JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચેના અણુઓમાંથી બંધ ક્રમાંક \(2\) ધરાવતા અણુઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{C}_2, \mathrm{O}_2, \mathrm{Be}_2, \mathrm{Li}_2, \mathrm{Ne}_2, \mathrm{~N}_2, \mathrm{He}_2\)]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left(12 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2, \sigma^* 2 \mathrm{~s}^2\left[\pi 2 \mathrm{p}_{\mathrm{x}}^2=\pi 2 \mathrm{p}_{\mathrm{y}}^2\right]\)
\(\text { B.O. }=\frac{8-4}{2}=2\)
\(\mathrm{O}_2\)
\(\left(16 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2, \sigma^* 2 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{pz}^2\)
\({\left[\pi 2 \mathrm{p}_{\mathrm{x}}^2=\pi 2 \mathrm{p}_{\mathrm{y}}^2\right]\left[\pi^* 2 \mathrm{p}_{\mathrm{x}}^1=\pi^* 2 \mathrm{p}_{\mathrm{y}}^1\right]}\)
\(\text { B.O. }=\frac{10-6}{2}=2\)
\(\mathrm{Be}_2\)
\(\left(8 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2, \sigma^* 2 \mathrm{~s}^2\)
\(\text { B.O. }=\frac{4-4}{2}=0\)
\(\text {Li}_2\)
\(\left(6 \mathrm{e}^{-}\right): \sigma 1 \mathrm{~s}^2, \sigma^* 1 \mathrm{~s}^2, \sigma 2 \mathrm{~s}^2\)
Chemistry ના વધુ પ્રશ્નો
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ક્લોરોફોર્મ અને એનિલીન \((I)\) વરાળ નિસ્યંદન \((B)\) બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન \((II)\) ઉર્ધ્વપાતન \((C)\) પાણી અને એનિલીન \((III)\) નિસ્યંદન \((D)\) નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ \((IV)\) સ્ફટિકીકરણ JEE Mains 2022 મધ્યમ - નાઈટ્રેશન પર બેન્ઝીન \({HNO}_{3}\) અને \({H}_{2} {SO}_{4}\) મિશ્રણની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિન આપે છે, જ્યાં:JEE Mains 2021 અઘરું
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 મધ્યમ
- ઘન કાર્બન, CaO અને CaCO\(_3\) ને મિશ્ર કરવામાં આવે છે અને T K તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે.
\(\text{CaCO}_3(s) \rightleftharpoons \text{CaO}(s) + \text{CO}_2(g) \quad K_{p_1} = 0.08\) atm
\(\text{C}(s) + \text{CO}_2(g) \rightleftharpoons 2\text{CO}(g) \quad K_{p_2} = 2\) atm
CO નું આંશિક દબાણ ________ \(\times 10^{-1}\) atm છે.JEE Mains 2026 અઘરું - નીચેનામાંથી કયું ઓક્સાઇડ \({X}_{2} {O} ;({X}=\) હેલોજન \()\)ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે \(?\)JEE Mains 2021 સરળ
- \(100\,mL \,0.1\, M\,H _2 SO _4\) સાથે \(50\, mL \,0.1\, M\,NaOH\) ની સાથે મિશ્ર કરતાં મળતા દ્વાવણમાં \(H _2 SO _4\) ની સપ્રમાણતા \(.....\,\times 10^{-1} \,N\). (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં \(2.0\,cm ^2\) આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ \(10\,mm ^2\) છે.જો પિસ્ટનને \(4\,cm\,s ^{-1}\) જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ \(cm\,s ^{-1}\) છે.
JEE Mains 2023 સરળ - \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશેJEE Mains 2019 અઘરું
- \(\mathrm{MnO}_2\) નું આલ્કલાઈન ઓક્સિડેટીવ ગલન એ \("A"\) આપે છે કે જેનું આલ્કાઈન દ્રાવણમાં વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશન કરતા \(B\) ઉત્પન્ન કરે છે. \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 અઘરું
- ભૌમિતિક સમઘટકતા સંબંધિત ખોટા વિધાનો છે :
(A) પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.
(B) ટ્રાન્સ સમઘટક દ્વિબંધની વિરુદ્ધ બાજુઓ પર સમાન પરમાણુઓ/સમૂહો ધરાવે છે.
(C) સિસ-બ્યુટ-2-ઈન ટ્રાન્સ-બ્યુટ-2-ઈન કરતાં વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે.
(D) 2-મિથાઈલબ્યુટ-2-ઈન બે ભૌમિતિક સમઘટકો દર્શાવે છે.
(E) ટ્રાન્સ-સમઘટક સિસ સમઘટક કરતાં ઓછું ગલનબિંદુ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 અઘરું - એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય \(15\) મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ?JEE Mains 2014 અઘરું
- નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા: \(2 A + B \longrightarrow C + D\)
આપેલા ટેબલ માં \(X\) અને \(Y\) અનુક્રમે શું હશે ?પ્રયોગ \([ A ] / molL ^{-1}\) \([ B ] / molL ^{-1}\) પ્રાથમિક \(rate/molL\) \(^{-1}\) \(\min ^{-1}\) \(I\) \(0.1\) \(0.1\) \(6.00 \times 10^{-3}\) \(II\) \(0.1\) \(0.2\) \(2.40 \times 10^{-2}\) \(III\) \(0.2\) \(0.1\) \(1.20 \times 10^{-2}\) \(IV\) \(X\) \(0.2\) \(7.20 \times 10^{-2}\) \(V\) \(0.3\) \(Y\) \(2.88 \times 10^{-1}\) JEE Mains 2020 અઘરું