JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T\) માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાત્ક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ \(\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}\) અને ઈલેકટ્રોન પર લાગતું બળ \(\vec{F}=5 e\hat kN\) છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો \(B_0\) નું મૂલ્ય _______ \(T\) છે.
- A \(5\)
- B \(6\)
- C \(7\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{F}=q(\vec{v} \times \vec{B})\) \(5 e \hat{k}=e(3 \hat{i}+5 \hat{j}) \times\left(B_0 \hat{i}+2 B_0 \hat{j}\right)\) \(5 e \hat{k}=e\left(6 B_0 \hat{k}-5 B_0 \hat{k}\right)\) \(\Rightarrow B_0=5 T\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.)JEE Mains 2022 Medium
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી \(\left(\frac{ a }{2}\right)\) જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ \('O'\) ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર .......... છે.
JEE Mains 2021 Hard - \(\mu=\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા ધન કાચના ગોળા પર \(60^{\circ}\) ના આપાતકોણ પ્રકારનું કિરણ દાખલ થાય છે. બીજી સપાટી પર કિરણનુંપરાવર્તન અને વક્રીભવન થાય છે બીજી સપાટી આગળ પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણોJEE Mains 2020 Hard
- અનુનાદના પ્રયોગમાં, 100 cm અને 120 cm લંબાઈના બે હવા સ્તંભો (એક છેડે બંધ) જ્યારે દરેક તેમના અનુરૂપ મૂળભૂત મોડમાં ધ્વનિ ઉત્પન્ન કરે છે, ત્યારે 15 વિસ્પંદ પ્રતિ સેકન્ડ આપે છે. હવા સ્તંભમાં ધ્વનિનો વેગ કેટલો છે?JEE Mains 2025 Medium
- \(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ટ્રેન \(A\) અને ટ્રેન \(B\) સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે \(36\, km / hour\) અને \(72 \,km / hour\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન \(A\) પર એક વ્યક્તિ ગતિની વિરુદ્ધ દિશામાં \(1.8\, km / hr\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન \(B\) પરથી અવલોકન કરતાં વ્યક્તિને તે કેટલી ઝડપથી (\(ms ^{-1}\)) ગતિ કરતો જણાશે? (બંને ટ્રેક વચ્ચેનું અંતર નહિવત લો)JEE Mains 2020 Medium
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ગોળાકાર સપાટી 1 અને 1.5 વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે. વસ્તુ ' O ' ના પ્રતિબિંબનું અંતર ________ છે.
( C એ ગોળાકાર સપાટીનું વક્રતાકેન્દ્ર છે અને \(R\) એ વક્રતાત્રિજ્યા છે)JEE Mains 2025 Easy - એક સુરેખા,\(x-\)અક્ષ અને \(y-\)અક્ષની ધન દિશાઓ પર અનુક્રમે અંત:ખંડો \(OA =a\) અને \(OB = b\) કાપે છે.જે ઉગમબિંદુ \(O\) માંથી આ રેખા પરનો લંબ એ \(y\) - અક્ષની ધન દિશા સાથે \(\frac{\pi}{6}\) ખૂણો બનાવે તથા \(\triangle OAB\) નું ક્ષેત્રફળ \(\frac{98}{3} \sqrt{3}\) હોય,તો \(a ^2- b ^2=.........\).JEE Mains 2023 Hard
- ધારોકે ગણ \(A\) અને \(B\) બન્ને માં \(5\) ઘટકો છે.ધારોકે ગણ \(A\) અને \(B\) ના ધટકોના મધ્યક અનુક્રમે \(5\) અને \(8\) છે તથા ગણ \(A\) અને \(B\) ના ઘટકોનું વિચરણ અનુક્રમે \(12\) અને \(20\) છે.\(A\) ના પ્રત્યેક ઘટકોમાંથી \(3\) બાદ કરીને અને \(B\)ના પ્રત્યેક ઘટકોમાં \(2\) ઉમેરીને \(10\) ધટકોવાળો નવો ગણ \(C\) બનાવવામાં આવે છે.તો \(C\) ના ધટકોના મધ્યક અને વિચરણનો સરવાળો \(.......\) છે.JEE Mains 2023 Hard
- જો \(a\) અને \(c\) એ વાસ્તવિક સંખ્યાઓ છે અને ઉપવલય \(\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1\) ના વર્તુળ \(x^2 + y^2 = 9a^2\) માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો ....JEE Mains 2013 Hard
- \(5\, \mu F\) કેપેસીટરને \(220\,V\) વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પછી તેને તેમાંથી અલગ કરી તેને \(2.5\;\mu F\) ના બીજા વિજભારરહિત કેપેસીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તેના પરના વિજભારના પુનર્વિતરણ દરમિયાન તેની ઊર્જામાં થતો ફેરફાર \(\frac{ X }{100}\; J\) હોય તો \(X\) નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2020 Medium