JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી કઈ જોડીમાં કેન્દ્રીય પરમાણુઓ \(\mathrm{sp}^2\) સંકરણ દર્શાવે છે?
- A \(\mathrm{BF}_3\) અને \(\mathrm{NO}_2^{-}\)
- B \(\mathrm{NH}_2^{-}\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\)
- C \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NO}_2\)
- D \(\mathrm{NH}_2^{-}\) અને \(\mathrm{BF}_3\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{BF}_3\) અને \(\mathrm{NO}_2^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{BF}_3 \rightarrow \mathrm{sp}^2\) \(\mathrm{NO}_2^{-} \rightarrow \mathrm{sp}^2\) \(\mathrm{H}_2 \mathrm{O} \rightarrow \mathrm{sp}^3\) \(\mathrm{NO}_2 \rightarrow \mathrm{sp}^2\) \(\mathrm{NH}_2^{-} \rightarrow \mathrm{sp}^3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા \(\mathrm{p}\) - બ્લોક તત્ત્વોના ઑક્સાઇડ પૈકી, ઉભયધર્મી સ્વભાવ ધરાવતા ઑક્સાઇડની સંખ્યા _______ છે. \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{CO}, \mathrm{PbO}_2, \mathrm{~N}_2 \mathrm{O}, \mathrm{NO}, \mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5,\mathrm{SnO}_2\)JEE Mains 2024 Hard
- નીચેનામાંથી સાચા વિધાનો છે : \((A)\) સમૂહ \(13\) તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) છે. \((B)\) સમૂહ \(13\) માં ઉપરથી નીચે જતાં વિદ્યુતઋણતા ઘટે છે. \((C)\) \(\mathrm{Al}\), મંદ \(\mathrm{HCl}\) માં દ્રાવ્ય થઈ \(\mathrm{H}_2\) મુક્ત કરે છે, પરંતુ સાંદ્ર \(\mathrm{HNO}_3\) સપાટી પર રક્ષણાત્મક ઑક્સાઈડ સ્તર બનાવી \(\mathrm{Al}\) ને નિષ્ક્રિય બનાવે છે. \((D)\) સમૂહ \(13\) ના બધા તત્ત્વો અત્યંત સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. \((E)\) \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયનમાં \(\mathrm{Al}\) નું સંકરણ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \({Np}({Z}=93)\)ની ઇલેક્ટ્રોનિક રચના ધરા અવસ્થામાં \(f\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(.......\) છે.JEE Mains 2021 Easy
- ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં નીચેના પૈકી ક્યુ એ \(2-\)ફિનાઇલબ્યુટેન મુખ્ય નીપજ તરીકે આપશે નહિ?JEE Mains 2013 Hard
- નીચે આપેલા ઈલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં લો: \((A)\) \((a)\) \(n=3,1=1, m_{l}=1, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=1, m _{s}=+\frac{1}{2}\) \((B)\) \((a)\) \(n =3,1=2, m _{l}=-2, m _{s}=-\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=-1, m _{s}=-\frac{1}{2}\) \((C)\) \((a)\) \(n=4,1=2, m_{l}=2, m_{s}=+\frac{1}{2}\) \(\quad (b)\) \(n =3,1=2, m _{l}=2, m _{s}=+\frac{1}{2}\) સમશક્તિ કક્ષકોમાં હાજર ઈલેક્ટ્રોન યુગ્મો શોધો:JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) હાઇપરકોન્જ્યુગેશન એ એક કાયમી અસર છે. વિધાન \(II:\) ઇથાઇલ ધનાયન \(\left({CH}_{3}-{C^+H}_{2}\right)\)માં હાઇપરકોન્જ્યુગેશનમાં \({C}_{{sp}^{2}}-{H}_{1 {~s}}\)બંધ સાથે ખાલી અન્ય \(2 p\) અન્ય કાર્બનની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપિંગનો વધુ પડતો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કઈ ઓક્સિડેશન પ્રક્રિયાઓ એસિડિક માધ્યમમાં \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \(\mathrm{KMnO}_4\) બંને દ્વારા હાથ ધરવામાં આવે છે?
A. \(\Gamma^{-} \rightarrow \mathrm{I}_2\)
B. \(S^{2-} \rightarrow S\)
C. \(\mathrm{Fe}^{2+} \rightarrow \mathrm{Fe}^{3+}\)
D. \(\Gamma^{-} \rightarrow \mathrm{IO}_3{ }^{-}\)
E. \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-} \rightarrow \mathrm{SO}_4{ }^{2-}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - ધારોકે \((h, k)\) એ વર્તુળ C : \(x^2+y^2=4\) પર આવેલ છે અને બિંદુ \((2 h+1,3 k+2)\) એ \(e\) ઉત્કેન્દ્રતા વાળા એક ઉપવલય પર આવેલ છે. તો \(\frac{5}{e^2}\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- નીચેના પ્રવાહીની સ્નિગ્ધતાનો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટને સાંદ્ર સલ્ફયુરિક એસિડ અને દ્રાવ્ય ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ... ની બ્રાઉન-લાલ રંગની બાષ્પ મળે છે.JEE Mains 2013 Hard
- ધારો કે પરવલય \(y^2=16 x\) ની નાભિજીવા \(P Q\) નું બિંદુ \(P\) એ \((1,-4)\) છે. જો પરવલયનું નાભિબિંદુ જીવા PQ ને \(\mathrm{m}: \mathrm{n}\) ગુણોત્તરમાં વિભાજિત કરે છે, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\), તો \(m^2+n^2\) = __________JEE Mains 2025 Medium