JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :
- A \(\mathrm{CCl}_4\)
- B \(\mathrm{CO}_2\)
- C \(\mathrm{CH}_2=\mathrm{CH}_2\)
- D \(\mathrm{CHCl}_3\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{CHCl}_3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu \neq 0\) \(\mathrm{CHCl}_3\) is polar molecule and rest all molecules are non-polar.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેડ \((II)\) નાઈટ્રેટ ગરમ થવા પર કથ્થાઇ વાયુ \((A)\) આપે છે .વાયુ \((A)\) ને ઠંડો પાડતાં રંગવિહીન ઘન / પ્રવાહી \((B)\) આપે છે. \((B)\)ને \(NO\) સાથે ગરમી આપતા તે વાદળી ઘન \((C)\)માં ફેરવાય છે.ઘન \((C)\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું હશે?JEE Mains 2020 Medium
- નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 Hard
- \((±)Ph(C=O)C ( OH )( CN ) Ph\) ના \(HCN\) સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતા અવકાશીય સમધટકની સંખ્યા \(........\) છે.[જ્યાં \(Ph\) is \(\left.\equiv C _6 H _{5^{-}}\right]\)JEE Mains 2022 Medium
- \(Co ^{2+}, Ni ^{2+}, Fe ^{2+}, V ^{3+}\) અને \(Ti ^{2+}\) પૈકી, એવા ધાતુ આયનોને ઓળખો જેમનું ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.0 BM કરતાં વધુ હોય. આ ધાતુ આયનો દ્વારા રચાતા ઉચ્ચ સ્પિન અષ્ટફલકીય સંકીર્ણોમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2026 Medium
- નીચેનામાંથી કયું પરમાણુ અવકાશીય સમઘટકતા બતાવતું નથી?JEE Mains 2021 Hard
- \(\mathrm{T}=400 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત ઉષ્મારાસાયણિક પ્રક્રિયા \(\mathrm{M} \rightarrow \mathrm{N}\) માટે, \(\Delta H^{\ominus}=77.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}, \Delta \mathrm{S}=122\) \(\mathrm{JK}^{-1}, \log\) સંતુલન અચળાંક \((\log \mathrm{K})\)_______ \(\times 10^{-1}\).છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક નાનું સ્પીકર \(2\, W\) નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... \(cm\) અંતરે અવાજની તીવ્રતા \(120\, dB\) નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ \(10^{-12}\,W/m^2\) છે]JEE Mains 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - \(a>0\) માટે વક્રો \(C_{1}: y^{2}=a x\) અને \(\mathrm{C}_{2}: \mathrm{x}^{2}=\) એ ઉગમબિંદુ અને બિંદુ \(\mathrm{P}\) આગળ છેદે છે. જો રેખા \(\mathrm{x}=\mathrm{b}(0<\mathrm{b}<\mathrm{a})\) એ ચાપ \(OP\) અને \(\mathrm{x}\) -અક્ષને અનુક્રમે બિંદુઓ \(\mathrm{Q}\) અને \(\mathrm{R}\) આગળ છેદે છે . જો રેખા \(x=b\) એ વક્રો \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) દ્વારા આવૃત પ્રદેશને દુભાગે છે અને ક્ષેત્રફળ \(\Delta \mathrm{OQR}=\frac{1}{2}\) હોય તો '\(a\)' એ . . . સમીકરણનું સમાધાન કરે .JEE Mains 2020 Hard
- \(50000.020 \times 10^{-3}\) માં અર્થસૂચક આંકડાઓની સંખ્યા ........... છે.JEE Mains 2021 Medium
- જો \(\frac{1}{n+1}{ }^n C_n+\frac{1}{n}{ }^n C_{n-1}+\ldots+\frac{1}{2}{ }^{ n } C _1+{ }^{ n } C _0=\frac{1023}{10}\) હોય,તો \(n=..........\)JEE Mains 2023 Hard
- આપેલ ગેસની \(1\,atm\) દબાણે અને \(127\,^oC\) તાપમાને \(rms\) ઝડપ \(200\,m/s\) છે તો \(2\,atm\) દબાણે અને \(227\,^oC\) તાપમાને \(rms\) ઝડપ કેટલી થાય?JEE Mains 2019 Medium