JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે
- B \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે
- C \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે
- D બંને \((A)\) અને \((R)\) સાચા છે પરંતુ \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી નથી
Answer & Solution
Correct Answer
(A) બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે
Step-by-step Solution
Detailed explanation
પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(=0.80 \times 10^{-30} \mathrm{Cm}\) (Image) પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(=4.90 \times 10^{-30} \mathrm{~cm}\) (Image)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CrCl}_3 \cdot \mathrm{xNH}_3\) એક સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે. આ સંકીર્ણનું 0.1 મોલલ જલીય દ્રાવણ \(0.558^{\circ} \mathrm{C}\) ઠારબિંદુ અવનમન દર્શાવે છે. આ સંકીર્ણનું \(100 \%\) આયનીકરણ અને Cr નો સવર્ગ આંક 6 છે એમ ધારતા, સંકીર્ણ _______ હશે.
(આપેલ છે \(\mathrm{K}_{\mathrm{f}}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2025 Hard - \(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Medium
- એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?JEE Mains 2020 Hard
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે.
વિધાન (II): પેપર ક્રોમેટોગ્રાફીમાં, પેપરનો પદાર્થ સ્થિર કલા તરીકે વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક થેલામાં \((N+1)\) સિક્કા છે, જેમાં \(N\) નિષ્પક્ષ સિક્કા અને એક સિક્કો એવો છે કે જેને બંને બાજુ 'છાપ' (હેડ) છે. એક સિક્કો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને ઉછાળવામાં આવે છે. જો 'છાપ' (હેડ) મળવાની સંભાવના \(\dfrac{9}{16}\) હોય, તો \(N\) બરાબર છે:JEE Mains 2026 Medium
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
- કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ \(5\) વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને \(6.25\%\) થશે.JEE Mains 2022 Medium
- ત્રિકોણ \(ABC\) માં શિરોબિંદુ \(A\) એ \((1, 2)\) પર આવેલ છે તથા \(B\) અને \(C\) માંથી પસાર થતી મધ્યગાના સમીકરણ અનુક્રમે \(x + y = 5\) અને \(x = 4\) છે તો \(\Delta ABC\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2018 Hard
- અહી \(20\) અવલોકન \(x_{1}, x_{2}, \ldots x_{20}\) નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \( 9 ,\) છે. \(\alpha \in R\) માટે જો \(\left( x _{1}+\alpha\right)^{2},\left( x _{2}+\alpha\right)^{2}, \ldots,\left( x _{20}+\alpha\right)^{2}\) નો મધ્યક \(178 \) હોય તો \(\alpha\) ની મહતમ કિમંત નો વર્ગ \(...........\) થાય.JEE Mains 2022 Hard
- અહી \(f(x)=x^{6}+2 x^{4}+x^{3}+2 x+3, x \in R\) આપેલ છે તો પ્રાકૃતિક સંખ્યા \(\mathrm{n}\) ની કઈ કિમંત માટે \(\lim _{x \rightarrow 1} \frac{\mathrm{x}^{\mathrm{n}} \mathrm{f}(1)-\mathrm{f}(\mathrm{x})}{\mathrm{x}-1}=44\) થાય.JEE Mains 2021 Hard