STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના બધા પ્રશ્નો
નવા પહેલા243 માંથી 51–100 પ્રશ્નો
- 51. આકૃતિમાં દર્શાંવ્યા અનુસાર, \(\mathrm{I}=4 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતી અને \(\mathrm{R}_1=2 \pi\) મીટર અને \(\mathrm{R}_2=4 \pi\) મીટરની ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-7}\) ટેસ્લા છે. (દરેક ભાગ માટે કેન્દ્ર \(\mathrm{O}\) છે.)
2024 અઘરું - 52. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર \(5.0 \mathrm{~cm}\) છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ \(\mu \mathrm{T}\)છે. (આપેલ છે : \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\) )
2024 અઘરું - 53. આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
2024 અઘરું - 54. આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે. 2024 અઘરું
- 55. અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]
2024 અઘરું - 56. અવકાશના વિસ્તારમાં અચળ વેગથી ગતિ કરતો પ્રોટોન વેગના કોઈપણ ફેરફાર સિવાય પસાર થાય છે. જો \(\overrightarrow{\mathrm{E}}\) અને \(\vec{B}\) અનુક્મે વિદ્યુતક્ષેન્ન અને ચુંબકીય ક્ષેત્ર રજુ કરે તો અવકાશમાં______થાય. (\(A\)) \(\mathrm{E}=0, \mathrm{~B}=0\) (\(B\)) \(\mathrm{E}=0, \mathrm{~B} \neq 0\) (\(C\)) \(\mathrm{E} \neq 0, \mathrm{~B}=0\) (\(D\)) \(\mathrm{E} \neq 0, \mathrm{~B} \neq 0\) નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો : 2024 અઘરું
- 57. બાજુમાં દર્શાવેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાંતર લાંબા વિદ્યુતપ્રવાહ ધરાવતા તારને \(2 r\) અંતરે રાખવામાં આવ્યા છે. બિંદુ \(A\) આગળ ચુંબકીય ક્ષેત્ર અને \(C\) આગળ ઉત્પન ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ગુણોતર \(\frac{x}{7} \) છે. \(x\) નું મૂલ્ચ _______ થશે.
2024 અઘરું - 58. બે સમાન વર્તુળાકાર ગુંચળા \(P\) અને \(Q\) મા આંટાની સંખ્યા \(100\) અને ત્રિજયા \(\pi \mathrm{cm}\) છે. \(P\) અને \(Q\) માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે \(1 \mathrm{~A}\) અને \(2 \mathrm{~A}\) છે. ગુંચળા \(\mathrm{P}\) અને \(Q\) તેમના કેન્દ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(\sqrt{\mathrm{X}} \mathrm{mT}\) હોય તો \(\mathrm{x}=\) _______ \(\left[\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\) 2024 અઘરું
- 59. ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં \(24 \Omega\) નો શંટ લગાડતા તેનું આવર્તન \(25\) કાપામાંથી \(5\)કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે. 2024 અઘરું
- 60. એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીમટરના ગૂંચળાને \(200 \mu \mathrm{A}\) ના પ્રવાહ દ્વારા \(60^{\circ}\) કોણે આવર્તિત કરવામાં આવે છે. \(\frac{\pi}{10}\) રેડિયન જેટલું પરિભ્રમણ કરવવા માટેનો પ્રવાહ______છે. 2024 અઘરું
- 61. એક ચલિત ગૂંચળું ધરાવતા ગેલ્વેનોમીટરમાં \(100\) આંટા અને દરેક આંટાને \(2.0 \mathrm{~cm}^2\) નું ક્ષેત્રફળ છે. ચુંબક દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્ર \(0.01 \mathrm{~T}\) છે અને જ્યારે તેમાંથી \(10 \mathrm{~mA}\) પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળાનું કોણાવર્તન \(0.05\) radian મળે છે. ગેલ્વેનોમીટરમાં લટકાવેલ તાર માટે બળ અચળાંક \(x \times 10^{-5} \mathrm{~N}-\mathrm{m} / \mathrm{rad}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 62. એક દ્રઢ તાર \(\mathrm{R}\) ત્રિજ્યા અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર \(B=B_0 \hat{j}\) માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી \(i\) વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ _______ છે.
2024 અઘરું - 63. એક એમીટરમાં, \(5 \%\) પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) હોય તો એમીટરનો અવરોધ _______ હશે. 2024 અઘરું
- 64. એક ગેલ્વેનોમીટર \(200 \Omega\) અવરોધનું ગૂંચળું ધરાવે છે અને તેનું પૂર્ણ સ્કેલ વિચલન \(20 \mu \mathrm{A}\) પર છે. તેને \((0-20) \mathrm{mA}\) અવધિના એમીટર તરીકે ઉપયોગમાં લેવા માટે ઉમેરવાના અવરોધનું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 65. એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(100 \Omega\) છે. જ્યારે તેને \(400 \Omega\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(10 \mathrm{~V}\) સુધીનો વોલ્ટેજ માપે છે. આ ગેલ્વેનોમીટરને \(10 \mathrm{~A}\) સુધી પ્રવાહ માપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય \(\mathrm{x} \times 10^{-2} \Omega\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 66. એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(50 \Omega\) છે અને તે મહતમ \(5 \mathrm{~mA}\) પ્રવાહને પસાર થવા દે છે.તેનું \(100 \mathrm{~V}\) માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ કેટલો છે? 2024 અઘરું
- 67. એક ગજીયા ચુંબક માટે ચુંબકીય ચાકમાત્રા \(0.5 \mathrm{Am}^2\) છે. તેને \(8 \times 10^{-2} \mathrm{~T}\) ધરાવતા સમાન (નિયમિત) ચુંબકીયક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેની સૌથી સ્થાય (સ્થિર) સ્થિતિમાંથી સૌથી અસ્થિર સ્થિતિમાં ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય _______ થશે. 2024 અઘરું
- 68. એક ગૂંચળું કે જેમાં \(100\) આંટાઓ છે, \(5 \times 10^{-3} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ છે, અને \(1 \mathrm{~mA}\) પ્રવાહ વહન કરે છે, તેને \(0.20 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ગૂંચળાને \(90^{\circ}\) ફેરવવામાં કરેલું કાર્ય _______ \(\mu \mathrm{J}\) છે. 2024 અઘરું
- 69. એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T\) માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાત્ક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ \(\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}\) અને ઈલેકટ્રોન પર લાગતું બળ \(\vec{F}=5 e\hat kN\) છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો \(B_0\) નું મૂલ્ય _______ \(T\) છે. 2024 અઘરું
- 70. એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
2024 અઘરું - 71. એક પ્રોટોન અને એક ડ્યુટ્રોન ( \(\mathrm{q}=+\mathrm{e}, m=2.0 \mathrm{u})\) સમાન ગતિ ઊર્જા ધરાવતા, એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં પ્રવેશે છે, \(\vec{B}\) ને લંબ રૂપે ગતિ કરતા ડ્યુટ્રોનના ગતિપથની ત્રિજ્યા \(r_d\) અને પ્રોટોનના ગતિપથની ત્રિજ્યા \(r_p\) નો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
- 72. એક સમ-અક્ષીય તાર (કેબલ) માં, સીધો તાર, કેન્દ્રીય સુવાહક અને બહારના સુવાહકમાંથી સમાન પ્રવાહ પણ વિરુધ્ધ દિશામાં વહે છે. _______ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. 2024 અઘરું
- 73. એક સોલેનોઇડની લંબાઈ \(0.5 \mathrm{~m}\) છે, તેની ત્રિજ્યા \(1 \mathrm{~cm}\) છે અને તે ' \( m \) ' આંટાઓની સંખ્યાનો બનેલો છે. તે \(5 \mathrm{~A}\) નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું માન \(6.28 \times 10^{-3} \mathrm{~T}\) હોય, તો \(m\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 74. એક વિસ્તારમાં પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=0.2(1+2 x) \hat{k} \mathrm{~T}\) વડે આપવામાં આવે છે. \(50 \mathrm{~cm}\) બાજુ અને \(0.5 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતા એક ચોક્કસ ગાળા ને \(x-y\) સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની બાજુઓ \(x-y\) અક્ષને સમાંતર રહે તે રીતે \(x-y\) સમતલમાં મુક્વામાં આવે છે. ગાળા દ્વારા અનુભવાતું સમાન ચુંબકીય બળનું મૂલ્ય _______ \(\mathrm{mN}\)છે.
2024 અઘરું - 75. એક વર્તુળાકાર ગૂંચળું \(200\) આંટા, \(2.5 \times 10^{-4} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ અને \(100 \mu \mathrm{A}\) પ્રવાહ વહન કરતું હોય, તેને \(1 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ \((\vec{M})\) એ \(\vec{B}\) ની દિશામાં હતું. ગૂંચળાને તેની પ્રારંભિક સ્થિતિમાંથી \(90^{\circ}\) દ્વારા ભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્યનું પ્રમાણ જેથી \(\overrightarrow{\mathrm{M}}\) એ \(\vec{B}\) ને લંબ બને તે _______ \(\mu \mathrm{J}\) છે. 2024 અઘરું
- 76. હવામાં \(1 m\) ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળામાં પ્રવાહ \(5 A\) છે. ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(X \sqrt{2} \times 10^{-7} T\) છે. \(X\) નું મૂલ્ચ _______ થશે. 2024 અઘરું
- 77. ઇલેક્ટ્રોન (\(5 \mathrm{eV}\)) ગતિ ઊર્જા સાથે \(3 \mu \mathrm{T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં તેની દિશાને લંબ રૂપે પ્રવેશે છે. એક વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{E}\) વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે. ઇલેક્ટ્રોન સમાન પથ પર ગતિ કરે તો \(\mathrm{E}\) નું મૂલ્ય _______ \(\mathrm{NC}^{-1}\). (આપેલ છે, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=9 \times 10^{-31} \mathrm{~kg}\), વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) ) 2024 અઘરું
- 78. નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોન પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો : 2024 અઘરું
- 79. સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો \(X\) અને \(Y\) ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે \(R_1\) અને \(R_2\) ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. \(X\) અને \(Y\) ના દળોનો ગુણોત્તર _______ થશે. 2024 મધ્યમ
- 80. સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
2024 અઘરું - 81. ત્રિજ્યા ' \(a\) ' નો એક લાંબો સીધો તાર સ્થિર પ્રવાહ I વહન કરે છે. પ્રવાહ તેના આડછેદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. તારની અક્ષથી \(\frac{a}{2}\) અને \(2\)a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
- 82. v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે. 2024 અઘરું
- 83. \(1\,g\) દળ લટકાવેલ, \(10\,\Omega\) નો અવરોધ ધરાવતું એક દળ રહિત ચોરસ ગાળો (ગૂંચળું) તેની એક બાજુ \(10^{3}\) ગોસ જેટલા, તથા કણના સમતલમાંથી બહાર તરફ આવતા, લંબ રુપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય તે રીતે શિરોલંબ સ્થિતિમાં લટકે છે. ગાળાને \(v\) જેટલો \(dc\) વોલ્ટેજ લગાવામાં આવે છે. \(v\)ના કેટલા મૂલ્ય માટે ઉર્ધ્વ ચુંબકીય બળ બરાબર નીચે તરફ ના ગુરુત્વાકર્ષી બળને સમતોલશે? (ગાળાની બાજુ \(=10\,cm ,\; g =10\,ms ^{-2}\))
2023 મધ્યમ - 84. \(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ? 2023 મધ્યમ
- 85. \(100\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ \(2\,\mu\,C\) નો વિદ્યુતભાર \(4\,mT\) તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર \(3\,cm\) ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ \(........\times 10^{-18}\,kg\) હશે. 2023 મધ્યમ
- 86. \(2.0\,eV\) ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન \(\frac{\pi}{2} \times 10^{-3}\,T\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો \(60^{\circ}\) છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... \(cm\) છે (પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27}\,kg\) અને પ્રોટોન પરનો વિદ્યુતભાર \( =1.6 \times 10^{-19}\,kg\) લો,) 2023 મધ્યમ
- 87. \(25\,cm ^2\) નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ \(10\,\Omega\) છે. ગાળાને \(40.0\,T\) ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને \(1.0\) સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય \(..........\times 10^{-3}\) હશે. 2023 અઘરું
- 88. \(40\,g\) દળ અને \(50\,cm\) લંબાઈ ધરાવતા એક સુરેખ તાર \(AB\) ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે \(0.40\,T\) નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... \(A\) મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. (\(g =10\,ms ^{-2}\) લો)
2023 મધ્યમ - 89. \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે. 2023 અઘરું
- 90. \(50\,V\) ની ક્ષમતાનું વોલ્ટ મીટર \(10\,mA\) ની ક્ષમતાનું એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ \(54\,\Omega\) અને \(1\,mA\) પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે. \((A)\) વોલ્ટમીટર માટે \(R \approx 50\,k\,\Omega\) \((B)\) એમિટર માટે \(r \approx 0.2\,\Omega\) \((C)\) એમિટર માટે \(r =6\,\Omega\) \((D)\) વોલ્ટમીટર માટે \(R \approx 5\,k\,\Omega\) \((E)\) વોલ્ટમીટર માટે \(R \approx 500\,\Omega\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
2023 મધ્યમ - 91. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(14\,A\) પ્રવાહધારિત સુરેખ તારને \(2.2\,cm\) ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવેલ છે.ચાપના કેન્દ્ર \((O)\) આગળ પ્રવાહ દ્રારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર \(......\times 10^{-4} T\) છે.
2023 સરળ - 92. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(4 \sqrt{3}\,cm\) લંબાઈવાળી સમબાજુ ત્રિકોણની બાજુઓમાં \(2\,A\) પ્રવાહ વહે છે, તો ત્રિકોણના કેન્દ્ર \(O\) પર ચુંબકીય ક્ષેત્ર \(..............\) છે.
2023 મધ્યમ - 93. આકૃતિમાં દર્શાવેલ વીજપ્રવાહની ગોઠવણી માટે \(O\) બિંદુએ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય
2023 મધ્યમ - 94. આકૃતિમાં \(P\) બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.
2023 મધ્યમ - 95. બે \(20\,cm\) ની સમાન ત્રિજ્યાવાળા તારો \(\sqrt{2}\,A\) જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(.......\times 10^{-8}\,T\)છે.
2023 મધ્યમ - 96. બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ \(A\) અને \(B\) કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે \(r_A=10\,cm\) અને \(r_B=20\,cm\) છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો \(.......\) હશે. \((N_A,I_A\) અને \(N_B,I_B\) અનુક્રમે \(A\) અને \(B\) ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.) 2023 મધ્યમ
- 97. બે લાંબા \(8\,A\) અને \(15\,A\) વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી \(7\,cm\) ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ \(P\) એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ \(P\) ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો \(P\) બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(............\times 10^{-6} T\) છે. \(\left(\sqrt{2}=1.4\right)\) આપેલું છે. 2023 અઘરું
- 98. ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ \(32\,T\) છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ \(..........\,T\) થશે. 2023 સરળ
- 99. ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\) 2023 મધ્યમ
- 100. એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે. 2023 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.