં થોડા પ્રમાણમાં ઉમેરેલા \(SbCl_5\) ના કારણે ધીમું રિસેમિકરણ થાય છે, જે ....... ના સર્જનને લીધે થાય છે.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- દ્રીપદી \(\left(4^{\frac{1}{4}}+5^{\frac{1}{6}}\right)^{120}\) નાં વિસ્તરણમાં સંમેય પદોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Medium
- આઉફબાવ સિદ્ધાંત અનુસાર, ક્રોમિયમ (પરમાણુ ક્રમાંક \(= 24\)) માં \(19^{th}\) ઇલેક્ટ્રોન માટેના \(4\) ક્વોન્ટમ આંકનો નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?JEE Mains 2026 Medium
- ધારો કે \(f _{\lambda}( x )=4 \lambda x ^{3}-36 \lambda x ^{2}+36 x +48\) એ પ્રત્યેક \(x \in R\) માટે વધતું હોય તેવી \(\lambda\) ની મહતમ કિમત \(\lambda^{*}\) છે .તો \(f _{\lambda} *(1)+ f _{\lambda} *(-1)\) = ..........JEE Mains 2022 Hard
- સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ \(P =a V ^{-3}\) મુજબ અપાય છે, જ્યાં \(a\) એ અચળાંક અને \(V\)એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... \(P\) હશે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવ્યા છે. કથન \((A)\) : કપડાં પર પડેલા તેલના કે ગ્રીસના ડાધા પાણીથી ધોવાથી દૂર થતા નથી. કારણ \((R)\) : કારણ કે તેલ અથવા ગ્રીસ અને પાણી વચ્ચેનો સંપર્કકોણ બહુકોણ \((obtuse)\) હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Medium
- જો \(\left(x^{\frac{2}{3}}+\frac{\alpha}{x^3}\right)^{22}\) ના વિસ્તરણમાં \(x\) વગર નું પદ \(7315 \) હોય, તો \(|\alpha|=...............\)JEE Mains 2023 Hard