JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2024
- અઘરું
- MCQ
નીચે આપેલામાંથી એવું સંયોજન પસંદ કરો કે જે આંત:આણ્વીય હાઈડ્રોજન બંધન દર્શાવે છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3, \mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH} \Rightarrow\) આંતરઆણ્વીય \(\mathrm{H}\) - બંધન


Chemistry ના વધુ પ્રશ્નો
- ઓરડાના તાપમાન પર \(ClF _5\) શું છે ?JEE Mains 2023 મધ્યમ
- \(25^{\circ} C\) એ એક ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સનું સ્થાનાંતરણ થાય છે તેમાં \(\Delta G ^{\circ}\) નું મૂલ્ય \(17.37\, kJ\) \(mol ^{-1}\) છે. તો \(E _{\text {cell }}^{\circ}\) (\(V\) માં) ........ \(\times 10^{-2}\) થાય. \(\left(1 F =96,500\, C\, mol ^{-1}\right)\)JEE Mains 2020 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે વિલોપન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલ બને છે.
વિધાન (II) : આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં, આલ્કાઇલ ક્લોરાઇડ \(\beta\)-કાર્બન પરથી હાઇડ્રોજનનું વિલોપન કરીને આલ્કીન બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(B\) નીપજ માટે સાચું વિધાન શોધો. તે....
JEE Mains 2023 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આ રૂપાંતરણ ઓછા ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
\(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Cl} \xrightarrow{\mathrm{HO}^{-}} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{OH}+\mathrm{Cl}^{(-)}\)
વિધાન II: આ રૂપાંતરણ વધુ ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 સરળ - \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- હિલિયમ અને આર્ગોનને સમાન ઓરડાના તાપમાને ( 300 K) ફ્લાસ્કમાં મૂકવામાં આવે છે. હિલિયમ અને આર્ગોનની સરેરાશ ગતિઊર્જા (પ્રતિ અણુ) નો ગુણોત્તર છે:
(આપેલ છે: હિલિયમનો મોલર દળ \(=4 \mathrm{~g} / \mathrm{mol}\), આર્ગોનનો મોલર દળ \(=40 \mathrm{~g} / \mathrm{mol}\))JEE Mains 2025 સરળ - નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
JEE Mains 2024 અઘરું - યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં \(\frac{1}{8}\) ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.JEE Mains 2019 મધ્યમ
- 200 m પહોળાઈવાળી એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં \(18 km / h\) ની ઝડપથી વહી રહી છે. સ્થિર પાણીમાં \(36 km / h\) ની ઝડપથી ગતિ કરતી એક હોડી નદીના એક કિનારેથી બીજા કિનારે એક પૂર્ણ-રાઉન્ડ ટ્રીપ (આવ-જા) કરે છે. આ યાત્રા માટે હોડી દ્વારા લેવાયેલો લઘુત્તમ સમય અને નદીના કિનારે થયેલું સ્થાનાંતર અનુક્રમે _________ અને _________ છે.JEE Mains 2026 મધ્યમ
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 મધ્યમ
- એક \(m\) દળના નાના દડાને જમીન પરથી ઉપર તરફ \(u\) વેગથી ફેકવામાં આવે છે. દડો \(mkv ^{2}\) જેટલું અવરોધક બળ અનુભવે છે. જ્યાં \(v\) તેની ઝડપ છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કેટલી હશે?JEE Mains 2020 અઘરું