JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
જ્યારે \(\psi_{\mathrm{A}}\) અને \(\psi_{\mathrm{B}}\) એ પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેયો છે, ત્યારે \(\sigma^*\) _______ વડે દર્શાવવામાં આવે છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\psi_A-\psi_B\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
પ્રતિબંધક આણ્વીય કક્ષકો તરંગ વિધેયોના વિનાશાત્મક વ્યતિકરણ દ્વારા રચાય છે.
\((\mathrm{ABMO}) \sigma^*=\psi_{\mathrm{A}}-\psi_{\mathrm{B}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ઝિંકની હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં તે હાઈડ્રોજન અને ઝિંક ક્લોરાઇડ આપે છે. \(11.5\,g\) ઝિંક સાથે વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુનું કદ \(STP\) એ \(.........L\) છે. (આપેલ :\(Zn\)નું મોલર દળ \(65.4\,g\,mol ^{-1}\) છે.) (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 અઘરું
- એક કાર્બનિક પદાર્થનું પ્રથમ ક્રમ હેઠળ વિધટન થાય છે. \(60 \%\) વિધટન માટે લાગતો સમય \(90 \%\) હોય તો, \(540\,s\) વિઘટન માટે જરૂરી સમય \(..........s\) હશે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ : \(\ln 10=2.3 ; \log 2=0.3\) )JEE Mains 2023 અઘરું
- એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 મધ્યમ
- દરિયાઈ સપાટીએ, શુષ્ક હવાનું દળ ટકાવારી સંગઠન નીચે મુજબ આપેલ છે: નાઇટ્રોજન વાયુ : 70.0, ઓક્સિજન વાયુ : 27.0 અને આર્ગોન વાયુ : 3.0. જો કુલ દબાણ 1.15 atm હોય, તો નીચેના ગુણોત્તરની ગણતરી કરો:
(i) નાઇટ્રોજન વાયુના આંશિક દબાણ અને ઓક્સિજન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(ii) ઓક્સિજન વાયુના આંશિક દબાણ અને આર્ગોન વાયુના આંશિક દબાણનો ગુણોત્તર
(આપેલ છે: \(\mathrm{N}, \mathrm{O}\) અને Ar ના મોલર દળ અનુક્રમે 14, 16 અને \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે)JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલા સંયોજનો માથી ક્યું ફ્રિઓન નું ઉદાહરણ છે?JEE Mains 2023 સરળ
- નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 મધ્યમ
- સોડિયમ ક્લોરાઇડની \(3\,M\) દ્રાવણની ઘનતા \(1.252\,g\,mL^{-1}\) છે. તો દ્રાવણતી મોલાલિટી ............. \(\mathrm{m}\) જણાવો.(મોલર દળ, \(NaCl = 585\,g\,mol^{-1}\) )JEE Mains 2013 અઘરું
- જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.JEE Mains 2022 સરળ
- સ.આ.ગ. કરતાં કણનો કંપવિસ્તાર \(3\,cm\) છે. સ્થાનાંતર (\(cm\) માં) કે જ્યાં તેની ગતિઊર્જા સ્થિતિઉર્જા કરતાં \(25 \%\) વધુ હશે?JEE Mains 2023 મધ્યમ
-

ઉપરની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. અંતિમ નીપજ (P) માં બ્રોમિન પરમાણુ(ઓ) ની સંખ્યા કેટલી હશે?JEE Mains 2026 મધ્યમ - બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છેJEE Mains 2022 મધ્યમ