JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.
- A \(\mathrm{PF}_3<\mathrm{BF}_3<\mathrm{C} l\mathrm{F}_3\)
- B \(\mathrm{BF}_3<\mathrm{PF}_3<\mathrm{C} l \mathrm{F}_3\)
- C \(\mathrm{C} l \mathrm{F}_3<\mathrm{PF}_3<\mathrm{BF}_3\)
- D \(\mathrm{BF}_3=\mathrm{PF}_3<\mathrm{C} l\mathrm{F}_3\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{C} l \mathrm{F}_3<\mathrm{PF}_3<\mathrm{BF}_3\)
Step-by-step Solution
Detailed explanation
બંધ કોણનો ક્રમ છે \(\mathrm{ClF}_3<\mathrm{PF}_3<\mathrm{BF}_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CH}_3-\mathrm{O}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયા અનુભવશે, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
વિધાન II :
ખૂબ સરળતાથી \(S_N 2\) પ્રક્રિયા અનુભવશે નહીં, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(CuSO_4\) ના દ્રાવણમાં \(2\,F\) વીજપ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેથોડ પર જમા થયેલા કોપર નુ વજન ........... \(g\). (\(Cu\)નું આણ્વિય દળ \(63.5\, amu\))JEE Mains 2015 Hard
- નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચાં છે?
A. જો બે કક્ષકો \((n + l)\) નું સમાન મૂલ્ય ધરાવતી હોય, તો \(n\) નું ઓછું મૂલ્ય ધરાવતી કક્ષક ઓછી ઊર્જા ધરાવશે.
B. સમાન ઉપકક્ષકમાં રહેલી કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે વધે છે.
C. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષકના કદ કરતાં ઓછું છે.
D. \(5f\), \(6s\), \(4d\), \(5p\) અને \(5d\) કક્ષકો પૈકી, કોઈપણ કક્ષક \(2\) ત્રિજ્યામય નોડ ધરાવતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}\) \(25^{\circ} {C}\) પર \({E}_{\text {cell }}^{0}\)નું મૂલ્ય \(4.315\, {~V}\) છે. જો \(\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}\), પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(\Delta {S}^{\circ}\) \({J} \,{K}^{-1}\)માં \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક \( = 96487 \, {C} \, {mol}^{-1} \)]JEE Mains 2021 Easy
- પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 Hard
- \(Fex _{2}\) અને \(Fey _{3}\) એ જાણીતાં છે જ્યાં \(x\) અને \(y\) અનુક્રમે શોધો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(\int \frac{\left(1-\frac{1}{\sqrt{3}}\right)(\cos x-\sin x)}{\left(1+\frac{2}{\sqrt{3}} \sin 2 x\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- સમતલ \(x\) \(-2 y +2 z -3=0\) ને સમાંતર અને બિંદુ \((1,2,3)\) થી એક એકમ અંતરે આવેલ સમતલનું સમીકરણ \(a x+b y+c z+d=0\) છે . જો \((b-d)=K(c-a),\) હોય તો \(K\) ની ધન કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- વિધેય \(f(x)\, = x^3 - 3x^2 + 5x + 7\) એJEE Mains 2017 Hard
- પ્રક્રિયા \(MgO(s) + C(s) \to Mg(s) + CO(g)\) માટે \(\Delta _r{H^o} = + 491.1\,kJ\,mo{l^{ - 1}}\) અને \(\Delta _r{S^o} = 198.0\,Jk^{-1}\,mo{l^{ - 1}}\) જે \(298\, K\) એ શક્ય નથી તો આ તાપમાનથી ઊપર .....\(K\) તાપમાને પ્રક્રિયા શક્ય બનશે ?JEE Mains 2019 Hard
- સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ \(P =a V ^{-3}\) મુજબ અપાય છે, જ્યાં \(a\) એ અચળાંક અને \(V\)એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... \(P\) હશે.JEE Mains 2023 Hard
- ધારો કે \(a, b, c \in \{1, 2, 3, 4\}\). જો \(x \in \mathbb{R}\) માટે \(ax^2 + 2\sqrt{2}\,bx + c > 0\) થવાની સંભાવના \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\) છે, તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard