JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ
- JEE Mains 2024
- અઘરું
- MCQ
એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(50 \Omega\) છે અને તે મહતમ \(5 \mathrm{~mA}\) પ્રવાહને પસાર થવા દે છે.તેનું \(100 \mathrm{~V}\) માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ કેટલો છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(19950 \Omega\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
R= \(\frac{V}{I_g}-R_g=\frac{100}{5 \times 10^{-3}}-50\)
\(=20000-50\)
\(=19950 \Omega\)
Physics ના વધુ પ્રશ્નો
- પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે હાઇડ્રોજન અણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે \(12.8\,eV\) ઊર્જાની જરૂર પડે છે. તેથી હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા \(\frac{9}{ x } \times 10^{-10}\,m\) છે. \(x\) ની કિંમત ...... હશે \(\left(1\,eV =1.6 \times 10^{-19}\,J , \frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \,Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનિક વિજભાર \(=1.6 \times 10^{-19}\,J\,C\))JEE Mains 2023 મધ્યમ
- જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે.JEE Mains 2024 અઘરું
- આપેલ ઈનપુટ માહિતિ માટે નીચેના લોજિક ગેઈટનું સાચું સત્યાર્થતા કોષ્ટક છે:
JEE Mains 2026 મધ્યમ - વિદ્યાર્થી \(A\) અને વિદ્યાર્થી \(B\) સમાન પીચ ધરાવતા અને \(100\) વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય \(0.322\, {cm}\) છે. વિદ્યાર્થી \(A\) અને \(B\) દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે? [જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ \(O\) સંદર્ભની સ્થિતિ દર્શાવે છે] આપેલ : પીચ \(=0.1 \,{cm}\).
JEE Mains 2021 અઘરું - માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ......JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(25\,cm ^2\) નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ \(10\,\Omega\) છે. ગાળાને \(40.0\,T\) ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને \(1.0\) સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય \(..........\times 10^{-3}\) હશે.JEE Mains 2023 અઘરું
- \(2\) cm ત્રિજ્યા અને \(125\) આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું \(1\) A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. આ ગૂંચળાને \(0.4\) T મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. ગૂંચળા પર લાગતું ટૉર્ક \(\alpha \times 10^{-4}\) N.m હોય, તો \(\alpha\) નું મૂલ્ય ______ છે.
(\(\pi=3.14\))JEE Mains 2026 મધ્યમ - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I સૂચિ-II (A) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક (I) \(\left[\mathrm{LT}^{-2}\right]\) (B) ગુરુત્વીય સ્થિતિ ઊર્જા (II) \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\right]\) (C) ગુરુત્વીય સ્થિતિમાન (III) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) (D) ગુરુત્વ પ્રવેગ (IV) \(\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right]\) JEE Mains 2025 મધ્યમ