enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(50\,V\) ની ક્ષમતાનું વોલ્ટ મીટર \(10\,mA\) ની ક્ષમતાનું એમિટર બનાવવા માટે જેના ગૂંચળાનો અવરોધ \(54\,\Omega\) અને \(1\,mA\) પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતુ હોય, તેવા ગેલવેનોમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાપરવામાં આવે છે. \((A)\) વોલ્ટમીટર માટે \(R \approx 50\,k\,\Omega\) \((B)\) એમિટર માટે \(r \approx 0.2\,\Omega\) \((C)\) એમિટર માટે \(r =6\,\Omega\) \((D)\) વોલ્ટમીટર માટે \(R \approx 5\,k\,\Omega\) \((E)\) વોલ્ટમીટર માટે \(R \approx 500\,\Omega\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

- A \((C)\) અને \((E)\)
- B \((C)\) અને \((D)\)
- C \((A)\) અને \((C)\)
- D \((A)\) અને \((B)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)\) અને \((C)\)
Step-by-step Solution
Detailed explanation
For voltmeter \(R =\frac{ V }{ I _{ g }}- G\) \(=\frac{50}{10^{-3}}-54 \approx 50\,k \Omega\) For ammeter \(S=\frac{I_g G}{I-I_g}=\frac{10^{-3} \times 54}{(10-1) \times 10^{-3}}=6 \Omega( C )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં એક \(LR\) પરિપથ દર્શાવેલ છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(t = 0\) અને \(t = \frac{L}{R}\) સમય વચ્ચે બેટરીમાથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?
JEE Mains 2019 Hard - એક \(1 \mathrm{~kg}\) દળનો પદાર્થ \(4 \mathrm{~m}\) લંબાઈના દોરડા વડે છત પરથી લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ પર એક સમક્ષિતિજ બળ ' \(F\) ' લગાડવામાં આવે છે જેથી દોરડું ઊર્ધ્વ અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. \(F\) નું માન _______ છે.
JEE Mains 2024 Hard - \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
JEE Mains 2026 Medium - એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં \(5 \;rad\) જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....\(rad\) હશે.JEE Mains 2022 Easy
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - એક સમાન \(6\, kg\) દળ ધરાવતાં અને \(2.4\, meter\) લંબાઈ ધરાવતાં પાતળા પટ્ટાને વાળીને એક સમતુલ્ય ષષ્ટકોણ બનાવવામાં આવે છે. ષષ્ટકોણનાં સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... \(\times \,10^{-1} \,kg m ^{2}\) હશે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(f\) એ \(\left(0, \frac{\pi}{2}\right)\) માં વિકલનીય વિધેય છે. જો \(\int_{\cos x}^{1} t^{2} f(t) d t=\sin ^{3} x+\cos x-1\) હોય, તો \(\frac{1}{\sqrt{3}} f^{\prime}\left(\frac{1}{\sqrt{3}}\right)=\dots\dots\dots\) :JEE Mains 2022 Hard
- એક હેલિકોપ્ટર 2 km ની ઊંચાઈએ \(360 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે, તે કોઈ એક ક્ષણે એક પદાર્થને મુક્ત કરે છે. પદાર્થ મુક્ત કર્યાના 20 s પછી O બિંદુ પર જમીન સાથે અથડાય છે. હેલિકોપ્ટરની તે સ્થિતિ કે જ્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવ્યો હતો, ત્યાંથી 'O' બિંદુનું સ્થાનાંતર કેટલું હશે ?
(ગુરુત્વાકર્ષણ પ્રવેગ \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો અને હવાના અવરોધને અવગણો)JEE Mains 2025 Medium - જેના માટે, પ્રત્યેક \(t \in \mathbb{R}\) માટે સદિશો \(\vec{a}=\alpha t \hat{i}+6 \hat{j}-3 \hat{k}\) અને \(\vec{b}=t \hat{i}-2 \hat{j}-2 \alpha t \hat{k}\) ગુરુકોણ માં નમિત હોય, તેવા તમામ \(a\) નો ગણ .............. છે.JEE Mains 2024 Hard
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- બિંદુઓ \((-3, -3, 4)\) અને \((3, 7, 6)\) ને જોડતા રેખાખંડના લંબ દ્રીભાજક સમતલએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય ?JEE Mains 2019 Hard
- એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર \(0.5\, mm\) જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?JEE Mains 2020 Medium