JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]
- A \(7\)
- B \(5\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(6\)
Step-by-step Solution
Detailed explanation
મધ્યસ્થ પરમાણુ \(\mathrm{sp}^2\) સંકર કક્ષકોનો ઉપયોગ કરતા હોય તેવા: \(\mathrm{SO}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}, \mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.
JEE Mains 2020 Hard - \(2\) એમિનો એસિડ \(A\) અને \(B\) સાથે બનતા ચક્રિય ટ્રાયપેપ્ટાઈડોની સંખ્યા શોધો.JEE Mains 2023 Medium
- સંતુલન અવસ્થામાં, નીચે આપેલ પ્રક્રિયામાં હિલિયમ વાયુને ઉમેરતા તેની અસર શું થશે ? \(PCI _5( g ) \rightleftharpoons PCl _3( g )+ Cl _2( g )\)JEE Mains 2023 Medium
- નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં માટે \(\Delta H\) એ \(\Delta U\) ને સમાન છે ?JEE Mains 2018 Hard
- નીચે આપેલ સંયોજન માટે યોગ્ય નામ પસંદ કરો:
JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ?JEE Mains 2014 Medium
- એક ત્રિકોણ \(ABC\) ની બાજુચો \(AB\) અને \(AC\) ના સમીકરણો અનુક્રમે \((\lambda+1) x+\lambda y=4\) અને \(\lambda x+(1-\lambda)\) \(y+\lambda=0\) છે. તેનું શિરોબિંદુ \(A\) એ \(y\) - અક્ષ પર આવેલું છે અને તેનું લંબકેન્દ્ર \((1,2)\) છે. બિંદુ \(C\) પરથી પ્રથમ ચરણમાં આવેલ પરવલય \(y^2=6 x\) ના ભાગ પર ના સ્પર્શકની લંબાઈ \(..................\) છે.JEE Mains 2023 Hard
- જો ત્રિજ્યા \(R\) ધરાવતું વર્તુળ ઉંગમબિંદુ \(O\) માંથી પસાર થતું હોય અને યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) માં છેદે તો બિંદુ \(O\) થી રેખા \(AB\) પરના લંબનો પાથ મેળવો.JEE Mains 2019 Hard
- એક ધાત્વીય તારની લંબાઈ \(20\%\) જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ \(4\%\) જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખોJEE Mains 2024 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium