JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે.
- A \(\vec{F}_1=q \vec{V} \cdot \vec{E}, \vec{F}_2=q(\vec{B} \cdot \vec{V})\)
- B \(\overrightarrow{\mathrm{F}}_1=\mathrm{q} \overrightarrow{\mathrm{B}}, \overrightarrow{\mathrm{F}}_2=\mathrm{q}(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{V}})\)
- C \(\overrightarrow{\mathrm{F}}_1=\mathrm{q} \overrightarrow{\mathrm{E}}, \overrightarrow{\mathrm{F}}_2=\mathrm{q}(\overrightarrow{\mathrm{V}} \times \overrightarrow{\mathrm{B}})\)
- D \(\overrightarrow{\mathrm{F}}_1=\mathrm{q} \overrightarrow{\mathrm{B}}, \overrightarrow{\mathrm{F}}_2=\mathrm{q}(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{V}})\)
Answer & Solution
Correct Answer
(C) \(\overrightarrow{\mathrm{F}}_1=\mathrm{q} \overrightarrow{\mathrm{E}}, \overrightarrow{\mathrm{F}}_2=\mathrm{q}(\overrightarrow{\mathrm{V}} \times \overrightarrow{\mathrm{B}})\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{\mathrm{F}}_1=\mathrm{q} \overrightarrow{\mathrm{E}}\) (સિદ્ધાંત) \(\overrightarrow{\mathrm{F}}_2=\mathrm{q}(\overrightarrow{\mathrm{V}} \times \overrightarrow{\mathrm{B}})\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - એક પારદર્શક બ્લોક A જેનો વક્રીભવનાંક \(\mu=1.25\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\mu=1.0\) વક્રીભવનાંક ધરાવતા અન્ય માધ્યમથી ઘેરાયેલ છે. પ્રકાશનો એક કિરણ બ્લોકની સપાટ સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\theta\) જેટલા આપાતકોણથી આપાત થાય છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કેટલું હશે કે જેથી પ્રકાશ બ્લોકની ઉપરની સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે?
JEE Mains 2025 Medium - એક વસ્તુને સમતલ અરીસાની સામે \(12\,cm\) અંતરે મૂકેલ છે. અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. હવે અરીસાને સ્થિર વસ્તુ તરફ \(4\,cm\) ખસેડવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન .......... જેટલું ખસશે.JEE Mains 2023 Medium
- એક ગુંચળાંને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. એ ગૂંચળામાં આંટાની સંખ્યા અડધી અને તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો, ગૂંચળાંમાં પ્રેરિત પ્રવાહને કારણે વિખેરાતી વિદ્યુતીય કાર્યત્વરા (પાવર)............. હશે. (એવું ઘારો કે ગૂંચળાંને લધુપથિત કરેલ છે.)JEE Mains 2022 Medium
- સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા \(I_{1}\) છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_{2}\) થાય છે. જો \(\frac{I_{1}}{I_{2}}\) એ \(\frac{x \pi^{2}}{3}\), હોય તો \(x\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Medium
- ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક \(m\) દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો \(\lambda \in R\) માટે સુરેખ સમીકરણ સહિતા \(2 x_{1}-4 x_{2}+\lambda x_{3}=1\) \(x_{1}-6 x_{2}+x_{3}=2\) \(\lambda x_{1}-10 x_{2}+4 x_{3}=3\) નો ઉકેલ શક્ય નથીJEE Mains 2020 Hard
- ધારોકે \(s\) એ \(\theta \in[-\pi, \pi]\) ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ \(x+y+\sqrt{3} z=0\) \(-x+(\tan \theta) y+\sqrt{7} z=0\) \(x+y+(\tan \theta) z=0\) ને અસાહજિક \((non-trivial)\) ઉકેલ છે.તો \(\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........\)JEE Mains 2023 Hard
- જે \(\alpha\) એ સમીકરણ \(x^2+x+1=0\) નું સમાધાન કરે અને \((1+\alpha)^7=\mathrm{A}+\mathrm{B} \alpha+\mathrm{C} \alpha^2, \mathrm{~A}, \mathrm{~B}, \mathrm{C} \geqslant 0\) હોય, તો \(5(3 A-2 B-C)=\) ...........JEE Mains 2024 Hard
- જો\(z^{2}+z+1=0, z \in C\) હોય,તો \(\left|\sum_{n=1}^{15}\left(z^{n}+(-1)^{n} \frac{1}{z^{n}}\right)^{2}\right|=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(m\) દળનો એક નાનો અરીસો \(l\) લંબાઈના દળરહિત દોરા વડે લટકાવેલો છે. જ્યારે \(E\) ઊર્જાનો લેસરનો ટૂંકો પલ્સ અરીસા પર લંબરૂપે પડે છે, ત્યારે દોરો જે નાના ખૂણાથી વિચલિત થશે તે શોધો. (જ્યાં \(\mathrm{c}=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને \(\mathrm{g}=\) ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે)JEE Mains 2025 Hard
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{2-y}{m}=\frac{z+3}{1}\) થી સમાંતર માપતા બિંદુ \((1,-2,3)\) નું સમતલ \(x+2 y-3 z+10=0\) થી અંતર \(\sqrt{\frac{7}{2}}\) હોય, તો \(\mid m \mid =..... .\)JEE Mains 2021 Hard