ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક દ્રઢ તાર \(\mathrm{R}\) ત્રિજ્યા અર્ધવર્તુળાકાર ચાપ અને બે સુરેખ વિભાગો વડે બનેલો છે. આ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર \(B=B_0 \hat{j}\) માં ગોઠવેલ છે. જ્યારે આ તાર માંથી \(i\) વિધુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ _______ છે.

  1. A \(-\mathrm{iBR} \hat{\mathrm{j}}\)
  2. B \(2 \mathrm{iBR} \hat{\mathrm{j}}\)
  3. C \(i B R \hat{j}\)
  4. D \(-2 i B R \hat{j}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(-2 i B R \hat{j}\)

Step-by-step Solution

Detailed explanation

નોંધ : ચુંબકીય ક્ષેત્રની દિશા \(+\hat{k}\) માં છે. \(\vec{F}=i \vec{\ell} \times \vec{B}\) \(\ell=2 \mathrm{R}\) \(\vec{F}=-2 i R B \hat{j}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app