JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
અર્ધ-આવર્તન રીત દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવાના પ્રયોગમાં, \(1/\theta\) વિરુદ્ધ અવરોધ પેટીના અવરોધ \((R)\) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગેલ્વેનોમીટરનો ચલતાંક _______ \(\times 10^{-1}\) A / division છે. [પ્રાપ્તિસ્થાનનું વિદ્યુત વાહક બળ (emf) 2V છે]

- A \(5\)
- B \(6\)
- C \(7\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(i=K \theta\) \(\frac{2}{G+R}=K \theta\) \(\Rightarrow \frac{1}{\theta}=\frac{(G+R) K}{2}=R\left(\frac{K}{2}\right)+\frac{K G}{2}\) \(\text {Slope }=\frac{K}{2}=\frac{1}{4} \Rightarrow K=0.5=5 \times 10^{-1} A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર (\(45^{\circ}\) પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક \((\mu)\) બરાબર \(.......\) હોય.
JEE Mains 2023 Hard - વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર \(r\) પર \(n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}\) મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A:\) \(600\,\Omega\) ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે \(4000\,\Omega\) અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi \(1000\,\Omega\) નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે. કારણ \(R\) : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE Mains 2021 Hard - \(R _2\) માંથી પસાર થતો વીજ પ્રવાહ \(.........\) છે.
JEE Mains 2023 Medium - સ્વરકાંટાને \(0.95\,m\) અથવા \(1\,m\) તારની લંબાઈ ધરાવતા સોનોમીટર સાથે સાંભળતા પ્રતિ સેકન્ડે \(5\) સ્પંદ સંભળાય છે. તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(P (10,2 \sqrt{15})\) એ, જેની નાભિઓ S અને S' હોય તેવા અતિવલય \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) પરનું એક બિંદુ છે. જો તેના નાભિલંબની લંબાઈ 8 હોય, તો \(\Delta PSS ^{\prime}\) ના ક્ષેત્રફળનો વર્ગ ___ થાય.JEE Mains 2026 Hard
- એક એમીટરમાં, \(5 \%\) પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) હોય તો એમીટરનો અવરોધ _______ હશે.JEE Mains 2024 Hard
- એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે.JEE Mains 2022 Medium
- \(10\,cm\) ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... \(D\) છે.JEE Mains 2023 Medium
- ' \(m\) ' દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ \((\mathrm{t}=0) \overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_0 \hat{\mathrm{i}} \quad\left(\mathrm{v}_0 \gt 0\right)\) સાથે \(\vec{B}=B_0 \hat{j}\) ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. જો \(\mathrm{t}=0\) સમયે પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_0\) હોય, તો ' t ' સમય પછી તેનું મૂલ્ય શું હશે?JEE Mains 2025 Medium
- \(Y=\sin \omega t+\cos \omega t\) સમીકરણ દ્વારા રજૂ થતી આવર્તી ગતિ માટે ગતિનો કંપવિસ્તાર \(............\) છે.JEE Mains 2023 Easy