JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.

- A \(150\)
- B \(160\)
- C \(170\)
- D \(180\)
Answer & Solution
Correct Answer
(B) \(160\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Req }\) \(=140.4+\frac{240 \times 10}{240+10}\) \(\text { Req }=140.4+\frac{2400}{250}\) \(\text { Req. }=150 \Omega\) \(\therefore\) એમીટરમાં પ્રવાહ\( =\frac{24}{150}\) \(=160 \mathrm{~mA}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(\mathrm{a}\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી \(r\) અંતરે \(\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}\) મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2020 Hard
- જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ \(\phi_{B}(t)=10 t^{2}+20 t\) મુજબ બદલાય છે. જ્યાં \(\phi_{B}\) મિલી વેબરમાં અને \(t\) સેકન્ડમાં છે, તો \({t}=5\, {s}\) સમયે \({R}=2 \,\Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(....\,{mA}\) હશે?
JEE Mains 2021 Medium - સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો \((ii)\) ગ્રીન હાઉસ અસર \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર JEE Mains 2022 Medium - ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ (\(v_t\)) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ \(\left(v_{t}\right)\) નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા \((r)\) સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.JEE Mains 2022 Easy
- \(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(1 \,kg\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(\omega\) જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ \(O\) ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય \(\frac{a}{3} R^{2} \omega\) છે. \(a\) નું મૂલ્ય ............. હશે.
JEE Mains 2022 Hard - સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તોJEE Mains 2021 Medium
- \( y\) દિશામાં પ્રસરણ પામતા વિદ્યુતચુંબકીય તરંગ ના વિદ્યુતક્ષેત્ર \((\vec{E} )\) અને ચુંબકીય ક્ષેત્ર \((\overrightarrow{ B })\) ના ઘટકોની જોડJEE Mains 2021 Medium
- \(k\) ની .. . . કિમંત માટે વિધેય \(f\left( x \right) = \left\{ \begin{gathered} {\left( {\frac{4}{5}} \right)^{\frac{{\tan \,4x}}{{\tan \,5x}}}},\,\,\,\,0 < x < \frac{\pi }{2} \hfill \\ k + \frac{2}{5}\,\,\,,\,\,\,\,\,\,\,\,\,\,\,x = \frac{\pi }{2} \hfill \\ \end{gathered} \right.\) એ \(x\,= \frac{\pi}{2}\) આગળ સતત થાય.JEE Mains 2017 Hard
- \(k\) ની એવી શક્ય પૂર્ણાક સંખ્યા કેટલી મળે કે જેથી રેખા \(3 x+4 y=k\) એ વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}-2 \mathrm{x}-4 \mathrm{y}+4=0\) ને બે ભિન્ન બિંદુઓ આગળ છેદે.JEE Mains 2020 Hard
- ધારોકે \(12\) અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે \(\frac{9}{2}\) અને \(4\) છે પછી એવું જોવામાં આવ્યું કે બે અવલોકનો \(7\) અને \(14\) ને બદલે અનુક્રમે \(9\) અને \(10\) ગણતરીમાં લેવામાં આવ્યા હતા. જો સાચુ વિયરણ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજ્ય છે,તો \(m + n =.........\)JEE Mains 2023 Hard