ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(40\,g\) દળ અને \(50\,cm\) લંબાઈ ધરાવતા એક સુરેખ તાર \(AB\) ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે \(0.40\,T\) નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... \(A\) મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. (\(g =10\,ms ^{-2}\) લો)

  1. A \(4\)
  2. B \(2\)
  3. C \(6\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

For equilibrium \(Mg = I \ell B\) \(I =\frac{ mg }{\ell B }=\frac{40 \times 10^{-3} \times 10}{50 \times 10^{-2} \times 0.4}=2\,A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app