JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
નીચે આપેલામાંથી અધ્રુવીય આણુઓની સંખ્યા_______________ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SO}_2, \mathrm{H}_2, \mathrm{CO}_2, \mathrm{CH}_4, \mathrm{NH}_3, \mathrm{HCl}, \mathrm{CHCl}_3, \mathrm{BF}_3\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The non-polar molecules are \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{CH}_4\) and \(\mathrm{BF}_3\)
Chemistry ના વધુ પ્રશ્નો
- 400 K પર નીચે આપેલી સામાન્ય પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(x A( g ) \rightleftharpoons y B( g )\).
તાપમાનની સમાન પરિસ્થિતિ પણ x અને y માં ફેરફાર હેઠળ \(K_p\) અને \(K_c\) ના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવ્યો.
(i) \( K _{ p }=85.87\) અને \(K_c=2.586\) બંધબેસતા એકમો
(ii) \(K _{ p }=0.862\) અને \(K _{ c }=28.62\) બંધબેસતા એકમો
(i) અને (ii) માં x અને y ના મૂલ્યો અનુક્રમે શોધો :JEE Mains 2026 મધ્યમ - અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 અઘરું - નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 મધ્યમ - આયનો/અણુઓને ધ્યાનમાં લો. \(O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}\) ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.JEE Mains 2022 સરળ
- નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 અઘરું
- સાચું વિધાન ઓળખો.JEE Mains 2016 અઘરું
JEE Mains ના વધુ PYQ
- કોઈ ચલિત ગુંચળું ધરાવતા ગેલ્વેનોમીટરનો અવરોધ \(50\,ohm,\) અને તેના પર \(25\) કાપા છે. જ્યારે તેમાંથી \(4\times 10^{-4}\) એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે તેની સોય (દર્શક) એક કાપા જેટલું આવર્તન અનુભવે છે. આ ગેલ્વેનોમીટરને \(2.5\,V\) ના વોલ્ટમીટર તરીકે વાપરવું હોય તો તેને ____________\(ohm\) અવરોધ સાથે જોડવું પડશેJEE Mains 2019 મધ્યમ
- એક ભૌતિક રાશિ \(Q\) એ ચાર અવલોકિત રાશિઓ \(a, b, c, d\) સાથે નીચે મુજબ સંબંધિત છે :
\(\mathrm{Q}=\frac{\mathrm{ab}{ }^4}{\mathrm{~cd}}\)
જ્યાં, \(\mathrm{a}=(60 \pm 3) \mathrm{Pa} ; \mathrm{b}=(20 \pm 0.1) \mathrm{m} ; \mathrm{c}=(40 \pm 0.2) \mathrm{Nsm}^{-2}\) અને \(\mathrm{d}=(50 \pm 0.1) \mathrm{m}\), તો Q માં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{1000}\) છે, જ્યાં \(x=\) ________ .JEE Mains 2025 મધ્યમ - \(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 મધ્યમ
- 15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
[He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
\(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)JEE Mains 2026 મધ્યમ - આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.JEE Mains 2026 અઘરું
- પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 અઘરું