ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

એક દ્રિપરમાણ્વીય અણુમાં \(2 \mathrm{s}\) અને \(2 \mathrm{p}\) પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા ______ છે.

  1. A \(4\)
  2. B \(12\)
  3. C \(6\)
  4. D \(7\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(2 \mathrm{s}\) કક્ષકોમાંથી બનતી પ્રતિબંધક આણ્વીય કક્ષક \(=1\) \(2 p\) કક્ષકોમાંથી બનતી પ્રતિબંધક આણ્વીય કક્ષક \(=3\) કુલ \(=4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app