JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(M.O.T.\) મુજબ \(\mathrm{O}_2 \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=2\) \(\mathrm{O}_2^{-} \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=1\) NO \(\rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=1\) \(\mathrm{CN}^{-} \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર \(\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\) \(........\) છે.JEE Mains 2023 Medium
- એક પ્રબળ વિધુત વિભાજ્ય માટે, મોલર વાહકતા વિરુધ (સાંદ્રતા )\(1/2\) નો આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા મળે છે. ઢાળ માટે સાચો એકમ _______ છે.JEE Mains 2024 Medium
- જોડી કે જે ઉભયદંતી લિગેન્ડ(ડો) ધરાવતી નથી તે શોધો.JEE Mains 2023 Medium
- સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?JEE Mains 2019 Easy
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીભને કારણ \((R)\) થી દર્શાવામાં આવે છે. કથન \((A)\): સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કારણ \((R)\): વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- જો વર્તુળ \(x^2+y^2-10 x+\) \(4 y+13=0\) નો વ્યાસ એ બીજું વર્તુળ \(C\) ની જીવા છે કે જેનું કેન્દ્ર એ રેખાઓ \(2 x+\) \(3 y=12\) અને \(3 x-2 y=5\) નું છેદબિંદુ છે તો વર્તુળ \(\mathrm{C}\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2024 Medium
- જો રેખા \(\frac{{x + 1}}{2} = \frac{{y - 2}}{1} = \frac{{z - 3}}{{ - 2}}\) અને સમતલ \(x\,\, - \,2y\, - \,kz\, = \,3\) વચ્ચેનો ખૂણો \({\cos ^{ - 1}}\,\left( {\frac{{2\sqrt 2 }}{3}} \right)\) હોય તો \(k\) મેળવો.JEE Mains 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ગ્રિસ-આઈલોસવેય કસોટીનો ઉપયોગ નાઈટ્રાઈટ આયનની પરખ (શોધવા) માટે થાય છે કે જેમાં સલ્ફાનિલિક એસિડ અને \(\alpha^{-}\) નેપ્થાઇલ એમાઈન પ્રક્રિયક નો ઉપયોગ સંકળાયેલ છે.
વિધાન II : ઉપરની કસોટીમાં, એસિડિક નાઈટ્રાઈટ આયન દ્વારા (વડે) સલ્ફાનિલિક એસિડનું ડાયએઝોટાઈઝેશન થાય છે કે જેનું આગળ\(\alpha^{-}\)નેપ્થાઈલ એમાઈન સાથે યુગ્મીકરણ થઈને એક એઝો-ડાય બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - આ સંતુલન ધ્યાનમાં લો \(\mathrm{CO}(\mathrm{~g})+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{CH}_4(\mathrm{~g})+\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\), જો અચળ તાપમાને પ્રણાલી પર લાગુ પડતું દબાણ બે ગણું વધારવામાં આવે, તો
(A) પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા વધે છે.
(B) સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
(C) સંતુલન અચળાંક વધે છે કારણ કે નીપજોની સાંદ્રતા વધે છે.
(D) સંતુલન અચળાંક યથાવત રહે છે કારણ કે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેના પૈકી ક્યુ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2013 Medium