JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
અણુઓમાં બંધની વધતી જતી આયનીય લાક્ષણિકતાના ક્રમમાં ગોઠવો.
[\(\mathrm{LiF}, \mathrm{K}_2 \mathrm{O}, \mathrm{N}_2, \mathrm{SO}_2\) અને \(\mathrm{CIF}_3\)]
- A \(\mathrm{CIF}_3<\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
- B \(\mathrm{LiF}<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{CIF}_3<\mathrm{SO}_2<\mathrm{N}_2\)
- C \(\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{CIF}_3<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
- D \(\mathrm{N}_2<\mathrm{CIF}_3<\mathrm{SO}_2<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{CIF}_3<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\)
Step-by-step Solution
Detailed explanation
આયનીય લાક્ષણિકતાનો વધતો ક્રમ \(\mathrm{N}_2<\mathrm{SO}_2<\mathrm{ClF}_3<\mathrm{K}_2 \mathrm{O}<\mathrm{LiF}\) આયનીય લાક્ષણિકતા વિદ્યુતઋણતાના તફાવત (બંધ ધ્રુવીયતા) પર આધાર રાખે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- ક્લોરિન જળને રાખી મૂક્તા તેનો રંગ ગુમાવે છે અને ........ આપે છે.JEE Mains 2015 Hard
- સલ્ફરના અનુમાનમાં, 0.20 g શુદ્ધ કાર્બનિક સંયોજને 0.40 g બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1} \%\) છે.
(મોલર દળ : \(\mathrm{O}=16, \mathrm{~S}=32, \mathrm{Ba}=137\) \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ (સાંદ્ર) ની પ્રક્રિયામાં, નીપજમાં ક્રોમિયમની ઑક્સિડેશન અવસ્થા \((+)\) ________ છે.JEE Mains 2024 Hard
- એક વિદ્યાર્થી એસિટિક એનહાઈડ્રાઈડનો ઉપયોગ કરીને એનિલીનમાંથી એસિટેનિલાઈડ બનાવવાનું આયોજન કરે છે. વિદ્યાર્થી એ 9.3 g એનિલિનથી શરૂઆત કરી. વિદ્યાર્થી 11 g સૂકો એસિટેનિલાઈડ મેળવી (પ્રાપ્ત કરી) શક્યો આ પ્રક્રિયાની % નીપજ શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(40\, {ms}^{-1}\) ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ \(60\, {ms}^{-1}\) ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર \(x: 4\) હોય તો \(x=..... .\)JEE Mains 2021 Hard
- જો \(A=\) \(\left[ {\begin{array}{*{20}{c}}{5a}&{ - b}\\3&2\end{array}} \right]\) અને \(A\;adj\;A = A\;{A^T},\)તો \(5a+b= \). . . . .JEE Mains 2016 Medium
- નીચેનામાંથી એવા પરિબળને ઓળખો કે જે દ્રાવણની વિદ્યુતીય વાહકતાને અસર કરતું નથી.JEE Mains 2024 Hard
- ધારો કે અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) ની એક નાભિ \((\sqrt{10}, 0)\) પર છે અને અનુરૂપ નિયામિકા \(\mathrm{x}=\frac{9}{\sqrt{10}}\) છે. જો e અને \(l\) અનુક્રમે H ની ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ હોય, તો \(9\left(\mathrm{e}^2+l\right)\) = __________JEE Mains 2025 Medium
- દોરીના એક છેડે \(\sqrt{3}\) દળ લગાડેલ છે. જ્યારે બીજો છેડો દિવાલ સાથે દોરીના એક છેડા સાથે દળ લગાડેલ છે જ્યારે બીજા છેડાને દીવાલ સાથે બાંધવામાં આવે છે. તેના પર અજ્ઞાત બળ \(F\) એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરીતે દીવાલ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે. તણાવ \(T\) નું મૂલ્ય \(........\) થાય. (\(g\) નું મૂલ્ય \(=10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium - વક્રો \(x+3y^2=0\) અને \(x+4y^2=1\) દ્વારા સીમાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર છે:JEE Mains 2026 Medium