JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\)
- A \(2\)
- B \(1\)
- C \(1.5\)
- D \(0.5\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\tau= K \theta\) \(NiAB = K \theta\) \(A =\frac{ K \theta}{ NiB }=\frac{4 \times 10^{-5} \times 0.05}{200 \times 10 \times 10^{-3} \times 0.01}\) On solving \(A =10^{-4}\,m ^2=1\,cm ^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે સુરેખ કેશનળીનો ભાગ પ્રવાહીમાં શિરોલંબ રાખવામાં આવે ત્યારે પ્રવાહી અમુક ઉંચાઈ h સુધી ઉપર ચડે છે. જો કેશનળીની અંદરની ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ પ્રત્યેકમાં 1% ઘટાડો થાય તો નળીમાંના પ્રવાહીની ઉંચાઈમાં ________ % ફેરફાર થશે.JEE Mains 2026 Easy
- એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- જ્યારે \(5\,\Omega\) ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે \(250\,mA\) ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે \(1050\,\Omega\) નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે \(25\) વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... \(\Omega\) છે.JEE Mains 2023 Hard
- શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક \(X\)ને \(100\,V\) મહત્તમ વોલ્ટેજ ધરાવતા \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે \(5A\) નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક \(Y\)ને આ જ \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં \(\frac{\pi}{2}\) પાછળ છે. જો \(X\) અને \(Y\) ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું \(rms\) મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?JEE Mains 2022 Medium
- ' \(\lambda\) ' રેખીય દ્રવ્યમાન ઘનતા અને ' \(L\) ' લંબાઈનો એક સળિયો 'R' ત્રિજ્યાનું વલય બનાવવા માટે વાળવામાં આવે છે. તેના કોઈપણ વ્યાસને અનુલક્ષીને વલયની જડત્વની ચાકમાત્રા ________ છે.JEE Mains 2025 Hard
- \(1\,kg\) દળની વસ્તુનો સ્થાન સદિશ \(\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m\) અને તેનો વેગ \(\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}\) છે. કોણીય વેગમાનનું મૂલ્ય \(\sqrt{x} \,Nm\) મળે છે તો \(x\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- તારમાંથી સમયના વિધેય તરીકે પસાર થતો વિદ્યુતપ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=0.02 \mathrm{t}+0.01 \mathrm{~A}\) વડે આપવામાં આવેલ છે. t = 1 s થી t = 2 s સુધી તારમાંથી વહેતો વિદ્યુતભાર છે:JEE Mains 2025 Medium
- વક્રો \(y=\mathrm{e}^x, y=\left|\mathrm{e}^x-1\right|\) અને \(y\)-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Medium
- એક કેપેસિટર C ને પ્રથમ \( V_{0} \) વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે સંપૂર્ણપણે ચાર્જ કરી, બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલા કેપેસિટરને L ઇન્ડક્ટન્સ ધરાવતા એક ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. t સમયમાં, કેપેસિટરમાં રહેલી પ્રારંભિક ઊર્જાનો 25% ભાગ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થાય છે. તો t નું મૂલ્ય છેJEE Mains 2026 Easy
- જો કોઇક ટાવરના તળિયા તરફ જઇ રહેલી કોઇ એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ \(A,B \) અને \(C\) ના ટાવરની ટોચ સાથેના ઉત્સેધકોણના માપ અનુક્રમે \(30^o ,45^o ,\) અને \(60^o \) હોય, તો ગુણોતર \(AB:BC\) =_______હોય.JEE Mains 2015 Hard
- પાણીના ઉત્કલનબિંદુ અને ઠારણબિંદુ વચ્યે કાર્યરત એન્જિનની \(1\). કાર્યક્ષમતા \(27 \%\) થતી વધારે હોય. \(2\). કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય. \(3\). કાર્યક્ષમતા \(27 \%\) જેટલી હોય. \(4\). કાર્યક્ષમતા \(27 \%\) કરતા ઓછી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક કાર \(600\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ઉપર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનાં મૂલ્ય સમાન થાય. જો કાર \(54\,km / hr\) ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેને પ્રથમ એક ચતુર્થાં પરિભ્રમણ કરવા માટે લાગતો સમય \(t\left(1-e^{-\pi / 2}\right)\; s\) સેકન્ડ લાગે છે, \(t\) નું મૂલ્ય \(.................\) હશે.JEE Mains 2023 Hard