JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
હવામાં \(1 m\) ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળામાં પ્રવાહ \(5 A\) છે. ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(X \sqrt{2} \times 10^{-7} T\) છે. \(X\) નું મૂલ્ચ _______ થશે.
- A \(35\)
- B \(40\)
- C \(45\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(B) \(40\)
Step-by-step Solution
Detailed explanation
\(B=4 \times \frac{\mu_0 i}{4 \pi(1 / 2)}\left(\frac{1}{\sqrt{2}}+\frac{1}{\sqrt{2}}\right)\) \(=4 \times 10^{-7} \times 5 \times 2 \times \sqrt{2}\) \(=40 \sqrt{2} \times 10^{-7} \mathrm{~T}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ \(a\;cm\) છે અને વર્નિયર માપક્રમના \(n\) વિભાગ મુખ્ય માપક્રમના \(( n -1)\) વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ \(mm\) માં કેટલી હશે?JEE Mains 2021 Medium
- બે સમાન વિદ્યુતભારીત ગોળાઓ સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવવામાં આવે છે. દોરીઓ એકબીજા સાથે \(\theta\) કોણ બનાવે છે. જ્યારે પાણીમાં લટકાવવામાં આવે છે, ત્યારે કોણ તેટલો જ રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.5 \mathrm{~g} / \mathrm{cc}\) હોય, તો પાણીનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક _______ થશે. (પાણીની ઘનતા \(=1 \mathrm{~g} / \mathrm{cc}\) લો)JEE Mains 2024 Hard
- એક ઉપગ્રહ ગ્રહ \(P\) ની ફરતે ઉપવલય આકારની કક્ષામાં ફરે છે. એવું જોવા મળે છે કે જ્યારે ઉપગ્રહ ગ્રહથી દૂરના બિંદુએ હોય ત્યારે તેનો વેગ ગ્રહની નજીકના બિંદુ પાસે હોય ત્યારના વેગ કરતાં \(6\) ગણો ઓછો છે. તો ઉપગ્રહ અને ગ્રહ વચ્ચેના નજીકના અને સૌથી દૂરના બિંદુઓ પાસેના અંતરનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______\(mA\) ની નજીકનો હશે
JEE Mains 2019 Medium - દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 Easy
- \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- બે જહાજ \(A\) અને \(B\) એ એક નિચ્છિત બિંદુ \(O\) થી મુસાફરી શરૂ કરે છે કે જેથી \(\angle AOB\) એ હમેંશા \(120^o\) રહે અને કોઈ ચોક્કસ સમયે કે જ્યારે \(OA\, = 8\, km\), \(OB\, = 6\, km\) અને જહાજ \(A\) એ \(20\, km/hr\) અને જહાજ \(B\) એ \(30\, km/hr\) ની ઝડપે ગતિ કરે છે તો જહાજ \(A\) અને \(B\) વચ્ચેનું અંતર બદલવાનો દર મેળવો. (\(km/hr\) માં )JEE Mains 2014 Hard
- જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે?JEE Mains 2021 Medium
- બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય. \({ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y\) \({ }_1^2 X\) અને \({ }_2^4 Y\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે \(1.1\,MeV\) અને \(7.6\,MeV\) છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા \(MeV\) હશે.JEE Mains 2022 Medium
- ધારો કે રેખા \(L_1 : x + 3 = 0\) એ રેખાઓ \(L_2 : x - y = 0\) અને \(L_3 : 3x + y = 0\) ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. ધારો કે રેખાઓ \(L_2\) અને \(L_3\) વચ્ચેના ગુરુકોણનો દ્વિભાજક, રેખા \(L_1\) ને બિંદુ \(C\) માં છેદે છે. તો \(BC^2 : AC^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- ધારો કે \(f(x)=\int \frac{2 x}{\left(x^2+1\right)\left(x^2+3\right)} d x\). જો \(f(3)=\frac{1}{2}\left(\log _e 5-\log _e 6\right)\) હોય,તો \(f(4)=............\)JEE Mains 2023 Medium
- એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ \(\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}\) અને કંપવિસ્તાર \(50\) \(\mathrm{Vm}^{-1}\) છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા _______ છે. \(\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.\) લો]JEE Mains 2024 Hard