JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આકૃતિમાં \(P\) બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.

- A \(\frac{\mu_0 i}{2 r}\left(1+\frac{2}{\pi}\right)\)
- B \(\frac{\mu_0 i}{2 r}\left(1+\frac{1}{\pi}\right)\)
- C \(\frac{\mu_0 i}{2 r}\left(\frac{1}{2}+\frac{1}{2 \pi}\right)\)
- D \(\frac{\mu_0 i}{2 r}\left(\frac{1}{2}+\frac{1}{\pi}\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{\mu_0 i}{2 r}\left(\frac{1}{2}+\frac{1}{2 \pi}\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(B_{ P }=\left(\frac{\mu_0 i}{4 r}+\frac{\mu_0 i}{4 \pi r}\right)=\frac{\mu_0 i}{2 r}\left(\frac{1}{2}+\frac{1}{2 \pi}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
JEE Mains 2022 Medium - દશાવેલ \(v -t\) આલેખ પરથી \(25\,sec\) માં થયેલ ગતિ દરમ્યાન અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર \(.......\) થશે.
JEE Mains 2023 Medium - \(10 \mathrm{~V}\) ના બ્રેકડાઉન ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______ છે.
JEE Mains 2024 Hard - એક બહિર્ગોળ લેન્સનો પાવર \(P\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી બે ભાગમાં તોડવામાં આવે છે. વધારામાં તેના એક ટુકડા (બે ભાગમાંનો એક ટુકડો)ને મુખ્ય અક્ષને લંબરૂપે (આફૃતિમાં દર્શાંવ્યા અનુસાર) બે ભાગમાં તોડવામાં આવે છે. ઉપર નોંધેલા ટૂકડાઓ માટે ખોટું (અસત્ય) વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium - \(l\) લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો \(m\) અને \(\frac{m}{2}\) લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(k\) વિમોટાંક \((torsional\,\, constant)\) વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક \(k\) ના કારણે \(\theta\) જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક \(\tau = k\,\theta \) છે. જ્યારે સળીયાને \(\theta_0\) જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
JEE Mains 2019 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- એક સમતોલ પાસાને બે વાર ઉછાળતા મળતા અંકો \(\alpha\) અને \(\beta\) હોય તો દરેક \(x \in R\) માટે \(x ^{2}+\alpha x+\beta>0\) તેની સંભાવના મેળવો.JEE Mains 2022 Hard
- બે બંદૂકો \(A\) અને \(B\) એ ક્રમશઃ \(1\, km/s\) અને \(2\, km/s\) ની ઝડપ થી ગોળીઓ છોડી શકે છે. સમક્ષિતિજ મેદાનના કોઇ એક બિંદુથી શક્ય બધી જ દિશામાં ગોળીઓ છોડવામાં આવે છે. આ ગોળીઓ વડે આંતરાતા મહત્તમ વિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?JEE Mains 2019 Medium
- \(A (2,6,2), B (-4,0, \lambda), C (2,3,-1)\) અને \(D (4,5,0)\), \(|\lambda| \leq 5\) એ ચતુષ્કોણ \(A B C D\) ના શિરોબિંદુઓ છે. જો તેનું ક્ષેત્રફળ \(18\) ચોરસ એકમ હોય તો \(5-6 \lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- જો \(\vec a = 2\hat i + {\lambda _1}\hat j + 3\hat k\), \(\vec b = 4\hat i + \left( {3 - {\lambda _2}} \right)\hat j + 6\hat k\) \(\vec c = 3\hat i + 6\hat j + \left( {{\lambda _3} - 1} \right)\hat k\) એ ત્રણ સદીશો છે કે જેથી \(\vec b = 2\vec a\) અને \(\vec a\) એ \(\vec c\) ને લંબ છે તો \(\left( {{\lambda _1},{\lambda _2},{\lambda _3}} \right)\) ની શક્ય કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\overrightarrow{O A}=\vec{a}, \overrightarrow{O B}=12 \vec{a}+4 \vec{b}\), અને \(\overrightarrow{O C}=\vec{b}\), જ્યાં \(O\) એ ઊગમબિંદુ છે. જો \(S\) એ OA અને OC પાસપાસેની બાજુઓવાળો સમાંતરબાજુ ચતુષ્કોણ હોય, તો \(\frac{\text { area of quadrilateral } O A B C}{\text { area of } S} \) નું મૂલ્ય શોધો.JEE Mains 2024 Hard
- જો સંખ્યાઓ k, 2k, 3k,..., 1000k નું મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન 500 હોય, તો \(k ^2\) = ___ .JEE Mains 2026 Hard