JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતા અણુઓ/આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{PF}_5, \mathrm{BrF}_5, \mathrm{PCl}_5,\left[\mathrm{PtCl}_4\right]^{2-}, \mathrm{BF}_3, \mathrm{Fe}(\mathrm{CO})_5\)
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{PF}_5, \mathrm{PCl}_5, \mathrm{Fe}(\mathrm{CO})_5\); ત્રિકોણીય દ્વિપિરામિડલ \(\mathrm{BrF}_3\); ચોરસ પિરામિડલ \(\left[\mathrm{PtCl}_4\right]^{-2}\); ચોરસ સમતલિય \(\mathrm{BF}_3\); ત્રિકોણીય સમતલિય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
જો \(E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,\) હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે \(E_{cell}^o\) નું મહત્તમ મૂલ્ય આપશે\(M^{x+}\, (aq)\,/M(s)\) \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) \(1.40\) \(0.80\) \(0.77\) \(-0.44\)
JEE Mains 2019 Hard - \(100\, mL\) \(FeCl_3\, (aq)\) ના દ્રાવણમાં વધુ પડતો \(NaOH\, (aq)\) ઉમેરતા \(2.14\, g\) \(Fe(OH)_3\) મળે છે. તો \(FeCl_3\, (aq)\) ની મોલારિટી .............. \(\mathrm{M}\) થશે. \((\) મોલર દળ \(Fe=56\, g\, mol^{-1}\), \(Cl=35.5\, g\, mol^{-1})\)JEE Mains 2017 Hard
- પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયામાં, પ્રક્રિયકના તેની પ્રારંભિક સાંદ્રતાના એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ વિઘટન માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2(s)\) છે. ગુણોત્તર \(t_1 / t_2\) _______ હશે.JEE Mains 2025 Medium
- નીચેનામાંથી સૌથી ઓછો એસિડિક સંયોજન કયો છે?
JEE Mains 2025 Hard - નીચેના વિધાનો વાયુના ઘનની સપાટી પર અધિશોષણ સાથે સંકળાયેલા છે. તે પૈકી અસત્ય વિધાન ઓળખો.JEE Mains 2015 Medium
- નીચે આપેલી ફ્રિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન પ્રક્રિયા માટે, કયાં વિધાનો સાચાં છે?

A. મુખ્ય નીપજ n-પ્રોપાઇલ બેન્ઝીન છે.
B. આઇસો-પ્રોપાઇલ કાર્બોકેટાયન મધ્યવર્તી પણ ઉત્પન્ન થાય છે.
C. બહુવિધ વિસ્થાપન અનિવાર્ય છે.
D. બેન્ઝીન પર ઇલેક્ટ્રોન-દાતા સમૂહ દાખલ કરવાથી કોઈ આલ્કાઇલ બેન્ઝીન ઉત્પન્ન થશે નહીં.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- સાદા લોલકનો હવામાં આવર્તકાળ \(T\) છે.લોલકને એક \(\frac {1}{16}\) જેટલી સાપેક્ષ ઘનતા (લોલકની પ્રવાહીને સાપેક્ષે) ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ રીતે ડુબાડવામાં આવે તો પ્રવાહીમાં લોલકનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2019 Hard
- વિધેય \(f(x)=(3 x-7) x^{2 / 3}, x \in R,\) એ \(x\) કઈ કિમતો માટે હમેંશા વધતું વિધેય થાય ?JEE Mains 2020 Hard
- \(AB _{2}\) એ પાણીમાં \(A ^{2+}\) અને \(B ^{-}\) સ્વરૂપે વિયોજન થયેલ છે. \(AB _{2}\)ના \(10.0\) મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ \({ }^{\circ} C\) છે. [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક \(K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}\) શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ \(\left.=100^{\circ} C \right]\)JEE Mains 2021 Medium
- એક નિર્બળ એસિડ \((HA)\) અને નિર્બળ બેઇઝ \((BOH)\) ના \(pK_a\) અને \(pK_b\) અનુક્રમે \(3.2\) અને \(3.4\) છે. તો તેમના ક્ષાર \((AB)\) ના દ્રાવણની \(pH\) શોધો.JEE Mains 2017 Medium
- જેના માટે, પ્રત્યેક \(t \in \mathbb{R}\) માટે સદિશો \(\vec{a}=\alpha t \hat{i}+6 \hat{j}-3 \hat{k}\) અને \(\vec{b}=t \hat{i}-2 \hat{j}-2 \alpha t \hat{k}\) ગુરુકોણ માં નમિત હોય, તેવા તમામ \(a\) નો ગણ .............. છે.JEE Mains 2024 Hard
- જો ચાર ઘાતાંકીય શૂન્યતર બહુપદી \(f(x)\) ને \(x = -1, 0, 1\) આગળ આત્યંતિક મૂલ્યો ધરાવે છે તો ગણ \(S = \{x \in R; f(x) = f(0)\}\) એ માત્ર . . . સભ્યો ધરાવે .JEE Mains 2019 Hard