JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.
- A \(8\)
- B \(9\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{N}\)-પરમાણુની આસપાસ સંયોજકતા \(\mathrm{e}^{-}\) ની સંખ્યા \(=8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 2 g ફીનોલને 2,4,6-ટ્રાઇબ્રોમોફીનોલમાં રૂપાંતરિત કરવા માટે બ્રોમિનનો કેટલો જથ્થો જરૂરી પડશે? (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}, \mathrm{Br}\) ના અનુક્રમે \(12,1,16,80\) છે )JEE Mains 2025 Medium
- KI ના 0.1 M દ્રાવણની \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) અને \(\mathrm{KIO}_3\) ના દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રક્રિયા થાય છે. સમીકરણ અનુસાર
\(5 \mathrm{I}^{-}+\mathrm{IO}_3^{-}+6 \mathrm{H}^{+} \rightarrow 3 \mathrm{I}_2+3 \mathrm{H}_2 \mathrm{O}\)
સાચા વિધાનો ઓળખો :
(A) KI ના 200 mL દ્રાવણની \(\mathrm{KIO}_3\) ના 0.004 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
(B) KI ના 200 mL દ્રાવણની \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના 0.006 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
(C) KI ના 0.5 L દ્રાવણ દ્વારા \(\mathrm{I}_2\) ના 0.005 મોલ ઉત્પન્ન થાય છે.
(D) \(\mathrm{KIO}_3\) નો તુલ્યભાર ( \(\frac{\text { આણ્વીય ભાર }}{5}\) ) જેટલો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(2 a _{ o }\) ( જ્યાં \(a _{ o }=\) બોહરની ત્રિજ્યા \(52.9 \,pm\) ) લંબાઈના એકપરીમાણીય વિસ્તારમાં એક ઈલેક્ટ્રોનના ગતિમાં ન્યૂનતમ અનિશ્ચિતતા \(.......\,km\, s ^{-1}\) થશે. (આપેલું છે : ઈલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31} \,kg\), પ્લાન્ક અચળાંક \(h =6.63 \times 10^{-34}\, Js\) )JEE Mains 2022 Hard
- ફૂલોની સુગંધ કેટલાક વરાળશીલ કાર્બનિક સંયોજનો જેને આવશ્યક તેલ કહેવાય છે તેની હાજરીને કારણે હોય છે. આ સામાન્ય રીતે ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ વરાળ અવસ્થામાં પાણીની વરાળ સાથે મિશ્રિત હોય છે. \(A\) ફૂલોમાંથી આ તેલના નિષ્કર્ષણ માટેની યોગ્ય પદ્ધતિ _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \([Al_2O_3, Cr_2O_3]\), \([Cl_2O_7, Mn_2O_7]\), \([Na_2O, V_2O_3]\) અને \([CO, N_2O]\) માંથી જે જોડીઓ સમાન પ્રકૃતિના (એસિડિક, બેઝિક, તટસ્થ અથવા ઉભયધર્મી) ઑક્સાઇડ ધરાવે છે તેની સંખ્યા \(4\) છે.
વિધાન II: \(Na_2O\), \(Al_2O_3\), \(CO\) અને \(Cl_2O_7\) પૈકી, સૌથી વધુ બેઝિક અને એસિડિક ઑક્સાઇડ અનુક્રમે \(Na_2O\) અને \(Cl_2O_7\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - એક વર્તુળ બિંદુ \((2, 3)\) અને \((4, 5)\) માંથી પસાર થાય છે. જો વર્તુળનું કેન્દ્ર રેખા \(y- 4x + 3 = 0\) પર આવેલ હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2018 Hard
- મોનો કાર્બોકિસલિક એસિડની સમાનધર્મી શ્રેણુીઓમાં બીજા સમાનધર્મી નું અણુસૂત્ર __________છે.JEE Mains 2024 Hard
- \(Cr ^{3+} / Cr ^{2+}\), \(Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}\) અને \(Co ^{3+} / Co ^{2+}\) કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી \(M ^{3+}\) આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(....\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- ધારોકે રેખા \(L\) એ બિંદુ \(P(2,3,1)\) માંથી પસાર થાય છે અને રેખા \(x+3 y-2 z-2=0=x-y+2 z\) ને સમાંતર છે. જો \(L\) નું બિંદુ \((5,3,8)\) થી અંતર \(x+3 y-2 z-2=0=x-y+2 z\) હોય, તો \(3 \alpha^2=..........\)JEE Mains 2023 Hard