JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ \(A\) અને \(B\) કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે \(r_A=10\,cm\) અને \(r_B=20\,cm\) છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો \(.......\) હશે. \((N_A,I_A\) અને \(N_B,I_B\) અનુક્રમે \(A\) અને \(B\) ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)
- A \(2 N _{ A } I _{ A }= N _{ B } I _{ B }\)
- B \(N _{ A }=2 N _{ B }\)
- C \(N _{ A } I _{ A }=4 N _{ B } I _{ B }\)
- D \(4 N _{ A } I _{ A }= N _{ B } I _{ B }\)
Answer & Solution
Correct Answer
(C) \(N _{ A } I _{ A }=4 N _{ B } I _{ B }\)
Step-by-step Solution
Detailed explanation
\(M = NIA\) \(M _{ A }= M _{ B }\) \(N _{ A } I _{ A } A _{ A }= N _{ B } I _{ B } A _{ B }\) \(N _{ A } I _{ A } \pi(0.1)^2= N _{ B } I _{ B } \pi(0.2)^2\) \(N _{ A } I _{ A }=4 N _{ B } I _{ B }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો ....JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
JEE Mains 2019 Medium - દોરી વડે લટકાવેલ એક બોલ શિરોલંબ સમતલમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના અત્યંત બિંદુ અને સૌથી નીચેનાં બિંદૂ આગળ પ્રવેગનું મૂલ્ય સમાન રહે. અંત્ય બિંદુ આગળ માટે દોરીનાં આવર્તન કોણ \((\theta)\)_____થશે.JEE Mains 2024 Hard
- એક સમતલ રસ્તા ઉપર \(75 \,m\) ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ \(30\; m / s\) છે. હવે જો વળાંકની ત્રિજ્યા \(48 \;m\) કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ \(m / s\) થશે.JEE Mains 2022 Medium
- વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે.JEE Mains 2022 Hard
- એક પોલા નળાકાર વાહકની લંબાઇ \(3.14\,m\) છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે \(4\,mm\) અને \(8\,mm\) છે.વાહકનો અવરોધ \(n \times 10^{-3}\,\Omega\) છે.જો દ્રાવ્યની અવરોધકતા \(2.4 \times 10^{-8}\,\Omega m\) હોય તો \(n\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(a\) ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? \((r << a\) લો\()\)JEE Mains 2021 Hard
- જો સમગુણોત્તર શ્રેણીના ચાર ધન ક્રમિક પદોના સરવાળા તથા ગુણાકાર અનુક્રમે \(126\) અને \(1296\) હોય, તો આવી દરેક સમગુણોત્તર શ્રેણીનાં સામાન્ય ગુણોત્તરોનો સરવાળો \(.............\) છે.JEE Mains 2023 Hard
- બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી \(\alpha h \left( h \ll < R _{ e }\right)\) જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.\(\text { ( } R _{ e }=6400\,km)\)JEE Mains 2022 Medium
- જો \([ t ]\) એ મહતમ પૂર્ણાંક વિધેય હોય તો \(\int_{0}^{1}\left[2 x-\left|3 x^{2}-5 x+2\right|+1\right] d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારોકે બિંદુઓ \(A (1,2,0), B (1,4,1)\) અને \(C (0,5,1)\) માંથી પસાર થતા સમતલ પર બિંદુ \(P (1,2,6)\) નું પ્રતિબિંબ \(Q (\alpha, \beta, \gamma)\) છે. તો \(\left(\alpha^2+\beta^2+\gamma^2\right)=........\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.
JEE Mains 2026 Hard