JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરમાં \(24 \Omega\) નો શંટ લગાડતા તેનું આવર્તન \(25\) કાપામાંથી \(5\)કાપા જેટલું ધટે છે. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ_________હશે.
- A \(12\ \Omega\)
- B \(96\ \Omega\)
- C \(48\ \Omega\)
- D \(100 \ \Omega\)
Answer & Solution
Correct Answer
(B) \(96\ \Omega\)
Step-by-step Solution
Detailed explanation
Let \(\mathrm{x}=\) current/division Now \(5 \mathrm{x} \times \mathrm{G}=20 \mathrm{x} \times 24\) \( \mathrm{G}=4 \times 24 \) \( \mathrm{G}=96 \ \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
JEE Mains 2015 Medium - \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 Medium
- યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં \(800\) અને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી \(7\,m\) અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર \(0.35\,mm\) હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે \((mm)\) માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?JEE Mains 2023 Medium
- વિધુતભારો \(-q\) અને \(+q\) એ અનુક્રમે \(A\) અને \(B\) પર સ્થિત છે જે વિદ્યુતદ્વિધ્રુવી રચે છે. અંતર \(AB=2a\) અને \(O\) એ આ દ્વિધ્રુવી \(AB\) નું મધ્યબિંદુ છે. \(OP\) એ આ દ્રિધુવી વિષુવ-રેખા અને \(OP\) એ \(AB\) લંબ છે. એક વિધુતભાર \(Q\) ને \(P\) પર મુકવામાં આવે છે, જ્યાં \(OP=y\) અને \(y > > 2a\). આ વિધુતભાર, \(F\) જેટલું સ્થિત વિદ્યુત બળ અનુભવે છે. હવે જો \(Q\) ને વિષુવરેખા પર \(P\)' કે જેથી \(OP' = \frac{y}{3}\) સુધી ખસેડવામાં આવે તો \(Q\) પરનું બળ ______ ની નજીકનું હશે. \(\left( {\frac{y}{3} > > 2a} \right)\)
JEE Mains 2019 Hard - એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
- ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ \(A, B\) અને \(C\) ને એક સીધી રેખામાં રાખેલ છે. \({A}, {B}\) અને \({C}\) ના દળો અનુક્રમે \({m}, 2{m}\) અને \(2{m}\) છે. \(A\) એ \({B}\) ની તરફ \(9\;{m} / {s}\) થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ \(B\) એ \(C\) સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો \(C\) ની અંતિમ ગતિ \(....\,{m} / {s}\) હશે.
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો તમામ \(\mathrm{a} \in \mathrm{R}-\{1\}\) નો ગણ, કે જેના માટે સમીકરણ \((1-a) x^2+2(a-3) x+9=0\) ના બીજ ધન હોય, એ \((-\infty,-\alpha] \cup[\beta, \gamma)\) હોય, તો \(2 \alpha+\beta+\gamma\) = __________JEE Mains 2025 Medium
- સમીકરણ \(|\cot x|=\cot x+\frac{1}{\sin x}\) ના અંતરાલ \([0,2 \pi]\) માં ઉકેલની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- વિધાન\(-I :\) સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. વિધાન\(-II :\) \(n-\)પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત \(\frac{1}{8} \times\) તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2020 Medium
- \(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard - \((1+ x )^{ n +2}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(1:3:5\) ગુણોત્તરમાં હોય તેવા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો સરવાળો \(........\) થાય.JEE Mains 2023 Hard