JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.
- A \(6\)
- B \(7\)
- C \(5\)
- D \(96\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CO} \Rightarrow\ \ \overline{\mathrm{C}} \equiv \stackrel{+}{\mathrm{O}} \ \ : \mathrm{BO}=3 \) \(\mathrm{NO}^{+} \Rightarrow\ \ \mathrm{N} \equiv \mathrm{O}^{+} \ \ : \mathrm{BO}=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow \mathrm{B}\) માટે નીચેનો આલેખ પ્રાપ્ત થયો. A ની સાંદ્રતા \(2.5 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) સુધી ઘટાડવા માટે જરૂરી સમય (સેકન્ડમાં) (જો A ની પ્રારંભિક સાંદ્રતા \(50 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) હોય તો) _______ છે (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: \(\log 2=0.3010\) [આપણે એક કાલ્પનિક પરિસ્થિતિમાં માની શકીએ છીએ કે આલેખ સાચો છે, તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારીને, વાસ્તવમાં આ પ્રશ્ન ખોટો છે.]
JEE Mains 2025 Medium - નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે. \(2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}\) આપેલા પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર _______ \(J/mol\) છે.JEE Mains 2024 Hard
- પ્રમાણભૂત પરિસ્થિતિમાં નીચે આપેલ વિદ્યુત-રાસાયણિક કોષનો વિચાર કરો.
\(\begin{aligned}
& \mathrm{Au}(\mathrm{s})\left|\mathrm{QH}_2, \mathrm{Q}\right| \mathrm{NH}_4 \mathrm{X}(0.01 \mathrm{M})| | \mathrm{Ag}^{+}(1 \mathrm{M}) \mid \mathrm{Ag}(\mathrm{s}) \\
& \mathrm{E}_{\text {cell }}=+0.4 \mathrm{~V}
\end{aligned}\)
યુગ્મ \(\mathrm{QH}_2 / \mathrm{Q}\) ક્વિનહાઇડ્રોન વિદ્યુતધ્રુવ રજૂ કરે છે, અર્ધકોષ પ્રક્રિયા નીચે આપેલ છે.
અહીં ઉપયોગમાં લેવાયેલ એમોનિયમ હેલાઇડ ક્ષાર \(\left(\mathrm{NH}_4 \mathrm{X}\right)\) નું \(\mathrm{pK}_{\mathrm{b}}\) મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium - \(1.22\, {~g}\) એક કાર્બનિક એસિડ \(100 \,{~g}\) બેન્ઝીન \(\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)\) અને \(100\, {~g}\) એસિટોન \( 100 \, {~ g} \) \(\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .\) માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ \(0.17^{\circ} {C}\) જેટલું વધે છે. બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\) આણ્વિય દળ : \({C}=12.0, {H}=1.0, {O}=16.0]\)JEE Mains 2021 Hard
- નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2015 Hard
- વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\,BM\) છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- કોઈ \(10\, m\) લાંબો સમક્ષિતિજ તાર કે જે ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખેંચાયેલો હોય અને પૃથ્વીના \(0.3\times 10^{-4}\,Wb/m^2\) ના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને કાટકોણે \(5.0\, ms^{-1}\) ની ઝડપથી પતન કરે છે. પ્રેરિત \(emf\) નું તત્ક્ષણિક મૂલ્ય કેટલું હશે.JEE Mains 2019 Medium
- \(M\) દળના અને \(l\) લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે \(\theta\) ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
JEE Mains 2017 Hard - પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?JEE Mains 2021 Medium
- નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
- બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે?JEE Mains 2024 Hard
- \(10^{-3} \mathrm{~kg}\) દળ અને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાનવાળા બરફના જથ્થાને ઉષ્મા આપીને \(110^{\circ} \mathrm{C}\) તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રૂપાંતરણ માટે જરૂરી કુલ કાર્ય કેટલું હશે? (લો: બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2100 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4180 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), વરાળની વિશિષ્ટ ઉષ્મા \(=1920 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.35 \times 10^5 \mathrm{Jkg}^{-1}\) અને વરાળની બાષ્પાયનગુપ્ત ઉષ્મા \(=2.25 \times 10^6\) \(\mathrm{Jkg}^{-1}\) )JEE Mains 2025 Medium