JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(4 \sqrt{3}\,cm\) લંબાઈવાળી સમબાજુ ત્રિકોણની બાજુઓમાં \(2\,A\) પ્રવાહ વહે છે, તો ત્રિકોણના કેન્દ્ર \(O\) પર ચુંબકીય ક્ષેત્ર \(..............\) છે.

- A \(4 \sqrt{3} \times 10^{-4} \,T\)
- B \(4 \sqrt{3} \times 10^{-5} \,T\)
- C \(\sqrt{3} \times 10^{-4}\, T\)
- D \(3 \sqrt{3} \times 10^{-5}\,T\)
Answer & Solution
Correct Answer
(D) \(3 \sqrt{3} \times 10^{-5}\,T\)
Step-by-step Solution
Detailed explanation
\(d \tan 60^{\circ}=2 \sqrt{3}\) \(d =2\,cm\) \(B =3 \times \frac{\mu_0 i }{2 \pi d } \sin 60^{\circ}\) \(=3 \times \frac{2 \times 10^{-7} \times 2}{2 \times 10^{-2}} \times \frac{\sqrt{3}}{2}\) \(=3 \sqrt{3} \times 10^{-5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉષ્મા ગતિશાસ્રીય પ્રક્રિયા કે જેમાં તંત્રની આંતરિક ઊર્જા અચળ રહે છે.JEE Mains 2023 Easy
- ખુલ્લા નળમાંથી પાણીના ટીપા ચોક્કસ દરે આવી રહ્યા છે. પ્રથમ ટીપું પડ્યા પછી \(4\) સેકન્ડે અવલોકન કરતાં તે અને તેના પછીના ટીપાં વચ્ચેનું અંતર \(34.3 \,{m}\) છે. નળમાંથી ટીપાં કેટલા દરે આવી રહ્યા હશે? (\(g=9.8\, {m} / {s}^{2}\) માં)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : સમાન ચુંબકીય ક્ષેત્રના ચોક્કસ પ્રદેશમાં એક ઇલેક્ટ્રોન સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે.
કારણ (R): તે પ્રદેશમાં ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના વેગની દિશામાં છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\) _______.JEE Mains 2024 Hard
- અર્ધવાહક \((semiconductor)\) માં ઇલેક્ટ્રોન્સ ની મોબીલિટીને ડ્રીફ્ટ વેગ અને આપવવામાં આવેલ વિદ્યુતક્ષેત્રના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો \(n-\)ટાઇપ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની ઘનતા \(10^{19}\, m^{-3}\) અને તેની મોબીલિટી \(1.6\, m^2/(V.s)\) હોય તો અર્ધવાહકની અવરોધકતા ..................... \(\Omega m\) ની નજીક હશે. (\(n-\)ટાઇપ અર્ધવાહક હોવાથી હોલ્સનું પ્રદાન અવગણવામાં આવે છે.)JEE Mains 2019 Medium
- \(a\) પહોળાઈ ધરાવતી એક સ્થિર પર \(600\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ \(\theta=30^{\circ}\) પર દૃશ્યમાન થવા માટે \(a\) નું મૂલ્ય ......... \(\mu m\) હોવું જોઈએ.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- હાઈડ્રોજન અને ઓક્સિજનનાં મિશ્રણનું કદ \(2000 \,cm ^{3}\), તાપમાન \(300 \,K\) દબાણ \(100 \,kPa\) અને દળ \(0.76\) છે. મિશ્રણમાં હાઈડ્રોજનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર ........... હશે. [વાયુ નિયાતાંક \(R =8.3 \,JK ^{-1} mol ^{-1}\) છે.]JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.
JEE Mains 2022 Hard - સંકર સંખ્યા \(z=\frac{i-1}{\cos \frac{\pi}{3}+i \sin \frac{\pi}{3}}=...........\)JEE Mains 2023 Hard
- જો \(f\left( x \right) = \frac{{2 - x\,\cos \,x}}{{2 + x\,\cos \,x}}\) અને \(g\left( x \right) = {\log _e}\,x\), \(\left( {x > 0} \right)\) તો \(\int\limits_{\frac{{ - \pi }}{4}}^{\frac{\pi }{4}} {g\left( {f\left( x \right)} \right)} dx\) મેળવો.JEE Mains 2019 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0\) નો ઉકેલ \(y ( x )\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .JEE Mains 2021 Medium
- જો ચાર સંખ્યાઓ \(\{x, y, 2x + y, x-y \}\) , જ્યાં \(0 < y < x < 2y\) નો મધ્યક અને વિસ્તાર અનુક્રમે \(10\) અને \(28\) હોય તો આ માહિતીનો મધ્યસ્થ ....... થાયJEE Mains 2013 Hard